Jignesh Gadani
With Jiggs - Gujarati Podcast
ચાલો,થોડી વાતો કરીએ....થોડી સાંભળેલી,થોડી વાંચેલી અને થોડી મારી ડાયરીના બે પાનાં વચ્ચે રચાયેલી.Your comments and feedback are welcome. Write to gadanijiggs@gmail.com OR dm to just_jiggnesh
N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : podcasters.spotify.com
Auteur
Jignesh Gadani
Catégorie
Site du podcast
Dernier épisode
8 sept. 2026
Où écouter ?
Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponibleLes podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts
Épisodes
EP-17 છેલ્લી મુસાફરી 08.09.2026 6:52
માણસને ખબર હોય કે એની પાસે થોડા દિવસ જ બચ્યાં છે તો એ ક્યાં જવાનું પસંદ કરશે ? શું કોઈ અજાણ્યો માણસ પણ કોઈના જીવન કે મરણ માટે તારણહાર બની શકે ? લેણદેણ એટલે શું ?
Ep. 16 Last Pen 26.05.2026 7:23
koi ne kareli nisvarth madad ae manas nu jivan badali shake che.... krushn ae pan gita ma kahyu che, " fal ni aasha rakhya vagar karm karo" karm aeno samaye badalo apshe j
EP-15 શિક્ષણ વ્યવસ્થા 14.04.2024 7:46
આપણી આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીને કેળવણી આપી શકવા સમર્થ છે ખરી ? શું એનાથી વિદ્યાર્થિનો સર્વાંગી વિકાસ થાય છે ? કે પછી શિક્ષણના નામે માત્ર ગોખણપટ્ટી જ કરાવવામાં આવે છે !
Ep-14 Titanic part 2 03.10.2023 9:11
ટાઇટેનિક શીપ સાથે જોડાયેલી અજાણી વાતો જે માત્ર 'શક્યતા' બનીને રહી ગઈ...
EP-13. ટાઇટેનિક જહાજ 29.06.2023 5:29
મુશ્કેલીના સમયમાં હરહંમેશ તત્પર રહેવું જોઈએ.
EP-12. કોણ રોકતું હતું ? 25.04.2023 3:46
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય! એવું ન લાગવું જોઈએ કે, જિંદગી મારી હતી અને હું મને ગમે એમ ન જીવ્યો.
EP-11. ઇન્ટરવ્યુ 12.02.2023 6:26
કોઈપણ કામને સારી રીતે કરવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી અને એ મહેનતની કદર કરતુ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. જીવનમાં આપવાનું,મદદ કરવાનું અને બીજાનો વિચાર કરવો ખૂબ જરૂરી છે અને આ ગુણો આપણા ઘરમાં શીખવવા મળે છે !!
EP-10. Never give up 11.12.2022 2:54
પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાથી રસ્તો મળી જ જાય.
EP-9. ખુશીની ક્ષણ 27.11.2022 3:38
"હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું એટલે જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું."
EP-8. પારિજાત 23.10.2022 5:09
પારિજાતનું વૃક્ષ અને ફૂલ...એની સુંદરતા અને નમણાશ સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ.
EP-7. બ્રેક 25.09.2022 2:37
આપણા વાહનમાં "બ્રેક" કેમ હોય છે? એક ક્ષણ માટે માની લો કે તમારા વાહનમાં કોઈ બ્રેક નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો? આપણા જીવનમાં "બ્રેક" ખૂબ જરૂરી છે. વિવિધ તબક્કે આપણને સવાલો પૂછાતા હોય છે. આપણે તેમને "બ્રેક" માનીએ છીએ પણ એના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ...
EP-6. સફર ખૂબ ટૂંકી છે!! 18.09.2022 3:48
આપણે એકબીજા સાથે કેટલા સમય સુધી છીએ? કાલ સવાર થશે એની કોઈ ગેરંટી ખરી? ક્યારે કોનો સ્ટોપ આવશે અને ઉતરી જશે એની ક્યાં કોઈને ખબર છે...
EP-5. શું ફરક પડશે? 04.09.2022 2:13
નિસ્વાર્થ ભાવે મદદ કરવાથી કોઈ એકને પણ જો એનાથી ફરક પડે તો પણ આપણું કાર્ય સાર્થક છે.
EP-4. દરિયો શું શીખવે? 18.08.2022 2:36
જીવન જીવવાની પ્રેરણા દરિયો આપે. સૌનો સ્વીકાર કરવાનો પણ પોતાની મસ્તીમાં રહી જીવન જીવવાનો આનંદ પણ માણી લેવાનો...
EP-3. શુભ - અશુભ પરિણામ 09.08.2022 3:35
જીવન શું છે? શું જીવનમાં બનતી ઘટનાનું પરિણામ મનુષ્યના હાથની વાત છે? એ પરિણામની અસર મનુષ્યના આગળના જીવનમાં શું હોઈ શકે?
EP-2. મિત્ર 24.07.2022 3:13
[guajarati] શું હું તારો મિત્ર છું? હું કેવો મિત્ર છું? મિત્ર કેવો હોવો જોઈએ? આવી થોડી વાતો આજે કરીએ...
EP-1. તું ક્યારે આવીશ? 20.07.2022 2:02
[Gujarati] જ્યારે કોઈ આવીને જતા રહેલા વરસાદની રાહ જોતું હોય ત્યારે શું થાય?
Podcasts similaires
Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics