WP Vaat

WPVaat - આપની સફર આપનો અનુભવ

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.

No dejes de visitar la web del podcast y apoyar a su creador: shows.acast.com

Autor

WP Vaat

Categoría

Education

Web del podcast

shows.acast.com

Último episodio

21 de oct. de 2026

¿Dónde escuchar?

Podcasts en la app Replaio Radio Muy pronto

Los podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts

Descárgala en Google Play Instálala gratis Android casi 10 M de descargas · valoración de 4,7+ iOS muy pronto

Episodios

વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો 08.05.2025

આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી. કોમલબ...

કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે? 26.04.2025

આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી. નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuaha...

વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું 21.04.2025

આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા.  પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/ ટ્વીટર (X) - https://x.com/imparthpandya ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parth...

વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે? 16.04.2025

આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું. મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://wpmeet.in/ લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/...

LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે 11.04.2025

આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે. જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/soci...

વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય? 05.04.2025

આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે.   શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - http://mantratechsolutions.com/ લિંક્ડઇન - https://www.linkedin...

સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય? 01.04.2025

શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે. ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://linktr.ee/dhan...

લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય 27.03.2025

આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે.  હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/ ટ્વીટર (X) - https://x.com/harsh_securze Securze વિષે જાણકારી માટે  વેબસાઈટ - https://securze.com લિં...

WooCommerce સ્ટોર માટે સાઈટ optimization કેવી રીતે કરી શકાય છે? 19.03.2025

આ એપિસોડમાં દિલીપભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે WooCommerce સ્ટોરનું પર્ફોર્મન્સ & સ્પીડ કેવી રીતે ઓપ્ટીમાઈઝ કરી શકાય અને શું મહત્વ છે ઓનલાઈન સ્ટોરને સતત અપડેટ રાખવું તથા એ કેવી રીતે ઝડપથી કાર્ય કરી શકે કોઈપણ ગ્રાહક માટે જે ખુબજ અગત્યની બાબત છે જેથી ગ્રાહકો ને સારો ઓનલાઈન શોપિંગ experience મળી રહે.   દિલીપભાઈ મોઢવાડિયા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.co...

વર્ડપ્રેસ પ્લગઇનના કોડબેઝને અસરકારક રીતે કેવી રીતે મેનેજ કરવું? 15.03.2025

આ એપિસોડમાં પ્રશાંતભાઈએ પોતાના અનુભવોના આધારે ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝને કેવી રીતે મેનેજ કરી શકાય. વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝ મેનેજ કરતી વખતે સમય, પ્રોડક્ટિવિટી અને પરફોર્મેન્સનું શું મહત્વ છે એક ડેવલપર માટે એના વિષે પણ ઊંડાણપૂર્વક સમજાવ્યું.  પ્રશાંતભાઈ બાલધા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/prashant-baldha/ ટ્વીટર (X) - https://x.com/prasha...

કોઈ પણ બિઝનેસ માટે સિમ્પલ ટેક્નિક્સ થી સોફ્ટવેર કેવી રીતે સેલ કરી શકાય? 09.03.2025

આ પોડકાસ્ટ એપિસોડમાં રૂચિતભાઈએ સરસ રીતે સોફ્ટવેરની સેલ્સ પ્રોસેસ સમજાવી તથા કોઈપણ બિઝનેસ હોય એમણે સેલ્સને લઈને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિષે પણ ચર્ચા થઈ. આ એપિસોડની સૌથી સરસ વાત એ છે કે સેલ્સ પ્રોસેસ તમને ગુજરાતી ભાષામાં જાણવાં મળે છે તથા LinkedIn પ્લેટફોર્મ સેલ્સ માટે કેવી રીતે ઉપયોગી બને છે એની પણ વિગતવાર વાતો થઈ.  રૂચિતભાઈ સલ્લા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://w...

WPVaat ગુજરાતી પોડકાસ્ટના પચીસ એપિસોડ પૂર્ણ તથા અત્યાર સુધીની સફર 03.03.2025

જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના પચીસ એપિસોડ પૂર્ણ કરે છે ત્યારે આપ સર્વેનું આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને બધાજ સ્પોન્સર્સ, દરેક એપિસોડમાં આવનારા દરેક મહેમાનો તથા આપ સર્વે શ્રોતાઓ જેમણે ખુબ પોતાનો અમૂલ્ય સમય આપીને દરેક એપિસોડ સાંભળ્યા/જોયા છે. તમારો સહકાર, સમય અને ફીડબેકને આવકારીએ છીએ તથા હૃદયથી સન્માન કરીયે છીએ. આ એપિસોડમાં ૨૦૨૩ થી ૨૦૨૫ જયારે ચાલી રહ્યો છે તો WPVaat ની અત્યાર સુધીની સફર કેવ...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - Yagnesh Mehta Photography 26.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર Yagnesh Mehta Photography ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, Yagnesh Mehta Photography નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  યજ્ઞેશભાઈ મહેતા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://yagneshmehta.co...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ 22.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  દર્શનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે  ઇન્સ્ટાગ્રામ - http...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - WowPixelWeb 13.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  ઉદયરાજભાઈ ખત્રી ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન...

WordPress.org અને WordPress.com 07.02.2025

આ એપિસોડમાં જાગીરભાઈએ ખુબ સરસ રીતે અને પોતાના ઘણા વર્ષોના અનુભવોના આધારે સમજાવ્યું કે WordPress.com અને WordPress.org માં શું તફાવત છે, કોના માટે ઉપયોગી છે, અને બંને પ્લેટફોર્મનું કાર્ય કેવી રીતે થાય છે.  જાગીરભાઈ બહેશ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/wordpress-developer-designer-support/ ટ્વીટર (X) - https://twitter.com/jagirbahesh ઇન્સ્ટાગ્રામ - https://www.i...

એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને 19.01.2025

આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છ...

વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી 02.01.2025

રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં.  રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.l...

કેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે? 24.09.2024

આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-dave ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MX...

ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા 17.09.2024

આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ.  સુમિતભાઈ રજપૂત  ને સંપર્ક કરવા માટે  Personal website - https://iamsumitrajput.wordpress.com લિ...

ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય? 14.09.2024

આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ. રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263 ટ્વીટર (X) - https://x.com/rkshah263 ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263...

WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે? 10.09.2024

આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે.   પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે  પર્સનલ વેબસાઈટ - https://priyamaarvee.wixsite.com/portfolio લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyam-rangoliya/   એમ...

UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ 27.08.2024

જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ. &...

ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય 31.07.2024

આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે. રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે  ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qr ફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4d લિંક્ડઇ...

WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી 23.08.2023

કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી. આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboard https:...

Escucha el podcast WPVaat - આપની સફર આપનો અનુભવ en Replaio

Radio y podcasts en una sola app - gratis y sin registro. Instálala hoy y no te pierdas el estreno

Descárgala en Google Play

Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos