A.G.Teachers College CTE
AGian Voice
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.
Author
A.G.Teachers College CTE
Category
Podcast website
Latest episode
Jul 11, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Episode -85 'ખ ખગોળનો ખ'- (ભાગ-20) ઉલ્કાવર્ષા: શ્રી તન્મયભાઈ વ્યાસ 11.11.2023 10:09
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ અંતિમ એપિસોડમાં તેઓ ઉલ્કાવર્ષા અંગે રજૂઆત કરશે.
Episode -84 'ખ ખગોળનો ખ'- (ભાગ-19) ચંદ્રયાન- 3: શ્રી તન્મયભાઈ વ્યાસ 21.10.2023 9:31
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ચંદ્રયાન- 3 અંગેની તેમની અગાઉના એપિસોડની જે પ્રસ્તુતિ હતી તેનો અંતિમ પડાવ આ એપિસોડમાં રજૂ થશે.
Episode -83 ખ ખગોળનો ખ'- (ભાગ-18) ચંદ્રયાન- 3: શ્રી તન્મયભાઈ વ્યાસ 07.10.2023 9:36
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ચંદ્રયાન- 3 અંગેની તેમની અગાઉના એપિસોડની જે પ્રસ્તુતિ હતી તેને આગળ ધપાવશે.
Episode-82 ખ ખગોળનો ખ'- (ભાગ-17) ચંદ્રયાન-1,2 & 3: શ્રી તન્મયભાઈ વ્યાસ 23.09.2023 10:00
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ચંદ્રયાન-1,2 & 3 વિષય પર રજૂઆત કરશે.
Episode-81 ખ ખગોળનો ખ'- (ભાગ-16) Day Length: શ્રી તન્મયભાઈ વ્યાસ 09.09.2023 9:10
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ Day Length વિષય પર રજૂઆત કરશે.
Episode-80 'ખ ખગોળનો ખ'- (ભાગ-15) Obliquity: શ્રી તન્મયભાઈ વ્યાસ 26.08.2023 9:23
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ Obliquity વિશે રજૂઆત કરશે જે અગાઉના એપિસોડની સાતત્યતામાં વધારો કરશે.
Episode -79 'ખ ખગોળનો ખ'- (ભાગ-14) Precession of Earth: શ્રી તન્મયભાઈ વ્યાસ 12.08.2023 10:01
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ Precession of Earth વિષય પર રજૂઆત કરશે.
Episode- 78 'ખ ખગોળનો ખ'- (ભાગ-13) મૂંઝવણોનો ઉકેલ-૬: શ્રી તન્મયભાઈ વ્યાસ 29.07.2023 9:30
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. સૂર્ય અને ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ એપિસોડમાં તેઓ તમારા દ્વારા પૂછાયેલા આ પ્રશ્નનો જવાબ continue કરશે.
Episode -77 ખ ખગોળનો ખ'- (ભાગ-12) મૂંઝવણોનો ઉકેલ-૫: શ્રી તન્મયભાઈ વ્યાસ 15.07.2023 9:16
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. સૂર્ય અને ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તમારા દ્વારા પૂછાયેલ આ પ્રશ્નનો જવાબ તેઓ આ એપિસોડમાં આપશે
Episode-76 'ખ ખગોળનો ખ'- (ભાગ-11) ZSD (ઝીરો શેડો ડે) : શ્રી તન્મયભાઈ વ્યાસ 20.05.2023 8:07
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ઝીરો શેડો ડે પર રજૂઆત કરશે.
Episode-75 'ખ ખગોળનો ખ'- (ભાગ-10) મૂંઝવણોનો ઉકેલ-4 : શ્રી તન્મયભાઈ વ્યાસ 13.05.2023 10:00
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.
Episode-74 'ખ ખગોળનો ખ'- (ભાગ-9) મૂંઝવણોનો ઉકેલ-3 : શ્રી તન્મયભાઈ વ્યાસ 06.05.2023 9:10
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.
Episode-73 'ખ ખગોળનો ખ'- (ભાગ-8) મૂંઝવણોનો ઉકેલ-2 : શ્રી તન્મયભાઈ વ્યાસ 29.04.2023 9:51
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.
Episode-72 'ખ ખગોળનો ખ'- (ભાગ-7) ISRO : શ્રી તન્મયભાઈ વ્યાસ 22.04.2023 9:56
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ISRO વિશે રજૂઆત કરશે.
Episode-71 'ખ ખગોળનો ખ' (ભાગ-6) - યુરી નાઇટ ડે : શ્રી તન્મયભાઈ વ્યાસ 15.04.2023 9:59
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ યુરી નાઇટ ડે વિશે રજૂઆત કરશે.
Episode-70 ખ ખગોળનો ખ (ભાગ-5) મૂંઝવણોનો ઉકેલ: શ્રી તન્મયભાઈ વ્યાસ 08.04.2023 10:05
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.
Episode-69 ખ ખગોળનો ખ-(ભાગ-4) ૠતુચક્ર : શ્રી તન્મયભાઈ વ્યાસ 01.04.2023 8:32
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના આગળના એપિસોડને આગળ વધારતા ૠતુચક્ર વિશેની રસપ્રદ વાતો રજૂ કરેલ છે.
Episode-68 'ખ ખગોળનો ખ' (ભાગ-3)- ૠતુચક્ર : શ્રી તન્મયભાઈ વ્યાસ 25.03.2023 8:51
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના દ્વારા ૠતુચક્ર વિશેની રસપ્રદ વાત રજૂ કરેલ છે.
Episode-67 ખ ખગોળનો ખ- (ભાગ-૨) ગ્રહણ અને રાહુ-કેતૂ : શ્રી તન્મયભાઈ વ્યાસ 18.03.2023 9:07
Shri Tanmaye Vyas, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના દ્વારા ગ્રહણ અને રાહુ-કેતુ વિશેની રસપ્રદ વાત રજૂ કરેલ છે.
Episode-66 ખ ખગોળનો ખ (ભાગ-૧) ૠતુચક્ર આવુ ચાલે?: શ્રી તન્મયભાઈ વ્યાસ 11.03.2023 10:12
શ્રી તન્મયભાઈ વ્યાસ, સંસ્થાપક, તન્મય'સ્ અમેઝીંગ સ્પેસ, અમદાવાદ. 'ખ ખગોળનો ખ' એપિસોડ શ્રેણીમાં આપણા રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પાછળના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો વિશેની રજૂઆત થશે.
Episode-65 Teach For India: અપૂર્વ શાહ 04.03.2023 6:51
અપૂર્વ શાહ, પ્રોગ્રામ મેનેજર, ટીચ ફોર ઈન્ડિયા (અમદાવાદ). તેઓએ 2013માં ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ પૂર્ણ કરેલ. આ એપિસોડમાં તેઓ દ્વારા ટીચ ફોર ઇન્ડિયાની કાર્યપદ્ધતિ અને ફેલોશિપ પ્રોગ્રામ વિશે માહિતીની રજૂઆત થયેલ છે.
Episode-64 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' : શ્રી તુષારભાઈ એ. પંડ્યા 25.02.2023 13:01
શ્રી તુષારભાઈ એ. પંડ્યા, ગણિત-વિજ્ઞાન શિક્ષક, મંડલિકપુર પ્રાથમિક શાળા, તા.જિ. જૂનાગઢ. તેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના RP એટલે કે રિસોર્સ પર્સન તરીકે GCERT અને DIET જૂનાગઢમાં પણ કાર્ય કરે છે. તેઓને વર્ષ-2022માં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એપિસોડમાં તેઓ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' વિશે રજુઆત કરવામાં આવેલ છ...
Episode-63 STEM Education: મેઘા સકલાની 18.02.2023 11:57
મેઘા સકલાની, સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા STEM Education વિષય પર વાત કરવામાં આવી છે.
Episode-62 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગણિત-વિજ્ઞાન શિક્ષણ : શ્રી રાઘવભાઈ પંડ્યા 04.02.2023 11:06
શ્રી રાઘવભાઈ પંડ્યા, પ્રોગ્રામ ઓફીસર સાઈન્ટીસ્ટ-C, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનીટી સાયન્સ સેન્ટર, નવરંગપૂરા, અમદાવાદ. આ એપિસોડમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ગણિત-વિજ્ઞાન શિક્ષણ માટે કેવી અપેક્ષાઓ, જોગવાઈઓ કરવામાં આવી છે તેમજ તે માટે શિક્ષકોની તૈયારી, પરિવર્તનો અને માર્ગદર્શક સૂચનો સંવાદ સ્વરૂપે રજૂ કરેલ છે.
Episode-61 સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ : મૃણાલિની (Syamantak - University of Life : Mrunalini) 28.01.2023 7:28
મૃણાલિની, પ્રવેશિકા, સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ, મુ. ધામાપૂર, જી. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર. આ એપિસોડમાં વક્તા દ્વારા સંસ્થાનો પરિચય અને તેના કાર્યો વિશે માહિતી આપવામાં આવેલ છે. (Mrunalini from Syamantak - University of Life deliver a speech about the introduction and work of the institution.)
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.