(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: www.spreaker.com
Autor
(1) Bakulesh Jamnadas Mehta
Kategoria
Strona podcastu
Ostatni odcinek
30 wrz 2026
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
(૩૫) અયોધ્યા કાંડ (૩૫).amr 21.11.2025 10:01
સુમંત્રના સમજાવવા અને ઝાટકણી કાઢવા છતાં કૈકેયી નું એકનું બે ન થવું.......
(૨૨) સ્કંધ ૫ અધ્યાય (૨૨).wav 19.11.2025 9:29
ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું અને ગતિનું વર્ણન...
(૨૧) સ્કંધ ૫ અધ્યાય (૨૧).wav 19.11.2025 10:02
સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન.....
(૩૪) અયોધ્યા કાંડ સર્ગ (૩૪).wav 14.11.2025 17:48
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે રાણીઓ સહિત રાજા દશરથ પાસે જઈને વનવાસ માટે વિદાય માગવી, રાજાનો શોક અને મૂર્છા, શ્રીરામે એમને સમજાવવા તથા રાજાએ શ્રીરામને હૃદય લગાડીને ફરી મૂર્છિત થવું ......
(૩૩) અયોધ્યા કાંડ સર્ગ (૩૩).amr 14.11.2025 9:32
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે દુઃખી નગરવાસીઓના મુખેથી જાત જાતની વાતો સાંભળતા સાંભળતા પિતાના દર્શન માટે કૈકેયીના ભવનમાં જવું.......
(૨૦) સ્કંધ ૫ અધ્યાય (૨૦).wav 12.11.2025 22:27
અન્ય છ દ્વિપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન....
(૧૯) સ્કંધ ૫ અધ્યાય (૧૯).wav 12.11.2025 18:20
કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન....
आपके मिलते आशीर्वाद .wav 09.11.2025 2:55
यह काव्य पुष्प के माध्यम से आप सबको प्रणाम करता हुँ, और अविरत मिले रहे आशिर्वाद बदल आभार व्यक्त करता हूं।
(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amr 07.11.2025 12:30
સીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....
(૩૧) અયોધ્યા કાંડ સર્ગ (૩૧).amr 07.11.2025 10:22
શ્રીરામ અને લક્ષ્મણ નો સંવાદ, શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સુહૃદોને પૂછીને અને દિવ્ય આયુધો લાવીને વનગમન માટે તૈયાર થવું.
(૧૮) સ્કંધ પ અધ્યાય (૧૮).wav 04.11.2025 21:23
ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન..
(૧૭) સ્કંધ ૫ અધ્યાય (૧૭).wav 04.11.2025 14:31
ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શ્રી સંકર્ષણ દેવની સ્તુતિ.
(૩૦) અયોધ્યા કાંડ સર્ગ (૩૦).amr 01.11.2025 13:39
સીતાજીનો વનમાં આવવાનો વિશેષ આગ્રહ, વિલાપ અને ગભરાટ જોઈને શ્રીરામે તેમને સાથે લઈ જવાની સ્વીકૃતિ આપવી, પિતા માતા અને ગુરુજનોની સેવા નું મહત્વ જણાવવું તથા સીતાજીને વનમાં જવાની તૈયારી માટે ઘરની વસ્તુઓનું દાન કરવાની આજ્ઞા...
(૨૯) અયોધ્યા કાંડ સર્ગ (૨૯).amr 01.11.2025 7:21
સીતાએ શ્રી રામને તેમની સાથે પોતાના વન-ગમનનું ઔચિત્ય જણાવવું.
(૧૬) સ્કંધ ૫ અધ્યાય (૧૬).wav 29.10.2025 13:05
ભુવનકોશનું વર્ણન.........
(૧૫) સ્કંધ ૫ અધ્યાય (૧૫).wav 29.10.2025 8:18
ભરતજીના વંશનું વર્ણન..…......
आत्मदर्शन की हर कविता में.wav 29.10.2025 5:34
आत्मदर्शन हरी ॐ हरी की हर कविता, ध्यान साधना और मानसी सेवा का अनुभव फल है, नियमित अभ्यास भक्ति शक्ति बढ़ाता है ।
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS