BBC Gujarati Radio

દુનિયા જહાન

News GU ↓ 45 episodi

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

Visita il sito del podcast e sostieni chi lo crea: www.bbc.co.uk

Autore

BBC Gujarati Radio

Categoria

News

Sito del podcast

www.bbc.co.uk

Ultimo episodio

26 giu 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

ચીલીના નવા ટેલિસ્કોપથી બ્રહ્માંડના કયા રહસ્યો ખૂલશે? 18.10.2025

ટેલિસ્કોપની મદદથી આપણે જાણી શકીશું કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું હતું?

ડ્રોન યુદ્ધની તસવીર કેવી રીતે બદલી રહ્યા છે? 11.10.2025

યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેની વધતી ક્ષમતાઓ ચિંતાનો વિષય કેમ બની?

ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે? 04.10.2025

ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?

યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે? 27.09.2025

યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?

આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ? 20.09.2025

ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?

યૂટ્યૂબને કારણે ટીવી ચૅનલોને કેવી અસર થઈ રહી છે? 13.09.2025

દુનિયામાં યૂટ્યૂબની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને લોકો ટીવી હવે ઓછું જોઈ રહ્યા છે.

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થયા પછી શું થશે? 06.09.2025

સ્પેસ સ્ટેશનને 1998માં અમેરિકા-રશિયા શીત યુદ્ધ દરમિયાન અવકાશમાં મોકલાયું હતું.

ભૂતાન કેવી રીતે પોતાની ખુશહાલી યથાવત રાખી શકશે? 30.08.2025

ભૂતાનની પર્યાવરણવાદી નીતિઓ અન્ય દેશોની આર્થિક વિકાસની રીતો કરતાં ઘણી અલગ છે.

પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા માટે તૈયાર છે? 23.08.2025

પુરુષો માટે ગર્ભનિરોધક પિલની ટ્રાયલનો પહેલો તબક્કો જૂન 2024માં સફળતાથી પૂરો થયો છે.

વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે? 15.08.2025

પહેલીવાર દર્દીના શરીરમાં જીનની ખામીને દૂર કરવામાં આવી, તે મોટી સફળતા મનાય છે.

AI આપણી વિચારવાની તાકાતને ખતમ કરી દેશે? 09.08.2025

રોજીંદા જીવનમાં AI ના વધતા ઉપયોગથી ઘણા મૂંઝવતા સવાલો ઊભા થયા છે.

સૌથી મોટા હીરા જ્યાંથી મળ્યા એ દેશના હીરાને શેનો ખતરો છે? 01.08.2025

કુદરતી હીરાને લૅબમાં બનતા હીરાથી કેટલું જોખમ છે, બોત્સવાના સરકાર કેવા પ્રયાસ કરી રહી છે?

વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરી પેદા કરવામાં જોખમ શું છે? 26.07.2025

હાલમાં જ વરુની એક વિલુપ્ત થયેલી પ્રજાતિને ફરી પેદા કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.

દુનિયામાં ઓરીનો રોગ કેમ ફેલાઈ રહ્યો છે? 19.07.2025

ઓરીના રોગનો ફેલાવો અમેરિકા જ નહીં વિશ્વના ઘણાં દેશો માટે મોટી સમસ્યા કેમ છે?

સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર શું દુનિયા આધાર રાખી શકે છે? 11.07.2025

ઇન્ટરનેટ માટે દરિયામાં પથરાયેલું કેબલ નેટવર્ક શું છે અને તેની સામે કેવા પડકારો છે?

નકલી દારૂ શું હોય છે અને તે કેવી રીતે દુનિયા માટે જોખમ છે? 04.07.2025

નકલી દારૂ પીવાથી થતાં મોતના મામલાઓ માત્ર ભારમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં સામે આવે છે.

જાપાનમાં ચોખાની અછત કેમ સર્જાઈ છે, અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? 30.06.2025

જાપાનના દેશી ચોખા દેશના અનેક ભાગમાં ઉપલબ્ધ નથી, સ્થિતિ કેમ આટલી ગંભીર છે?

ચીન વિશ્વનો સૌથી મોટો ડૅમ કેમ બનાવી રહ્યું છે, તેનાથી ભારતને શું જોખમ છે? 27.06.2025

આ ડૅમ ભારત સહિત ઘણા દેશો માટે ખતરો ઉભો કરી શકે છે.ચીને આ યોજનાને તાજેતરમાં મંજૂરી આપી છે.

શું કૅન્સરની રસી નજીકના ભવિષ્યમાં જ આવી શકે છે? 20.05.2025

2025 સુધીમાં વિશ્વમાં કોઈને કોઈ પ્રકારના કૅન્સરથી પીડિત લોકોની સંખ્યા 2 કરોડ થઈ શકે છે.

દુનિયા જહાન 09.05.2025

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

Ascolta il podcast દુનિયા જહાન su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici