BusinessModulator

Mr.Modulator - Initiative by BusinessModulator "lets together make it possible."

Education GU ↓ 30 episodes

“Business” Modulator. Word “Business’” in this term refers as whatever you are doing currently I. E study if you are student, job if you are employee, your Specialisation If you are Self-employed or artist and any profit earning activity if you are businessman. Modulator means the one who exert an improved influence on human's efforts, discipline and habits for making them a better human being and by this way it helps them to perform better and get desired result in any field and in any work. So many congratulations to you, as your luck/Search has brought you to the right place here.

Author

BusinessModulator

Category

Education

Podcast website

www.businessmodulator.in

Latest episode

Apr 19, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

"30 શ્રેષ્ઠ ટિપ્સ" -જોબ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી. - 30 Best Tips on How to Prepare for a Job Interview. 19.04.2024

"30 શ્રેષ્ઠ ટિપ્સ" -જોબ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી. - 30 Best Tips on How to Prepare for a Job Interview. ઇન્ટરવ્યુની તૈયારીનો ધ્યેય શક્ય તેટલો વધુ શીખવાનો અને પ્રેક્ટિસ કરવાનો છે જેથી તમે આત્મવિશ્વાસ અનુભવી શકો અને કંઈપણ પ્રશ્નો માટે તૈયાર થઈ શકો. તમને તૈયાર કરવામાં મદદ કરવા માટે,અમે ઇન્ટરવ્યુની શ્રેષ્ઠ ટીપ્સની યાદી તૈયાર કરી છે. અમારી પાસે આ સૂચિમાં 30 થી વધુ ટિપ્સ છે, તેથી ક...

ચેકલિસ્ટ: તમે કોઈપણ નોકરી માટે અરજી કરો તે પહેલાં કાળજી રાખવાની 6 બાબતો. Checklist: Things to Take Care of Before You Apply for Any Job. 05.04.2024

ચેકલિસ્ટ: તમે કોઈપણ નોકરી માટે અરજી કરતા પહેલા 6 બાબતોનું ધ્યાન રાખો. જ્યારે તમે નોકરી માટે અરજી કરવાની પ્રક્રિયામાં હોવ, ત્યારે વિગતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. અહીં એક સરળ ચેકલિસ્ટ છે જેમાં તમે નોકરી માટે અરજી કરતા પહેલા તમારે શું કરવું જોઈએ તે મહત્વપૂર્ણ બાબતોને આવરી લે છે. 1. આખી જોબ પોસ્ટ વાંચો. 2. ખાતરી કરો કે તમારી સામગ્રી નિષ્કલંક છે. 3. તમારી એપ્લિકેશન સામગ્રીને ચોક્કસ ભૂમિકા અનુસાર તૈ...

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી 2024 - નવીન પરીક્ષા પધ્ધતિ પર એક નજર. Police Sub Inspector Recruitment 2024- A look at the new examination system. 31.03.2024

ગુજરાત પોલીસે ગુજરાત પોલીસ ભરતી 2024ની જાહેરાત કરી છે: સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહીની પોસ્ટની સૂચના 16/03/2024 ના રોજ. ગુજરાતમાં 12472 ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તમારા હિતમાં ઓનલાઈન અરજી સબમિટ કરો. ઉમેદવારો 04/04/2024 થી 30/04/2024 સુધી ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. S. કોઈ પોસ્ટનું નામ પુરુષ સ્ત્રી 1 નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316 156 2 નિઃશસ્ત્ર પોલીસ...

ધો.10 & 12 એક્ઝામ - " અપેક્ષાઓની પરીક્ષા " - વાલીઓ ,વિદ્યાર્થીઓ, સફળતા અને નિષ્ફળતા. Class 10 & 12 Exam - "Exam of Expectations" - Parents, Students, Success and Failure. 18.02.2024

ધો.10 & 12 એક્ઝામ - " અપેક્ષાઓની પરીક્ષા " - વાલીઓ ,વિદ્યાર્થીઓ, સફળતા અને નિષ્ફળતા. મારા જેવા માતાપિતા બધા સંતાનો ને મળે તો કેવું સારું ? સિનરે જીત નો બધો શ્રેય એના માતા પિતા ને આપતા ઉપર મુજબ નું વાક્ય કહ્યું. અને આગળ ઉમેર્યું કે તેઓએ મને , હું જે પણ પસંદ કરું એમાં આગળ વધવાની પરવાનગી આપી છે.હું નાનો હતો ત્યારે કેટલીક બીજી રમતો માં પણ એટલોજ હોશિયાર હતો અને આઈસ હોકી માં તો હું રાષ્ટ્ર...

"એક રામ હૈ સબ સે ન્યારા" - કબીર અને એમના રામ. 20.01.2024

કબીર ના દોહા માં રામ શબ્દ વારેવારે આવે છે . અહીં રામ એટલે માત્ર અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર એમ નહિ. કબીર ના રામ એટલે ભગવાન , પરમતત્વ , પરમસત્ય , પરમાત્મા , પરમબ્રહ્મ આ સૌ માટે " રામ " શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાતો આવ્યો છે. In Kabir's Doha, the word Ram appears repeatedly. Here Rama means not only the son of King Dasaratha of Ayodhya. Kabir's Ram means God, divinity, divinity...

મજબૂત મનોબળ ના મહારથીઓ - પાર્ટ 4 - "ગ્લેન કનિંગહામ" આગ થી બનેલો ચેમ્પિયન . - Masters of Morale - Part 4 - "Glenn Cunningham" A Champion Made of Fire. 14.01.2024

મજબૂત મનોબળ ના મહારથીઓ - પાર્ટ 4 - "ગ્લેન કનિંગહામ" આગ થી બનેલો ચેમ્પિયન . - Masters of Morale - Part 4 - "Glenn Cunningham" A Champion Made of Fire. ગ્લેન વર્નીસ કનિંગહામ (ઓગસ્ટ 4, 1909 - માર્ચ 10, 1988) એક અમેરિકન મધ્યમ-અંતરનો દોડવીર હતો, અને તે અત્યાર સુધીનો સૌથી મહાન અમેરિકન માઈલર માનવામાં આવતો હતો. તેમને 1933માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોચના કલાપ્રેમી રમતવીર તરીકે જેમ્સ ઇ. સુલ...

વહી રહેલા વર્ષ ની વાત - નવા વર્ષે નવી આશા અને સંભાવનાઓ ની શરૂઆત. The talk of the passing year - the beginning of new hopes and possibilities in the new year. 29.12.2023

વહી રહેલા વર્ષ ની વાત - નવા વર્ષે નવી આશા અને સંભાવનાઓ ની શરૂઆત. જીવન એ દિવસો નો સરવાળો નથી પણ પળ પળ નો આનંદ મેળો છે. આપણી દિનચર્યા જ આપણી રતમાંય અને આનંદમય ચર્યા છે. જરા ધીમા થાવ કારણ કે ગોડ ઈઝ ઈન ડીટેલ. પોલ ઓસ્ટર ની કથા પરથી બનેલી એક સ્મોક નામની ફિલ્મ. તેમાં એક નાનકડી દુકાન ની વાત છે. The talk of the passing year - the beginning of new hopes and possibilities in the new year. Life is not the sum...

"તે બિલકુલ મારી ઢીંગલી જેવી નથી લાગતી," - માઇક્રોસ્ટોરી - "ખોવાયેલી ઢીંગલી , છોકરી અને એ પત્રો." - "She doesn't look like my doll at all,"- Microstory- "The lost doll, the girl and the letters." 18.12.2023

ખોવાયેલી ઢીંગલી , છોકરી અને એ પત્રો. The lost doll, the girl and the letters. 40 વર્ષની ઉંમરે જર્મન રાઇટર, ફ્રાન્ઝ કાફકા (1883-1924), જેમણે ક્યારેય લગ્ન કર્યા ન હતા અને તેમને કોઈ સંતાન ન હતું, બર્લિનના ઉદ્યાનમાંથી પસાર થતા હતા ત્યારે તેમને નાની એક છોકરી રડતી દેખાઈ, કે જેની પ્રિય ઢીંગલી ગાર્ડન માં ક્યાંક ખોવાઈ ગયી હતી પછી તેણે અને કાફકાએ તે શોધવાનો પ્રયત્ન કર્યો પણ એમને એ ન મળી. સાંજ  પડી જતા કાફ્ક...

મમ્મી એમાં એવું તો શું લખ્યું છે ? - માઇક્રોસ્ટોરી - " માઁ , થોમસ અને એ લેટર " Mummy, what's written in it? - Microstory - "Mother, Thomas and a Letter" 06.12.2023

શબ્દો માં બહુંજ તાકાત હોય છે. તમારા શબ્દો કોઈક ના મન પર ઘેરી અસર કરી શકે છે અને એનું જીવન બદલી શકે છે. નાનપણ માં એકવાર જયારે થોમસ સ્કૂલે થી ઘરે પહોંચ્યો ત્યારે અને માતા ને કહ્યું કે મારા શિક્ષકે મને આ લેટર આપ્યો છે ને કહ્યું છે કે માતા જ આ વાંચે. મમ્મી એમાં એવું તો શું લખ્યું છે ? લેટર વાંચી ને માતાના આંખ માં આંશુ આવી ગયા અને તેને જોરથી એ લેટર પોતાના આ બાળક ને વાંચી ને સઁભળાવા લાગી. " તમારો છ...

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 3 - "રૂસ્તમ નાબીવ" અને નેપાળ નો "કિલર મોઉન્ટેન". Masters of strong morale - Part 3 - - "Rustam Nabiev" & "Killer Mountain" of Nepal. 25.11.2023

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 3 - "રૂસ્તમ નાબીવ" અને નેપાળ નો "કિલર મોઉન્ટેન". Masters of strong morale - Part 3 - - " Rustam Nabiev" & "Killer Mountain" of Nepal. શારીરિક મર્યાદાઓ આ શું માત્ર માનસિક ખ્યાલ છે ? વ્યકતિ ક્યારેક સામે ચાલીને પોતાની કાર્ય કરવાની અશક્તિ જાહેર કરીને સ્વયં મર્યાદાની બેડીઓ માં જકડાઈ જતો હોય છે. ક્યારેક સ્વભાવ જ એવો હોય છે કે દરેક...

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 2 - એકલવ્ય, શિતલ દેવી અને મેટ સ્ટુટઝમેન. Masters of strong morale - Part 2 - Eklavya, Sheetal Devi and Matt Stutzman. 08.11.2023

મજબૂત મનોબળ - પાર્ટ 2 - એકલવ્ય , શિતલ દેવી અને મેટ સ્ટુટઝમેન. તીરંદાજી એક એવી રમત છે જેમાં કૌશલ્ય, ચોકસાઇ, દ્રષ્ટિ, એકાગ્રતા અને સારા નિયંત્રણની જરૂર હોય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની 16 વર્ષીય તીરંદાજ શીતલ દેવી પાસે તે બધા છે પરંતુ હાથ નથી, અને તેમ છતાં તેણીએ હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023 માં ટોચના પુરસ્કારનો દાવો કર્યો હતો. ફોકોમેલિયા સાથે જન્મેલા, એક દુર્લભ જન્મજાત વિકાર કે જે અવિકસિત અંગોનુ...

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 1 - 75 હાર્ડ ચેલેન્જ - અંકિત અને એન્ડી ફ્રીસેલા. Masters of strong morale - Part 1 - 75 Hard Challenge - Ankit and Andy Frisella. 04.11.2023

મજબૂત મનોબળ - પાર્ટ 1 75 હાર્ડ ચેલેન્જ - અંકિત અને એન્ડી ફ્રીસેલા. પહેલી નજર માં આ એક શારીરિક ક્ષમતા ને પડકારતી એકટીવીટી લાગે ,પણ એવું નથી . આ પ્રવુતિ હકીકત માં તમારા મનોબળ ની આકરી કસોટી કરે છે. આ ચેલેન્જ બોય બિલિડિંગ માટે નથી , પણ તમારા માં શિસ્ત અને સાતત્ય ના અત્યંત મહત્વ ના ગુણ ને વિકસાવવા માટે છે. 75 હાર્ડ ચેલેન્જ 5 'બિન-વાટાઘાટ કરી શકાય તેવા નિયમો'થી બનેલી છે જે 75 દિવસ સુધી પૂર્ણ કરવ...

WHY ME ??? મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me? 21.10.2023

WHY ME ??? મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me? "મારી સાથે જ આવું કેમ થાય છે ? " આ મોટાભાગે દરેક વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવન માં આવુજ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા કેવી રીતે દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગવાન સારા માણસો સાથે જ આવો અન્યાય કેમ કરે...

કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો - Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook 07.10.2023

કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો - Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook. વિદુરનીતિ માં લખ્યું છે કે " કુહાડા થી કાપેલા વૃક્ષો તો ફરી થી ઉગે છે , પરંતુ કડવી વાણી થી વીંધાયેલું મન ફરી પ્રસન્ન થતું નથી ,માટે વિચારી ને વાણી વાપરવી. વાત કરતી વખતે હંમેશા હકારત્મક દ્રષ્ટિકોણ રાખવો. સફળ વ્યક્તિ એ છે જે સમય પારખી...

કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા. Importance of Communication skills - Micro Story - King , his minister, soldier and Blind saint. 07.10.2023

કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા. Importance of Communication skills - Micro Story - King, his minister, soldier and Blind saint. તમે કેટલા મોટા છો કે નાના છો આ તમારા બાહ્ય દેખાવ પરથી નહિ પણ તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ ના શબ્દો માં " માણસ ના મન માં જેવા વિચારો હોય તેવા તેની વાણી માંથી બહાર નીકળી જાય છે. How b...

કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills? 05.10.2023

કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills? "કોયલ નવ દે કોઈને , હરે ન કોઈનું કાગ; મીઠા વચનો સર્વનો , કોયલ લે અનુરાગ." કોયલ આ દુનિયા માં કોઈને કઈ આપતી નથી અને કાગડો કોઈનું કઈ ઝૂંટવી લેતો નથી , છતાં કોયલ સર્વત્ર આદરપાત્ર બને છે અને કાગડો તિરસ્કારને પાત્ર બને છે. આનું કારણ શું ? બોલવાની વચન પધ્ધતિ ! કોયલ મીઠા વચનો બોલી ને સર્વ નો પ્રેમ પામે છે જયારે કાગડ...

“શબ્દો જાદુ જેવા છે, એક શક્તિશાળી ઉર્જા." - “Words are like magic, a powerful energy." 25.09.2023

શબ્દોમાં શક્તિ છે. “શબ્દો જાદુ જેવા છે, એક શક્તિશાળી ઉર્જા જેનો ઉપયોગ તમે તમારી આસપાસના પરિવર્તનને અસર કરવા માટે કરી શકો છો. તમારા વિશ્વને અસ્તિત્વમાં રચવા માટે. આ ભેટ સ્વીકારો. શબ્દો શક્તિશાળી જાદુ વહન કરે છે. તેઓ લાગણીઓને ઉત્તેજીત કરે છે, હીલિંગ મેનિફેસ્ટ કરે છે. શબ્દો જોડે અથવા વિભાજિત કરી શકે છે. આ યાદ રાખો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. " આપણી પાસે પોતાના પ્રશ્નો ના ઉકેલ માટે આવતા માણસને સ...

