BBC Gujarati Radio

દુનિયા જહાન

News GU ↓ Episoade: 45

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: www.bbc.co.uk

Autor

BBC Gujarati Radio

Categorie

News

Site-ul podcastului

www.bbc.co.uk

Cel mai nou episod

26 iun. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે? 26.06.2026

સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.

વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે? 12.06.2026

Jet Fuelની અછતનો ડર કેટલો વાસ્તિવક છે, તેનો કોઈ વિકલ્પ છે?

દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ? 29.05.2026

દુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે

ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે? 15.05.2026

ચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?

જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે? 17.04.2026

વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.

2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે? 03.04.2026

પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી

શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે? 27.03.2026

રૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે

આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે? 13.03.2026

ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.

ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે? 07.03.2026

ડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?

દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે? 08.02.2026

દુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.

મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ? 23.01.2026

એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.

એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે? 18.01.2026

જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.

અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી? 09.01.2026

સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.

ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે? 02.01.2026

ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.

અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે? 26.12.2025

અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.

વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે? 26.12.2025

ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.

બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે? 19.12.2025

ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?

ચા મોંઘી કેમ થઈ રહી છે, ખેડૂતોની હાલત કેવી છે? 12.12.2025

ચા ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફ ઉપરાંત શેનું સંકટ, ખેડૂતો સામે શું છે પડકારો?

નવા નેપાળની દિશા યુવાઓ નક્કી કરશે? 06.12.2025

નેપાળમાં જેન-ઝી વિરોધ પ્રદર્શનો પછી વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકાર પડી ગઈ.

ક્લાઇમેટ ચેન્જથી બેઘર થયેલા લોકો ક્યાં જાય છે અને શું કરે છે? 05.12.2025

દુનિયામાં કરોડો લોકો ક્લાઇમેટ ચેન્જને કારણે રોજગાર અને ઘર ગુમાવી બેઠા છે.

અવકાશમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો શું થશે? 22.11.2025

પૃથ્વીની કક્ષામાં હાલ 11,700 સેટેલાઇટ હાજર છે.

ભારતની જેમ શાળામાં મફત ભોજન આપવા માટેનો ખર્ચ ઇન્ડોનેશિયા કરી શકશે? 15.11.2025

ઇન્ડોનેશિયાએ બાળકોમાં કુપોષણની સમસ્યાને નીવારવા માટે એક યોજના શરૂ કરી છે.

મૅક્સિકો અમેરિકાને પાણી આપવા શા માટે બંધાયેલું છે? 08.11.2025

અમેરિકા અને મૅક્સિકો વચ્ચે થયેલી જળસંધિ વર્ષો સુધી કારગત રહ્યા પછી હવે વિવાદમાં કેમ છે?

ડીપફેકથી બચવા માટે ચહેરાનો કૉપીરાઇટ થશે 01.11.2025

આપણે આપણી ઓળખ કે ચહેરાની ડિજિટલ કૉપી બનતાં કેવી રીતે રોકી શકીએ છીએ?

બોઇંગ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે ખરી? 25.10.2025

બજારમાં ઍરબસનો વેપાર બુલંદી પર છે ત્યારે બોઇંગ છેલ્લાં કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે.

Ascultă podcastul દુનિયા જહાન în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice