Jignesh Gadani

With Jiggs - Gujarati Podcast

Arts GU ↓ 16 avsnitt

ચાલો,થોડી વાતો કરીએ....થોડી સાંભળેલી,થોડી વાંચેલી અને થોડી મારી ડાયરીના બે પાનાં વચ્ચે રચાયેલી.Your comments and feedback are welcome. Write to gadanijiggs@gmail.com OR dm to just_jiggnesh

Skapare

Jignesh Gadani

Kategori

Arts

Poddens webbplats

podcasters.spotify.com

Senaste avsnittet

26 maj 2026

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

Ep. 16 Last Pen 26.05.2026

koi ne kareli nisvarth madad ae manas nu jivan badali shake che.... krushn ae pan gita ma kahyu che, " fal ni aasha rakhya vagar karm karo" karm aeno samaye badalo apshe j

EP-15 શિક્ષણ વ્યવસ્થા 14.04.2024

આપણી આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીને કેળવણી આપી શકવા સમર્થ છે ખરી ? શું એનાથી વિદ્યાર્થિનો સર્વાંગી વિકાસ થાય છે ? કે પછી શિક્ષણના નામે માત્ર ગોખણપટ્ટી જ કરાવવામાં આવે છે !

Ep-14 Titanic part 2 03.10.2023

ટાઇટેનિક શીપ સાથે જોડાયેલી અજાણી વાતો જે માત્ર 'શક્યતા' બનીને રહી ગઈ...

EP-13. ટાઇટેનિક જહાજ 29.06.2023

મુશ્કેલીના સમયમાં હરહંમેશ તત્પર રહેવું જોઈએ.

EP-12. કોણ રોકતું હતું ? 25.04.2023

સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય! એવું ન લાગવું જોઈએ કે, જિંદગી મારી હતી અને હું મને ગમે એમ ન જીવ્યો.

EP-11. ઇન્ટરવ્યુ 12.02.2023

કોઈપણ કામને સારી રીતે કરવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી અને એ મહેનતની કદર કરતુ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. જીવનમાં આપવાનું,મદદ કરવાનું અને બીજાનો વિચાર કરવો ખૂબ જરૂરી છે અને આ ગુણો આપણા ઘરમાં શીખવવા મળે છે !!

EP-10. Never give up 11.12.2022

પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાથી રસ્તો મળી જ જાય.

EP-9. ખુશીની ક્ષણ 27.11.2022

"હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું એટલે જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું."

EP-8. પારિજાત 23.10.2022

પારિજાતનું વૃક્ષ અને ફૂલ...એની સુંદરતા અને નમણાશ સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ.

EP-7. બ્રેક 25.09.2022

આપણા વાહનમાં "બ્રેક" કેમ હોય છે? એક ક્ષણ માટે માની લો કે તમારા વાહનમાં કોઈ બ્રેક નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો? આપણા જીવનમાં "બ્રેક" ખૂબ જરૂરી છે. વિવિધ તબક્કે આપણને સવાલો પૂછાતા હોય છે. આપણે તેમને "બ્રેક" માનીએ છીએ પણ એના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ...

EP-6. સફર ખૂબ ટૂંકી છે!! 18.09.2022

આપણે એકબીજા સાથે કેટલા સમય સુધી છીએ? કાલ સવાર થશે એની કોઈ ગેરંટી ખરી? ક્યારે કોનો સ્ટોપ આવશે અને ઉતરી જશે એની ક્યાં કોઈને ખબર છે...

EP-5. શું ફરક પડશે? 04.09.2022

નિસ્વાર્થ ભાવે મદદ કરવાથી કોઈ એકને પણ જો એનાથી ફરક પડે તો પણ આપણું કાર્ય સાર્થક છે.

EP-4. દરિયો શું શીખવે? 18.08.2022

જીવન જીવવાની પ્રેરણા દરિયો આપે. સૌનો સ્વીકાર કરવાનો પણ પોતાની મસ્તીમાં રહી જીવન જીવવાનો આનંદ પણ માણી લેવાનો...

EP-3. શુભ - અશુભ પરિણામ 09.08.2022

જીવન શું છે? શું જીવનમાં બનતી ઘટનાનું પરિણામ મનુષ્યના હાથની વાત છે? એ પરિણામની અસર મનુષ્યના આગળના જીવનમાં શું હોઈ શકે?

EP-2. મિત્ર 24.07.2022

[guajarati] શું હું તારો મિત્ર છું? હું કેવો મિત્ર છું? મિત્ર કેવો હોવો જોઈએ? આવી થોડી વાતો આજે કરીએ...

EP-1. તું ક્યારે આવીશ? 20.07.2022

[Gujarati] જ્યારે કોઈ આવીને જતા રહેલા વરસાદની રાહ જોતું હોય ત્યારે શું થાય?

Lyssna på podden With Jiggs - Gujarati Podcast i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden