A.G.Teachers College CTE
AGian Voice
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.
Author
A.G.Teachers College CTE
Category
Podcast website
Latest episode
Jul 11, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Episode-35 બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડાં : શ્રી રમેશભાઇ ડી. બારડ 30.04.2022 9:16
શ્રી રમેશભાઈ ધનજીભાઈ બારડ, કુંભણ કેન્દ્રવર્તી શાળા તા-મહુવા જી.ભાવનગર. આ એપિસોડમાં તેમણે શાળામાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રમકડાં આધારિત અધ્યાપનકાર્ય કરાવ્યું તે અંતર્ગત વાત રજુ કરેલ છે.
Episode-34 અર્વાચીન આસપાસ : પ્રજાપતિ નિલેશકુમાર એમ. 23.04.2022 8:45
શ્રી પ્રજાપતિ નિલેશકુમાર માધુભાઈ, પ્રાથમિક શાળા કાંદા, મુ- કાંદા (મોરજડી), પો. પાટવલી, તા. ડેડીયાપાડા, જી. નર્મદા. તેમણે અર્વાચીન આસપાસ વિષય પર પોતાના વર્ગખંડમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
Episode-33 ગૌરવવંતી ગુજરાતી : મહેતા હેતલબેન એ. 16.04.2022 8:19
મહેતા હેતલબેન અતુલકુમાર, ઉપશિક્ષક, વરવાજીપુરા(અંબાસણ) પ્રાથમિક શાળા, તા./જિ. મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા હાથ ધરેલ ગૌરવવંતી ગુજરાતી નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે. જેમાં વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યા અને ગુજરાતી ભાષા સમૃદ્ધિ, ભાષા અભિમુખતા તેમજ ભાષા સજ્જતા માટેના ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવામાં આવેલ છે.
Episode-32 કન્યા કેળવણીને ઉત્તેજન માટેના પ્રયત્નો : દિપ્તીબેન ડી. જોષી 09.04.2022 9:39
દિપ્તીબેન ધીરજકુમાર જોષી, શ્રી બાલસાસણ પ્રાથમિક શાળા, તા.જોટાણા, જિ.મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા કન્યા કેળવણી માટેના પોતાના પ્રયત્નો વિશે રજૂઆત કરેલ છે.
Episode-31 મારી ભવ્ય ભાષા : પ્રજાપતિ મેઘાબેન સેવંતીલાલ 02.04.2022 11:08
પ્રજાપતિ મેઘાબેન સેવંતીલાલ, દુલાણા પ્રાથમિક શાળા, તા. સતલાસણા, જી. મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા વર્ગખંડમાં ભાષા સમૃદ્ધિ માટે કરેલી પ્રવૃતિઓ/ નવતર પ્રયોગ વિશે રજૂઆત કરેલ છે.
Episode-30 પેપરબેગ પ્રોજેક્ટ : પંચાલ વૈશાલીબેન ત્રિકમલાલ 26.03.2022 8:44
પંચાલ વૈશાલીબેન ત્રિકમલાલ, ભાષા શિક્ષક (ધો. 6 થી 8), મોટીદાઉ પ્રાથમિક શાળા, તા.જી.મહેસાણા. આ એપિસોડમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત તેમણે હાથ ધરેલ નવતર પ્રયોગ પેપરબગ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરેલ છે.
Episode-29 વર્તમાનપત્રો આપણા મિત્ર (સંગ્રહપોથી) : શ્રી કૌશિકકુમાર પી. પ્રજાપતિ 19.03.2022 9:55
શ્રી કૌશિકકુમાર પી. પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શ્રી વસાડવા પ્રા શાળા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાાન વિષય પ્રત્યે રસ જાગૃત કરવા વર્તમાન પત્રોનો સંગ્રહ કરવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
Episode-28 કિશોરી શિક્ષણ : વાઘેલા ગીતાબેન એલ. 12.03.2022 9:34
વાઘેલા ગીતાબેન લહેરચંદ, ઉપશિક્ષક, શ્રી ગોઝારિયા પ્રાથમિક કન્યા શાળા, તા. જિ. મહેસાણા. શિક્ષિકાશ્રી દ્વારા કિશોરીઓની સમસ્યાના નિવારણ માટે કરેલ નવતર પ્રયોગ વિશે રજૂઆત કરેલ છે.
Episode-27 ચિત્રવાર્તા : નિકેતાબેન વ્યાસ 05.03.2022 11:31
નિકેતાબેન વ્યાસ, વીર શહીદ ચેતન છોટાલાલ સોલંકી પ્રાથમિક શાળા, વેજલપુર, અમદાવાદ. આ એપિસોડમાં શિક્ષિકાએ પોતાના શિક્ષણકાર્ય દરમિયાન ચિત્રવાર્તા દ્વારા વિદ્યાર્થીઓમાં કઇ રીતે ભાષા સમૃદ્ધિ કરાવી તે નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે.
Episode-26 મારા શૈક્ષણિક રમકડાં : શ્રી મુકેશકુમાર પઢિયાર 26.02.2022 10:43
શ્રી મુકેશકુમાર ભગવાનભાઈ પઢિયાર, શ્રી રેફડા પ્રાથમિક શાળા, તા.બરવાળા, જી.બોટાદ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા મારા શૈક્ષણિક રમકડાં વિષય પર નવતર પ્રયોગ હાથ ધરેલ જેના વિષે રજૂઆત કરેલ છે.
Episode-25 સંસાધનોનો શિક્ષણમાં વિનિયોગ: શ્રી ગૌતમ જે. ઇન્દ્રોડીયા 19.02.2022 10:52
શ્રી ગૌતમ જે. ઇન્દ્રોડીયા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર, શ્રી પડધરી પ્રાથમિક શાળા, તા.પડધરી.જી.રાજકોટ. અહીં સંસાધનોના અભાવે વિદ્યાર્થીઓની શીખવા-શીખવવાની પ્રક્રિયામાં ઉદભવેલ સમસ્યાના નિવારણ માટે તેમણે કરેલ નવતર પ્રયોગની રજૂઆત કરેલ છે.
Episode-24 વાલી શાળા : પૂજાબેન પ્રવિણભાઈ પૈજા 12.02.2022 12:47
પૂજાબેન પ્રવિણભાઈ પૈજા, શ્રી ધરમપુર પ્રા. શાળા, તા.પડધરી, જી.રાજકોટ. આચાર્યા દ્વારા અનુભવાયેલ સમસ્યાના અસરકારક નિવારણ માટે "વાલી શાળા"નો નવતર પ્રયોગ કરેલ વિશે વાત રજૂ કરેલ છે.
Episode-23 પ્રવૃત્તિ આધારિત શિક્ષણ: શ્રી કટકીયા રાઘવભાઈ ધનજીભાઈ 05.02.2022 12:29
શ્રી કટકીયા રાઘવભાઈ ધનજીભાઈ, શ્રી મિતિયાળા પ્રા.શાળા, તા.જાફરાબાદ, જી.અમરેલી. આ એપિસોડમાં તેમણે શાળામાં કરેલા નવતર પ્રયોગ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વિશે વાત રજૂ કરેલ છે.
Episode-22 કોરોનાકાળમાં હોમ લર્નિંગ: શ્રી ચિંતનભાઈ પટેલ 29.01.2022 9:53
શ્રી ચિંતનભાઈ પટેલ, બાંધણીયાપુરા પ્રાથમિક શાળા, તા. વસો, જી. ખેડા. શિક્ષક શ્રી એ કોરોનાકાળ દરમિયાન કરેલ નવતર પ્રયોગ હોમ લર્નિંગ વિશે વાત રજૂ કરેલ છે.
Episode-21 યુટ્યૂબ વિડિઓ દ્વારા અસરકારક વિજ્ઞાન શિક્ષણ: શ્રી પ્રશાંતકુમાર શર્મા 22.01.2022 13:40
શ્રી પ્રશાંતકુમાર શર્મા, સાણોદા આદર્શ પ્રા. શાળા, તા. દહેગામ, જી. ગાંધીનગર. શિક્ષકશ્રી દ્વારા લોકડાઉન સમયે તૈયાર કરાયેલ ધો. 6 થી 8 ના વિજ્ઞાન વિષય માટેના કુલ 108 વિડિઓ તૈયાર કરવામાં આવેલ તે નવતર પ્રયોગ વિશે વાત કહેશે. જેનો ઉપયોગ અસરકારક વિજ્ઞાન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
Episode-20 અસરકારક પ્રજ્ઞા શિક્ષણ: વિભાબેન પટેલ 15.01.2022 6:34
વિભાબેન પટેલ, શ્રી વિટોજ પ્રા. શાળા, તા. હાલોલ, જી. પંચમહાલ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા પોતાના પ્રજ્ઞા વર્ગમાં અસરકારક શિક્ષણ માટે કરેલ નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે. તેઓ પોતાના પ્રજ્ઞા વર્ગમાં એવી પ્રવૃત્તિઓ કરાવે છે કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ અનુભવજન્ય શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જેવા વિવિધ પાસાઓને સીધુ સ્પર્શે છે.
Episode-19 કોરોનાના સમયમાં આચાર્યની વિવિધ સ્તરે ભૂમિકા : વનિતાબેન રાઠોડ 08.01.2022 8:12
વનિતાબેન ડાયાભાઈ રાઠોડ (રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૨૦૨૧) આચાર્ય, શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ. આ એપિસોડમાં તેમણે કોરોનાના સમયમાં આચાર્યની વિવિધ સ્તરે અસરકારક રીતે ભૂમિકા ભજવી તે વિશેની વાત રજૂ કરેલ છે.
Episode-18 મસ્તી કી પાઠશાલા : શ્રી રાકેશ નવા નદીસર 01.01.2022 8:54
શ્રી રાકેશ નવા નદીસર, શિક્ષકશ્રી, નવા નદીસર પ્રાથમિક શાળા, તા. ગોધરા, જી. પંચમહાલ. આ એપિસોડમાં શિક્ષકશ્રી તેમની શાળામાં વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિઓ અને નાગરિક ઘડતર માટે થયેલ પ્રવૃત્તિઓ/ નવતર પ્રયોગ વિશે વાત કહેશે.
Episode-17 જોડાક્ષર વગરની વાર્તા : ડૉ. ભાવેશ પંડ્યા 25.12.2021 8:47
ડૉ. ભાવેશ પંડ્યા, શિક્ષકશ્રી, (ગમતી નિશાળ) સણથ પ્રાથમિક શાળા, તા. ડીસા, જિ. બનાસકાંઠા. શિક્ષકશ્રી દ્વારા વર્તમાન પત્ર, જોડાક્ષર વગરની વાર્તાઓ અને કવિતાઓ જેવા સંસાધનો દ્વારા ભાષા શિક્ષણને અસરકારક બનાવવાના નવીન પ્રયોગોની અનુભૂતિ પ્રસ્તુત કરેલ છે.
Episode-16 શિક્ષણમાં ઓનલાઈન સ્ત્રોતોનો વિનિયોગ : મેહુલકુમાર એમ. પ્રજાપતિ 18.12.2021 8:26
શ્રી મેહુલકુમાર એમ. પ્રજાપતિ, શિક્ષકશ્રી, દોલતપુરા(ડા) પ્રા. શાળા, તા. વિજાપુર, જી. મહેસાણા. શિક્ષકશ્રી દ્વારા વિવિધ ઓનલાઇન ક્વિઝ, QR કોડ અને મોબાઈલ એપ બનાવવામાં આવી છે અને વર્ગખંડમાં તેનો અસરકારક ઉપયોગ થયો.
Episode-15 : Learning without school by Dr. Archna Dutta. 04.12.2021 10:07
Dr. Archna Dutta, Home schooler expresses her thoughts on contemporary choices available for learning without school.
Episode-14 : WALDROF Pedagogy by Meenakshi Trivedi 27.11.2021 17:35
"Exploration leads to education" is the core element of WALDROF pedagogy. Today kindergarten school founder who is nurturing kids through WALDROF pedagogy will share her views.
Episode-13 : Your Mental Health Matters by Dr. Griva Shah 16.10.2021 10:02
"Your mental health matters" Dr. Griva Shah, Ph. D in Inclusive education and a renowned counsellor will share her views on mental health.
Episode-12 : Gender, Caste etc are not important for the development of a person by Dr. Ashok Patel 09.10.2021 10:34
It is a matter of pride exhibiting women empowerment in male dominating society of India. Today's episode is to echo the courage of a confident and independent ♀️. A. G. Teachers College - CWDC cell is proud to telecast the episode which is prepared by college alumus Dr. Ashok Patel, a well known columnist.
Episode-11 : Gandhi Jayanti Special Episode 02.10.2021 5:36
In this episode, Paresh Nakum and Pooja Patel of A. G. Teachers College (Batch: 2021-23) are presenting their poem or song related to celebration of Gandhi Jayanti.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.