હકારત્મક્તા ની શક્તિ. - The power of positivity. 17.09.2023

જીવનને હકારાત્મક રીતે જોવા માટે શું આંખો હોવી જરૂરી છે? હકારત્મક્તા ની શક્તિ. માત્ર એક હકારાત્મક વિચાર માણસ ને ખીણમાંથી ઉપાડી ને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલી દે છે . આપની આસપાસ સારા વિચારો પિરસનાર મિત્રો અને સાહિત્ય રાખજો , જે તમને સતત ચેતનવંતા રાખે. What eyes are necessary to see life positively? The power of positivity. Only one positive thought lifts a m...

જન્માષ્ટમી સ્પેશ્યલ - ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા. Janmashtami Special- "Art of living from the symbols associated with Lord Krishna." 06.09.2023

જન્માષ્ટમી સ્પેશ્યલ - "ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા." કૃષ્ણ એટલે કોણ ? સદીઓ થી પુછાતા સવાલ ને વધુ જન્માષ્ટમી માં સમજવો હોય તો કૃષ્ણ સુધી જ નહિ ,એના પ્રતીકો સુધી પહોંચી શકીયે તો પણ બધું જાણવા મળી શકે . એ પછી કૃષ્ણ નો શંખ હોય , વાંસળી હોય, ગદા હોય , સુદર્શન ચક્ર હોય કે પછી સૌથી પ્રિય મયૂરપંખ હોય. Janmashtami Special- "Art of living from the symbols associ...

આપણા નવા હીરો અને રોલમૉડેલ્સ - ચંદ્રયાન 3 ના અવકાશ વૈજ્ઞાનિકો. "Our new heroes and role models." - The space scientists of Chandrayaan 3. 27.08.2023

આપણા નવા હીરો અને રોલમૉડેલ્સ - ચંદ્રયાન 3 ના અવકાશ વૈજ્ઞાનિકો. "Our new heroes and role models." - The space scientists of Chandrayaan 3. ગ્લેમર કે હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી . તેમની પાસે તો છે આશ્ચ્ર્ય થાય એવી સાદગી, વિશ્વકક્ષા નું બુદ્ધિકૌશલ્ય અને પ્રચંડ નિષ્ઠા. બની બેઠેલા સત્વહીન સેલેબ્રેટીઓ ને મહત્વ આપવાનું બન્દ કરીને આ અદભુત વૈજ્ઞાનિકો ને આપણા માનસિક સામ્...

રિચ રોલ - આલ્કોહોલિક અને ડ્રગ્સ એડીકટેડ વ્યક્તિ માંથી વિશ્વ્ ના સૌથી ફિટ માણસ બનવા સુધી ની અજબયાત્રા. Rich Roll - A journey from an alcoholic and drug addict to becoming the fittest man in the world. 30.07.2023

 રિચ રોલ - આલ્કોહોલિક અને ડ્રગ્સ એડીકટેડ વ્યક્તિમાંથી વિશ્વ્ ના સૌથી ફિટ માણસ બનવા સુધી ની અજબયાત્રા. સારો મૂડ , રાઈટ રાઈટ ટાઈમ કે સારો સંયોગ  જેવું કશું હોતું નથી . જે કામ કરવાનું તમે તીવ્રતા થી ઈચ્છો છો તે આડુંઅવળું વિચાર્યા વિના કરવાજ માંડો. મૂડ આપોઆપ  આવી જ જશે.   Rich Roll  - A journey from an alcoholic and drug addict to becoming the fittest man in the world. There is nothing like good mood,...

અ બ્લાઇન્ડ મેન સ્ટ્રેટેજી - જીવન રસ્તા ઉપર સાવધાની પૂર્વક ચાલીને મંજિલ પામવાની રીત. A Blind Man Strategy - The way to reach the destination by treading carefully on the road of life. 16.07.2023

અ બ્લાઇન્ડ મેન સ્ટ્રેટેજી - જીવન રસ્તા ઉપર સાવધાની પૂર્વક ચાલીને મંજિલ પામવાની રીત. A Blind Man Strategy - The way to reach the destination by treading carefully on the road of life. ભીડગ્રસ્ત અને તણાવગ્રસ્ત લોકો વચ્ચે પણ અંધ વ્યક્તિ એકદમ સ્વસ્થ છે , આપણને તેઓ જીવન જીવવાની રાહ બતાવી શકે છે . આપણી આજુબાજુ માં નાકારત્મક્તા પ્રવતર્તી હોય કે તેવા વ્યક્તિસમૂહો થી ઘેરાયેલા હોઈએ તો આપણે અલ્પિત રહેતા શીખવ...

આદતોને સરળ બનાવવા માટે તમારા પર્યાવરણને તૈયાર કરો. - Prime Your Environment to Make Future Habits Easy. 08.07.2023

આદતોને સરળ બનાવવા માટે તમારા પર્યાવરણને તૈયાર કરો. - Prime Your Environment to Make Future Habits Easy. જ્યારે પણ તમે કોઈ જગ્યાને તેના ઉદ્દેશિત હેતુ માટે ગોઠવો છો, ત્યારે તમે તમારી ભાવિ ક્રિયાઓને સરળ બનાવવા માટે તેને પ્રાથમિકતા આપો છો. હવે તમારું વાતાવરણ આગલી વખતે તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર છે. ભલે આપણે એક વ્યક્તિ, માતાપિતા, કોચ અથવા નેતા હોઈએ, આપણે આપણી જાતને સમાન પ્રશ્નો પૂછવા જોઈએ: "આપણે એ...

એક માછીમાર અને વેપારીની વાર્તા - Story of a fisherman and businessman. 02.07.2023

એક માછીમાર અને વેપારીની વાર્તા મેક્સીકન ફિશરમેન વાર્તા એ મૂળ 1950 ના દાયકાના મધ્યમાં જાણીતા જર્મન લેખક હેનરિચ થિયોડોર બોલ દ્વારા કહેવામાં આવેલી ટૂંકી કહેવતનું રૂપાંતર છે. આપણા જીવન નો અર્થ કે આસ્થા ,આપણી દૈનિક પસંદગી એન્ડ પ્રાયોરિટી માં દેખાય છે. આપણા સંઘર્ષો , વિજય પરાજય , સફળતા નિષ્ફળતા એ બધા થી આપણે મોટા છીએ . ઓર્ડિનરી ઇસ એક્સટ્રાઓર્ડિનરી . જીવન નાની મોજ મજા થી છલકાય છે એને જી ભરી ને માણતા શીખો...

સારી આદતો સ્વયંસંચાલિત કેવી રીતે બનાવવી ? How to make good habits automatic? 25.06.2023

સારી આદતો સ્વયંસંચાલિત કેવી રીતે બનાવવી. હું આ આખી પ્રક્રિયાને અવરોધો ઘટાડવાની પ્રક્રિયા તરીકે ઉલ્લેખ કરું છું. આદત ને ફોલ્લૉ કરવાની સાથે જેટલા ઓછા અવરોધો સંકળાયેલા હશે તેટલી તે આદત સરળતા થી થઇ શકશે. બીજા શબ્દોમાં કહીએ તો,  જેમ જેમ સગવડતા વધે છે, તેમ તેમ આદતને અનુસરવા માં પડતા અવરોધો પણ વધી જાય છે ,એટલે કે વ્યક્તિ પોતાના કમ્ફર્ટ જોન માં રહી ને સારી આદતો વિકસવાનું વિચારે તો તે તેના માટે અઘરું બની જ...

Listen to the Mr.Modulator - Initiative by BusinessModulator "lets together make it possible." podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.