BBC Gujarati Radio

દુનિયા જહાન

News GU ↓ 53 episodes

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

Be sure to visit the podcast's website and support the creator: www.bbc.co.uk

Author

BBC Gujarati Radio

Category

News

Podcast website

www.bbc.co.uk

Latest episode

Nov 7, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 10M+ downloads · 4.7+ rating iOS soon

Episodes

એ તાકાતો જે દુનિયા બદલી શકે છે 07.11.2026

શક્તિશાળી દેશો કરતાં ઓછી તાકાત પણ વધારે અસર ધરાવતા દેશોએ એકજૂટ થવું જોઈએ?

'ગેરકાયદેસર' રીતે કઢાયેલું સોનું આવી રીતે 'કાયદેસર' બનાવી દેવાય છે 17.10.2026

‘બ્લડ ગોલ્ડ’ સોનાનો એ ગેરકાયદેસર વેપાર તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

દરિયાનો એ નવો રસ્તો જે વિશ્વમાં વેપારની દિશા બદલી દેશે 02.10.2026

શિપિંગ કંપનીઓનો સમય અને ઈંધણ બચાવતો પોલર સિલ્ક રોડ કેટલો વ્યવહારૂ?

ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયો પણ પછી તેનો અમલ કેમ ના થયો? 25.09.2026

નદીઓને વ્યક્તિનો દરજ્જો આપી શકાય, આનાથી નદીઓને બચાવવામાં કેટલી મદદ થઈ શકે?

લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે. 12.09.2026

સિકલ સેલની સારવાર જીન થૅરાપીથી શક્ય છતાં તે દર્દીઓની પહોંચથી કેમ છે દૂર?

એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે? 14.08.2026

અહીંથી સોનું મેળવવાની દોડમાં પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.

હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે? 24.07.2026

ઓગળતા ગ્લેશિયર મોટું જોખમ છે, આના કારણે કેવી સ્થિતિ થઈ શકે છે?

ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો? 17.07.2026

સૌથી વધુ નફો કોને થયો અને તે ક્યાં ગયો?

કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે? 26.06.2026

સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.

વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે? 12.06.2026

Jet Fuelની અછતનો ડર કેટલો વાસ્તિવક છે, તેનો કોઈ વિકલ્પ છે?

દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ? 29.05.2026

દુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે

ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે? 15.05.2026

ચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?

જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે? 17.04.2026

વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.

2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે? 03.04.2026

પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી

શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે? 27.03.2026

રૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે

આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે? 13.03.2026

ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.

ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે? 07.03.2026

ડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?

દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે? 08.02.2026

દુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.

મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ? 23.01.2026

એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.

એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે? 18.01.2026

જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.

અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી? 09.01.2026

સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.

ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે? 02.01.2026

ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.

અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે? 26.12.2025

અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.

વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે? 26.12.2025

ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.

બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે? 19.12.2025

ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?

Listen to the દુનિયા જહાન podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.