uk

Shraddha Vyas Shah

Shraddha Vyas Shah

Business GU ↓ Епізодів: 65

Hindi & Gujarati audios, poetry, Articles,Short Stories & many more from Gujarati Literature. For all words lovers named Shraddha Vyas Shah. Namastein 🙏

Автор

Shraddha Vyas Shah

Категорія

Business

Останній епізод

8 чер 2024

Де слухати?

Подкасти в застосунку Replaio Radio Уже незабаром

Подкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти

Завантажити з Google Play Встановіть безкоштовно Android майже 10 млн завантажень · рейтинг 4,8 iOS незабаром

Епізоди

પ્રકરણઃ ૧૨(ભાગઃ૧ તથા ૨)અરવિંદ રાજર્ષિની આરાધના. 08.06.2024

પ્રકરણઃ ૧૨(ભાગઃ૧ તથા ૨)અરવિંદ રાજર્ષિની આરાધના.

પ્રકરણ ૧૧ઃમરુભૂતિની ગતિ-અરવિંદ રાજાનો વૈરાગ્ય 02.06.2024

પ્રકરણ ૧૧ઃમરુભૂતિની ગતિ-અરવિંદ રાજાનો વૈરાગ્ય

પ્રકરણ ૮ઃ (ભાગ ૧ તથા ૨)ક્રોધના નુકસાન 29.05.2024

આચાર્યદેવ શ્રીમદ અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ રચિત પુસ્તક પ્રભુ પાર્શ્વનાથ ચરિત્ર.

પ્રકરણઃ ૧૦ મરુભૂતિનો વલોપાત - કમઠની ક્રુરતા. 29.05.2024

પ્રભુ શ્રી પાર્શ્વનાથ પુસ્તકમાંથી પ્રકરણઃ ૧૦ મરુભૂતિનો વલોપાત - કમઠની ક્રુરતા.

પ્રકરણ ૯ઃ કુલપતિએ બતાવેલા ઉપાયો. 18.05.2024

પ્રભુ પાર્શ્વનાથ ચરિત્રઃપ્રકરણ ૯ઃ કુલપતિએ બતાવેલા ઉપાયો

“તું આવ કે ના આવ” 🖋️માધવ આસ્તિક (ગઝલ) 18.05.2024

તું આવ કે ના આવ એ છોડ્યું છે તારાં પર હવે સળગાવ કે પ્રગટાવ એ છોડ્યું છે તારાં પર હવે

પ્રકરણ ૭ઃ કમઠને થયેલી સજા. 15.04.2024

આચાર્ય દેવ શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ રચિત પુસ્તક પ્રભુ પાર્શ્વનાથમાંથી પરમાત્મા શ્રી પાર્શ્વનાથજી ચરિત્રનું પ્રકરણ ૭મું.

પ્રકરણઃ ૬ મરુભૂતિનું હૈયાવલોણું. 05.04.2024

“પ્રભુ પાર્શ્વનાથ” પુસ્તકમાંથી

Thoughts On 3 Lectures On Loving Kindness by Kunal Gadhvi 04.04.2024

🌸 આ દુનિયા હોવાનું કોઈ કારણ નથી.પરંતુ આપણી ઈચ્છા છે. આ ઈચ્છા આપણી આજુબાજુની દુનિયાને ટકાવી રાખે છે. બુદ્ધની દ્રષ્ટીએ વિશ્વમાં ચર્ચાતા દરેક મુદ્દા ફકત અસ્તિત્વનો સંઘર્ષ અને સાયકોલોજીકલ ધારણા છે. એટલે જ... સાયકોલોજીકલ એનાલીસિસ મેટા ફીઝીકલ એનાલિસિસ કરતા વધુ આનંદ આપે છે. કેરીના સ્વાદ કરતા ગોસીપનો આનંદ વધુ સમય ચાલે છે. સેક્સના આનંદ કરતા પ્રેમનો આનંદ લાંબો ચાલે છે.

પ્રકરણ ૫ઃ (૧) મરુભૂતિની ઊંચાઈ 30.03.2024

આચાર્યદેવ શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબજી દ્વારા રચિત “પ્રભુ પાર્શ્વનાથ” પુસ્તક.

ડો.ભગીરથ જોગિયાઃ દરેક માણસમાં થોડા થોડા "જિસસ" જીવતા હોય છે! 29.03.2024

કે ઇશ્વરોની જેમ "અમરત્વ" પામીને સદીઓ સુધી લોકહૃદયમાં જીવવાનો કરિશ્મા લઈને એ જીવતો નથી રહી શકતો. ડાહ્યો માણસ બર્નાડ શો કહેતા એમ માની લેતો હોય છે કે---જેટલો જલ્દી હું ભુલાય જાઉં એ સારું!

પ્રકરણ ૪ઃ કમઠની લીલા 23.03.2024

આચાર્ય શ્રીમદ વિજય અજિતશેખર સૂરિશ્વરજી દ્વારા રચિત પુસ્તક પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાંથી પ્રકરણ ૪ઃ કમઠની લીલા આપની ભક્તિ આરાધનામાં મદદરુપ નીવડે તેવી ભાવના સહ🙏🏼

પ્રકરણ ૩ઃમાર્ગ બદલાયા. 16.03.2024

આચાર્ય શ્રીમદ વિજય અજિતશેખર સૂરિશ્વરજી દ્વારા રચિત પુસ્તક પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાંથી પ્કરણ ૩ઃમાર્ગ બદલાયા આપની ભક્તિ આરાધનામાં મદદરુપ નીવડે તેવી ભાવના સહ🙏🏼

પ્રકરણ ૨ઃ કમઠ-મરૂભૂતિનો પરિવારિક પરિચય 27.02.2024

પરમાત્માશ્રીના ચરિત્રને આપ સૌ શ્રોતા મિત્રો સાથે વહેચતા અદમ્ય આનંદ થાય છે. બને તેટલી શબ્દ, ઉચ્ચાર અને ભાવશુદ્ધિ દ્વારા આપ સુધી પુસ્તકના શબ્દોને પોંચાડવાનો પ્રયાસ છે; આ માટે આપ સૌના સાથ સહકાર બદલ આભાર તથા આ ચરિત્ર આપને પણ ભક્તિમાર્ગે ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તેવી શ્રદ્ધા સાથે. પ્રણામ🙏🏼

Treat yourself, Celebrate your self by Jay Vasavda 21.02.2024

Treat yourself, Celebrate your self by Jay Vasavda from book Life Line

પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથપ્રભુ ચરિત્રઃ૧ઃ માર્ગ મરુભૂતિનો ને કમઠનો 13.02.2024

પરમાત્માશ્રીના ચરિત્રને આપ સૌ શ્રોતા મિત્રો સાથે વહેચતા અદમ્ય આનંદ થાય છે. બને તેટલી શબ્દ, ઉચ્ચાર અને ભાવશુદ્ધિ દ્વારા આપ સુધી પુસ્તકના શબ્દોને પોંચાડવાનો પ્રયાસ છે; આ માટે આપ સૌના સાથ સહકાર બદલ આભાર તથા આ ચરિત્ર આપને પણ ભક્તિમાર્ગે ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તેવી શ્રદ્ધા સાથે. પ્રણામ🙏🏼

જિંદગી આઈ લવ યુઃઅભિષેક અગ્રાવત 11.04.2023

અભિષેક અગ્રાવતના પુસ્તક સ્પર્શ જીવાઈ રહેલી જિંદગીનો માંથી જિંદાદીલી સભર આર્ટિકલ જેમાં પતંગિયાની પાંખોથી લઈને આલિંગનમાં રમરમાણ યુવાન હૈયાની બાહોના અનુભવ સાથે જિંદગી મડ્યાનો આનંદ અને ઈશ્વરને આભાર વ્યક્ત કરાયો છે જિંદગી મળ્યાનો…💖🙏🏼💐

કિતાબેં કુછ કહેના ચાહતી હૈંઃ જય વસાવડા 04.04.2023

વાંચન અને પુસ્તકો લગતા શું? કેમ? શા માટે? જેવા સવાલોના જવાબ જાણીતા વિચારક, લેખક યુવા પ્રવચનકાર જય વસાવડા દ્વારા લિખીત લેખ. સઃપરિવાર સાંભળવા જેવો આર્ટિકલ.બે ભાગમાં. પુસ્તક “જય હો” માંથી ચૂંટેલો.

તો ખરા માનુઃ સંદીપ પૂજારા 23.03.2023

જગતથી કંઈ તમે નોખું કહો ને તો ખરા માનું! કહીને, જે કીધું છે એ કરો ને તો ખરા માનું! બધાને હોય એ રીતે તમારે ખુદના પણ હોય જ, છતાં દુઃખ કોઈનું બસ સાંભળો ને તો ખરા માનું! ચલો માન્યું તમારે ભાગ આવી રોટલી અડધી, કોઈને અડધી એમાંથી ધરો ને તો ખરા માનું! તમે! જે વાતે વાતે રહેવા દે રહેવા દે બોલો છો, કદી ખુદનેય આવું કહી શકો ને તો ખરા માનું! તમારી ભક્તિના તો દાખલા દેવાય છે જગમાં, હવે સંતાન પણ સાચા બનો ને તો ખરા...

Favta j nathi Gazal by Sandeep Pujara 17.02.2023

એ લોકો પ્રેમમાં ક્યારેય ફાવતા જ નથી! કરે છે ખૂબ છતાં પણ જતાવતા જ નથી! એ કોણ છે? જો પ્રભુ નીચે આવતા જ નથી! જે દાન આપે તો છે પણ લખાવતા જ નથી! હો ચાલે એવું છતાં એ ચલાવતા જ નથી! ગઝલ ભજે છે, શ્વસે છે, સજાવતા જ નથી! કરે ન કાંઈ છતાં એની પણ મદદ કહેવાય, કોઈના દુઃખમાં જે હસતા હસાવતા જ નથી! વગર જીત્યે જ એ સંબંધમાં જીતેલા છે, જે એકબીજાને કદીયે હરાવતા જ નથી! છે માત્ર એમની ભૂલો જ માફીને લાયક, કરેલી ભૂલને જેઓ છૂ...

સફળતા એટલે?????✍️ચંદ્રકાન્ત બક્ષી 09.01.2023

ઈશ્વર સૌથી મોટા કમ્યુનીસ્ટ છે એમણે નવજાત બાળકથી લઈને યુવાન અને વયોવૃદ્ધ દરેકને ૨૪ કલાકો એકસરખાં આપ્યા પણ શું આપણે એ પૂરેપૂરા જીવ્યા????? આ ભેટની સાથે “ સફળતા “ નામનું વળગણ લગાડી દીધું! પણ સફળતા એટલે?????

अमृता प्रीतमजी की नज़्में और कुछ बातें 13.11.2022

पद्मविभूषण,साहित्य अकादमी और ज्ञानपीठ पुरस्कार से अलंकृत महान लेखिका, कवयित्री अमृता प्रीतम जी को श्रद्धासुमन अर्पित करते हुये, उनके जीवन की कुछ बूंदें और नज़्में.

Jay Ho written by Jay Vasavdasir (part 1 & 2) 06.10.2022

Life is all about the energy you have energy you delivered but at some point of life you may feel low, tired, meaningless or depressed then?????Listen this podcast it’s written by Jay Vasavda Sir who is a columnist, trusted author since a decades & popular motivational speaker.

ગજા બહારનું શીખી ગયો by સંદીપ પૂજારા 04.08.2022

જીવનની ભાગદોડમાં નવું શીખતાં આગળ ને આગળ વધતાં જતાં ક્યાંક આપણે ઘણું મહત્વનું ક્યાંક છૂટી જતું હોય છે e દરેક વાત વિચારી જોજો નવું શીખવાની સાથે કેટલું છૂટી ગયું?

अपनेपन से भरी बरसात By Kunal Gadhavi 14.07.2022

मिठी बारिश, अपनेपन का साथ कभी बैठा करो अपने आप के साथ।

Слухайте подкаст Shraddha Vyas Shah у Replaio

Радіо та подкасти в одному застосунку - безкоштовно й без реєстрації. Встановіть уже сьогодні та не пропустіть запуск

Завантажити з Google Play

Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали