(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: www.spreaker.com

Yazar

(1) Bakulesh Jamnadas Mehta

Kategori

Society

Podcast web sitesi

www.spreaker.com

Son bölüm

30 Eyl 2026

Nereden dinlenir?

Uygulamada podcast'ler Replaio Radio Çok yakında

Podcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol

Google Play'den indir Ücretsiz yükle Android 5 Mn+ indirme · 4,8 puan iOS yakında

Bölümler

(૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3 20.05.2026

ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું........

(૮૦) અયોધ્યા કાંડ સર્ગ (૮૦).mp3 15.05.2026

અયોધ્યા થી ગંગાતટ સુધીના સુરમ્ય તંબુ અને કુવા વગેરેની સગવડ ધરાવતા સુખદ રાજમાર્ગ નું નિર્માણ........

(૭૯) અયોધ્યા કાંડ સર્ગ (૭૯).mp3 15.05.2026

મંત્રી વગેરેએ ભરત સમક્ષ રાજ્ય ગ્રહણ કરવા માટે પ્રસ્તાવ મૂકવો, તથા ભરતે અભિષેક સામગ્રીની પરિક્રમા કરીને શ્રીરામને જ રાજ્યના અધિકારી જણાવીને તેમને પાછા લાવવા માટે જવાની વ્યવસ્થા કરવાની બધાને આજ્ઞા આપવી.......

(૧૬) સ્કંધ ૮ અધ્યાય (૧૬).mp3 13.05.2026

અદિતિને કશ્યપજીએ કરેલો પયોવ્રતનો ઉપદેશ......

(૧૫) સ્કંધ ૮ અધ્યાય (૧૫).mp3 13.05.2026

રાજા બલી નો સ્વર્ગ પર વિજય......

(૭૮) અયોધ્યા કાંડ સર્ગ (૭૮) 08.05.2026

શત્રુઘ્નનો રોષ, એમણે કુબ્જાને ઘસડવી અને ભરતના કહેવાથી એને મૂર્છિત અવસ્થામાં છોડી દેવી.......

(૭૭) અયોધ્યા કાંડ સર્ગ (૭૭) 08.05.2026

ભરતે પિતાના શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ધન રત્ન વગેરેનું દાન આપવું.......

(૧૪) સ્કંધ ૮ અધ્યાય (૧૪).mp3 06.05.2026

મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ......

(૧૩) સ્કંધ ૮ અધ્યાય (૧૩).mp3 06.05.2026

આગામી સાત મનવંતરો નું વર્ણન......

(૭૬) અયોધ્યા કાંડ સર્ગ (૭૬).mp3 01.05.2026

રાજા દશરથનો અંત્યેષ્ટિ સંસ્કાર.....

(૭૫) અયોધ્યા કાંડ સર્ગ (૭૫).mp3 01.05.2026

કૌસલ્યાની સામે ભરતે શપથ લેવા.......

(૧૨) સ્કંધ ૮ અધ્યાય (૧૨).mp3 29.04.2026

મોહિની રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું....

(૧૧) સ્કંધ ૮ અધ્યાય (૧૧).mp3 29.04.2026

દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ......

(૭૪) અયોધ્યા કાંડ સર્ગ (૭૪).mp3 24.04.2026

ભરતે કૈકેયીની આકરી ઝાટકણી કાઢવી.....

(૭૩) અયોધ્યા કાંડ સર્ગ (૭૩).mp3 24.04.2026

ભરતે કૈકેયીને ધિક્કારવી અને એના પ્રત્યે ઘણો રોષ પ્રગટ કરવો....

(૧૦) સ્કંધ ૮ અધ્યાય (૧૦).mp3 22.04.2026

દેવો અને અસુરોનું યુદ્ધ.

(૯) સ્કંધ ૮ અધ્યાય (૯).mp3 22.04.2026

મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી.

(૭૨) અયોધ્યા કાંડ સર્ગ (૭૨).mp3 17.04.2026

ભરતે કૈકેયીના ભવનમાં જઈને એને પ્રણામ કરવા, તેના દ્વારા પિતાના પર લોક વાસના સમાચાર મળ્યા પછી દુઃખી થઈને વિલાપ કરવો

(૭૧) અયોધ્યા કાંડ સર્ગ (૭૧).mp3 17.04.2026

રથ અને સેના સહિત ભરતની યાત્રા, વિભિન્ન સ્થાનોને પાર કરીને તેમણે ઉજજીહાના નગરીના ઉદ્યાનમાં પહોંચવું અને સેનાને ધીરે ધીરે આવવાની આજ્ઞા આપીને પોતે રથ દ્વારા તિવ્રવેગથી આગળ વધીને સાલવનનેપાર કરીને અયોધ્યા સમીપે પહોંચવું.

(૮) સ્કંધ ૮ અધ્યાય (૮).mp3 16.04.2026

સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું, અને ભગવાને મોહિની અવતાર ધારણ કરવો......

(૭) સ્કંધ ૮ અધ્યાય (૭).mp3 16.04.2026

સમુદ્ર મંથનનો આરંભ અને ભગવાન શિવનું વિષપાન........

(૭૦) અયોધ્યા કાંડ સર્ગ (૭૦).mp3 10.04.2026
(૬૯) અયોધ્યા કાંડ સર્ગ (૬૯).mp3 10.04.2026
(૬) સ્કંધ ૮ અધ્યાય (૬).mp3 08.04.2026

દેવો અને દાનવોનો સાથે મળીને સમુદ્ર મંથનનો પ્રયત્ન........

(૫) સ્કંધ ૮ અધ્યાય (૫).mp3 08.04.2026

દેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ..........

Bakulesh Jamnadas Mehta's podcast podcast'ini Replaio'da dinle

Radyo ve podcast'ler tek uygulamada - ücretsiz, kayıt gerektirmez. Bugün yükle ve lansmanı kaçırma

Google Play'den indir

Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır