WP Vaat
WPVaat - આપની સફર આપનો અનુભવ
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.
Autor
WP Vaat
Categoría
Web del podcast
Último episodio
22 de jun. de 2026
¿Dónde escuchar?
Podcasts en la app Replaio Radio Muy prontoLos podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts
Episodios
જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને ભૂમિકા 22.06.2026 59:21
આ એપિસોડમાં પૂ. નીલકંઠ સ્વામીજીએ ખુબ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે ગુરુનું શું મહત્વ છે જીવનના પ્રગતિમાં તથા એ મર્મ સમજાવ્યો કે ગુરુને ઊંડાણપૂર્વક જાણવા કેવી રીતે જરૂરી છે. આગળ સ્વામીજીએ એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખુબ અગત્યની પણ જણાવી કે સાચા પથદર્શકની (Mentor) ની ઓળખ વેદ, પુરાણ, ઉપનિષદ તથા શ્રી ગીતાજીના આધારે કેવી રીતે કરવી સાથે એમના રહસ્યો પણ સમજાવ્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર...
Kenya WordPress ecosystem growth story 13.06.2026 36:27
Gujarati - આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી. આ એપિસોડ માટે અમને ત્યાં Creator's Studio માં તક મળી એ બદલ અમે WordCamp Asia 2026 ની ટીમ તથા WordPress.com જેઓ દ્વારા આ સ્ટુડિયો sponsored હતું એમના આભારી છીએ. English -...
રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ 13.05.2026 1:07:55
આ એપિસોડમાં જયભાઈ પુરોહિત [Educator | Mentor | Real Estate Developer] જેઓ Vinayak Group ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે રિઅલ એસ્ટેટ industry ને લઈને ખુબ અગત્યની વાતો જણાવી ખાસ કરીને: - જેમને પ્રોપર્ટી છે તો તેમણે 2026 ને લઇને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તથા current asset ને કેવી રીતે enhance કરી શકે જેમાંથી maximum benefit મેળવી શકે. - જેઓ સૌપ્રથમવાર ફ્લેટ, વિલા કે પ્લોટ ખરીદી રહ્યા હ...
એક વૈચારિક દૃષ્ટિ - WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ 28.03.2026 1:39:20
આ એપિસોડમાં Shruti Sona [Communication Team] , Puja More [Program Team] , Akshaya Rane [Contributor Day Team] અને Krupa Nanda [Contributor Day Team] જેઓ WordCamp Asia 2026 organizing ટીમ મેમ્બર છે ખાસ સમય આપીને ઇવેન્ટ વિષે ઘણી બધી અગત્યની અને detail માં બધી information શેયર કરી છે. એપ્રિલ 9th થી 11th Jio World Convention Centre, Mumbai માં યોજાનાર WordPress flagship event - WordCamp Asia 2026, આ ઈ...
SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે? 28.02.2026 55:13
આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્...
શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ? 12.12.2025 1:12:37
આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને...
WPVaat ૫૦ ની સફર - Behind The Scenes 04.12.2025 40:20
આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/ લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ ટ્વીટર (X) - https://x.com/Loh...
Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક 29.11.2025 53:25
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ. આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના કાર્યોમાં તથા બિઝનેસમાં અમલ કરી શકે છે. આગળ પ્રિયંકાબેને real-world usecases સાથે સમજાવ્યું કે કોઈપણ બિ...
શું 2026 માં open-source technology વધુ users ને આકર્ષિત કરશે? 22.11.2025 56:26
આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને જયારે open-source technology નો ઉપયોગ કરવો હોય ત્યારે. આશિષભાઈ શાહ ને સંપર્ક કરવા માટે&...
2026 માં કેવી હશે SEO અને Content ની જુગલબંદી? 18.11.2025 1:10:21
આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું કે ૨૦૨૬ માં કેવી જુગલબંધી જોવા મળી શકે છે SEO અને content ને લઈને અને કોઈપણ બિઝનેસે આ તક કેવી રીતે ઝડપી...
માત્ર ૨૦ મિનિટમાં!!! WordCamp સુરત ૨૦૨૫ ની સંપૂર્ણ માહિતી 13.11.2025 21:40
આ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી મેમ્બર્સ ને પણ મળવાનો રૂડો અવસર છે. તો મિત્રો ચુકી ન જતા હો !!! WordCamp Surat 2025 વિષે અગત્યની links...
ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ 06.11.2025 1:25:57
આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience ને વધુ સરળ બનાવવા માટે કયા metrics નું monitoring તથા analysis કરવું જરૂરી...
ફાઇનાન્સ નો ફંડા, ટેક્નોલોજી ને સંગ 11.10.2025 1:13:13
આ એપિસોડમાં મનીષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે અનુભવી financial advisor ની સલાહ લઈને financial planning કેવી રીતે કોઈપણ પરિવાર માટે ઉપયોગી બને છે અને સૌથી અગત્યની વાત છે અને એનું proper મેનેજમેન્ટ કરવું. સાથે-સાથે મનીષભાઈએ સાત સ્ટેપમાં સમજાવ્યું financial planning:- - Personal Financial Planning - Debt Management - Investment Planning - Insurance Planning - Tax Planning - Retirement Planning - Est...
ઓર્ગેનિક VS પેઇડ SEO: લાંબા ગાળાના ROI માટે Leisure industry એ ક્યાં રોકાણ કરવું જોઈએ? 04.10.2025 1:18:38
આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/tushar-vyas-hawkium/ Hawkium Digital Pvt. Ltd. વિષ...
Global Engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગ planning અને ચેનલોનું મહત્વ 25.09.2025 52:28
આ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી શકે એના વિશેપણ ઊંડાણપૂર્વક વાતો થઈ. જયદીપભાઈ પરીખ ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - www.jaydip....
બ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણ 11.09.2025 1:32:30
આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે. ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvaland ટ્વીટર (X) - https://x.com/BhaveshAValand ઇન્સ્ટાગ્રામ - https:...
યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું? 05.09.2025 1:17:25
આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે. અલ્કેશભાઈ મ...
વર્તમાન બિઝનેસ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે? 22.08.2025 1:01:12
આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે જણાવ્યું તથા ટીમ સાથે તાલમેલ સુદ્રઢ રાખવો કેટલું જરૂરી છે એના વિષે પણ વિગતવાર જણાવ્યું. ઉપેન્દ્રસિંહ ઝાલા ન...
આવો, જાણીયે WPSyncSheets plugin વિષે 07.08.2025 1:18:28
આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/ ટ્વીટર (X) - https://x.com/arpitgshah27 ઇન્સ્ટા...
મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ 30.06.2025 51:10
આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન મા...
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir 23.06.2025 32:42
આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે. હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji Hosted on Acast. See acast.com/privacy for more information.
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir 14.06.2025 35:10
આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે. આ એપ...
વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો 08.05.2025 1:09:36
આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી. કોમલબ...
કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે? 26.04.2025 1:14:29
આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી. નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuaha...
વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું 21.04.2025 1:52:17
આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા. પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/ ટ્વીટર (X) - https://x.com/imparthpandya ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parth...
Podcasts similares
Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos