A.G.Teachers College CTE
AGian Voice
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.
Be sure to visit the podcast's website and support the creator: www.agteacherscollege.ac.in
Author
A.G.Teachers College CTE
Category
Podcast website
Latest episode
Oct 24, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Episode-67 ખ ખગોળનો ખ- (ભાગ-૨) ગ્રહણ અને રાહુ-કેતૂ : શ્રી તન્મયભાઈ વ્યાસ 18.03.2023 9:07
Shri Tanmaye Vyas, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના દ્વારા ગ્રહણ અને રાહુ-કેતુ વિશેની રસપ્રદ વાત રજૂ કરેલ છે.
Episode-66 ખ ખગોળનો ખ (ભાગ-૧) ૠતુચક્ર આવુ ચાલે?: શ્રી તન્મયભાઈ વ્યાસ 11.03.2023 10:12
શ્રી તન્મયભાઈ વ્યાસ, સંસ્થાપક, તન્મય'સ્ અમેઝીંગ સ્પેસ, અમદાવાદ. 'ખ ખગોળનો ખ' એપિસોડ શ્રેણીમાં આપણા રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પાછળના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો વિશેની રજૂઆત થશે.
Episode-65 Teach For India: અપૂર્વ શાહ 04.03.2023 6:51
અપૂર્વ શાહ, પ્રોગ્રામ મેનેજર, ટીચ ફોર ઈન્ડિયા (અમદાવાદ). તેઓએ 2013માં ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ પૂર્ણ કરેલ. આ એપિસોડમાં તેઓ દ્વારા ટીચ ફોર ઇન્ડિયાની કાર્યપદ્ધતિ અને ફેલોશિપ પ્રોગ્રામ વિશે માહિતીની રજૂઆત થયેલ છે.
Episode-64 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' : શ્રી તુષારભાઈ એ. પંડ્યા 25.02.2023 13:01
શ્રી તુષારભાઈ એ. પંડ્યા, ગણિત-વિજ્ઞાન શિક્ષક, મંડલિકપુર પ્રાથમિક શાળા, તા.જિ. જૂનાગઢ. તેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના RP એટલે કે રિસોર્સ પર્સન તરીકે GCERT અને DIET જૂનાગઢમાં પણ કાર્ય કરે છે. તેઓને વર્ષ-2022માં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એપિસોડમાં તેઓ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' વિશે રજુઆત કરવામાં આવેલ છ...
Episode-63 STEM Education: મેઘા સકલાની 18.02.2023 11:57
મેઘા સકલાની, સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા STEM Education વિષય પર વાત કરવામાં આવી છે.
Episode-62 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગણિત-વિજ્ઞાન શિક્ષણ : શ્રી રાઘવભાઈ પંડ્યા 04.02.2023 11:06
શ્રી રાઘવભાઈ પંડ્યા, પ્રોગ્રામ ઓફીસર સાઈન્ટીસ્ટ-C, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનીટી સાયન્સ સેન્ટર, નવરંગપૂરા, અમદાવાદ. આ એપિસોડમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ગણિત-વિજ્ઞાન શિક્ષણ માટે કેવી અપેક્ષાઓ, જોગવાઈઓ કરવામાં આવી છે તેમજ તે માટે શિક્ષકોની તૈયારી, પરિવર્તનો અને માર્ગદર્શક સૂચનો સંવાદ સ્વરૂપે રજૂ કરેલ છે.
Episode-61 સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ : મૃણાલિની (Syamantak - University of Life : Mrunalini) 28.01.2023 7:28
મૃણાલિની, પ્રવેશિકા, સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ, મુ. ધામાપૂર, જી. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર. આ એપિસોડમાં વક્તા દ્વારા સંસ્થાનો પરિચય અને તેના કાર્યો વિશે માહિતી આપવામાં આવેલ છે. (Mrunalini from Syamantak - University of Life deliver a speech about the introduction and work of the institution.)
Episode-60 શિક્ષણમાં ટેક્નોલોજીનો અસરકારક વિનિયોગ: કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા 21.01.2023 8:16
કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા, શ્રી નાગપુર પ્રાથમિક શાળા, તાલુકો: કાલાવડ, જિલ્લો: જામનગર, નેશનલ ICT એવોર્ડ-ર૦૧૮ વિજેતા. આ એપિસોડમાં તેમના દ્વારા ટેકનોલોજી દ્વારા અસરકારક શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગેની રજૂઆત કરેલ છે.
Episode-59 ગણિત શિક્ષણમાં ડાઇન્સનો સિદ્ધાંત : આશુ થરેજા 07.01.2023 9:35
આશુ થરેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, મીરાન્ડા હાઉસ, યુનિવર્સિટી ઓફ દિલ્હી. આ એપિસોડમાં તેમના દ્વારા ગણિત શિક્ષણમાં કઈ રીતે ગણિતશાસ્ત્રી ડાઇન્સનો સિદ્ધાંત ઉપયોગી થઈ શકે તેના પ્રયત્નો રજૂ કરેલા છે.
Episode-58 પ્રમાણિકતાની પાઠશાળા: ડૉ. જયેશભાઈ ઠક્કર. 15.10.2022 9:10
ડૉ. જયેશભાઈ ઠક્કર, આચાર્યશ્રી, વી. વી. પટેલ વિદ્યામંદિર, ઈસનપૂર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર પ્રયોગ પ્રમાણિકતાની પાઠશાળા વિશે રજૂઆત કરેલ છે.
Episode-57 NEP2020: Non-Academic Support for Holistic Development of Students: Kalpana Pareek 08.10.2022 10:34
Kalpana Pareek, Assistant Dean, Wellness & Counsellor, Ahmedabad University. She set up the counseling and Wellness center at the university in 2013. She drive centres for mental as well as physical health. She has conducted over 1000 sessions of counseling at Ahmedabad University. In this episode, She will talk about means and ways of non-academic support for holistic development of the stude...
Episode-56 NEP2020: National Research Foundation (NRF): Prof. Divya Sharma 01.10.2022 11:13
Prof. Divya Sharma is a Professor at Center of Education, IITE. She is IQAC Head and Director, Center of Special Education. Presently she is also the Nodal Officer for implementation of NEP2020 and is actively organising and participating in programs on implementation of NEP2020. She has an experience of 20 years in the field of Teacher Education. She is working on various research topics with Doc...
Episode-55 NEP2020: Multidisciplinary Education and Research Universities: Prof. K. Pushpanadham 24.09.2022 11:16
Prof. Karanam Pushpanadham, Professor of Educational Management, Department of Educational Administration, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. In this episode, speaker will discuss about NEP2020: Multidisciplinary Education and Research Universities in India.
Episode-54 NEP2020 અને ગાંધી દર્શન : ડૉ. ભરતભાઈ જોષી 17.09.2022 12:49
ડૉ. ભરતભાઈ જોષી, સિનિયર પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબ દ્વારા NEP2020 અંતર્ગત ગાંધી દર્શન વિશે રજૂઆત કરવામાં આવેલ છે.
Episode-53 NEP2020માં સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ : ડૉ. ભૂષણ પૂનાની 10.09.2022 9:58
ડૉ. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.
Episode-52 NEP2020: સમતા અને સમાવેશન: ડો. ભૂષણ પૂનાની 03.09.2022 9:22
ડો. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમતા અને સમાવેશન વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.
Episode-51 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring): ડૉ. નિરવભાઇ ઠક્કર 27.08.2022 10:56
ડૉ. નિરવભાઇ ઠક્કર, આચાર્યશ્રી, AES એ.જી. હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring) વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.
Episode-50 પ્રયત્નબુક કોન્સેપ્ટ : જાદવ કૈલાસબેન પ્રભુભાઈ 20.08.2022 9:15
જાદવ કૈલાસબેન પ્રભુભાઈ, શ્રી કનૈયાબે પ્રાથમિક શાળા, તા. ભુજ, જિ. કચ્છ. શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી સાથે આત્મીયતા કેળવવા માટે હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.
Episode-49 વિદ્યાદાન મહાદાન: અલ્પાબેન એન. સથવારા 13.08.2022 10:12
અલ્પાબેન નવીનચંદ્ર સથવારા, આંબલિયાસણગામ પ્રાથમિક શાળા, આંબલિયાસણ, તા. જી.- મહેસાણા. આ એપિસોડમાં શિક્ષિકા દ્વારા વિદ્યાદાન મહાદાન નવાચાર અંતર્ગત કરેલ કાર્યો વિશે રજૂઆત કરેલ છે.
Episode-48 ડિસ્પ્લે ઓન વોલ : પારેખ તેજલબેન કાન્તીલાલ 06.08.2022 9:44
પારેખ તેજલબેન કાન્તીલાલ, પોપટપુરા પ્રાથમિક શાળા, તા.ગોધરા, જી.પંચમહાલ. શિક્ષિકા દ્વારા પોતાના વર્ગખંડની દિવાલોને કેવી રીતે શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરી તેના વિશેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
Episode-47 રમત-ગમત દ્વારા શિક્ષણ: પિત્રોડા જુગનીબેન એસ. 30.07.2022 9:33
પિત્રોડા જુગનીબેન શાંતિલાલ, શ્રી બળદિયા કન્યા શાળા, તા. ભુજ, જી. કચ્છ. આ એપિસોડમાં પ્રજ્ઞા વર્ગમાં કઈ રીતે અસરકારક રીતે રમત-ગમત દ્વારા શિક્ષણ મેળવી શકાય તે અંગેના પ્રયત્નો વિષે રજૂઆત કરેલ છે.
Episode-46 પપેટ દ્વારા શિક્ષણ: કશ્યપ રેખાબેન જે. 23.07.2022 9:10
કશ્યપ રેખાબેન જગદીશભાઇ, માતાના વડ પ્રાથમિક શાળા, પિપલોદ. તા.દેવગઢ બારીયા, જિ.દાહોદ. શિક્ષકશ્રી દ્વારા પપેટ દ્વારા કઈ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકાય તે માટેના ઉત્તમ પ્રયત્નો આ એપિસોડમાં રજૂ કરેલ છે.
Episode-45 સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકાસ માટેના પ્રયત્નો : ગરાળા નિરાલીબેન પી. 16.07.2022 10:37
ગરાળા નિરાલીબેન પરષોતમભાઇ, શ્રી ચિત્રાવડ તાલુકા શાળા, તા. જામકંડોરણા, જી. રાજકોટ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના અધ્યાપન કાર્ય અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકસાવવા માટેના કરેલા પ્રયત્નો દર્શાવતો નવતર પ્રયોગ રજૂ કરેલ છે.
Episode-44 ભારત એક સોને કી ચીડિયા : હર્ષાબેન હિંમતસિંહ પઢીયાર 09.07.2022 10:26
હર્ષાબેન હિંમતસિંહ પઢીયાર, બિલાડી સીમ શાળા-2 (બખરલા), પોરબંદર. શિક્ષિકા દ્વારા ભારતનો ઐતિહાસિક વારસો વિદ્યાર્થીઓ સૂધી પહોંચે તે માટેના પ્રયત્નો રજૂ કરતો નવતર પ્રયોગ અહીં રજૂ કરેલ છે.
Episode-43 વિકિપીડિયા લિંકવાળું સાહિત્યકારોનું ઈ-કેલેન્ડર : શ્રી નરેન્દ્ર એમ. કાલરિયા 02.07.2022 10:34
શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા, ભાષા શિક્ષક, શ્રી જડસા પ્રાથમિક શાળા, તા. ભચાઉ, જિ. કચ્છ. શિક્ષકશ્રી દ્વારા ભાષા અને ICTના સમન્વય સાથેના હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.