(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: www.spreaker.com

Yazar

(1) Bakulesh Jamnadas Mehta

Kategori

Society

Podcast web sitesi

www.spreaker.com

Son bölüm

10 Tem 2026

Nereden dinlenir?

Uygulamada podcast'ler Replaio Radio Çok yakında

Podcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol

Google Play'den indir Ücretsiz yükle Android 5 Mn+ indirme · 4,8 puan iOS yakında

Bölümler

(૯૬) અયોધ્યા કાંડ સર્ગ (૯૬).mp3 10.07.2026

વન-પ્રાણીઓની નાશ ભાગનું કારણ જાણવા માટે શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સાલ વૃક્ષ પર ચડીને ભરતની સેનાની જોવી અને એમના પ્રત્યે પોતાના રોષ ભર્યા ઉદગારો કહેવાય........

(૯૫) અયોધ્યા કાંડ સર્ગ (૯૫).mp3 10.07.2026

શ્રીરામ દ્વારા સીતા સમક્ષ મંદાકિની નદીની શોભા નું વર્ણન.........

(૮) સ્કંધ ૯ અધ્યાય (૮).mp3 08.07.2026
(૭) સ્કંધ ૯ અધ્યાય (૭).mp3 08.07.2026
(૯૩) અયોધ્યા કાંડ સર્ગ (૯૩).mp3 03.07.2026

સેના સહિત ભરતની ચિત્રકુટ યાત્રાનું વર્ણન....

(૯૪) અયોધ્યા કાંડ સર્ગ (૯૪).mp3 03.07.2026

શ્રી રામે સીતાને ચિત્રકૂટની શોભા દેખાડવી......

(૬) સ્કંધ ૯ અધ્યાય (૬).mp3 02.07.2026
(૫) સ્કંધ ૯ અધ્યાય (૫).mp3 02.07.2026
(૯૨) અયોધ્યા કાંડ સર્ગ (૯૨).mp3 26.06.2026

ભરતે ભરદ્વાજ મુનિ પાસે જવાની આજ્ઞા લેવી અને શ્રીરામના આશ્રમે જવાનો માર્ગ જાણવો....

(૯૧) અયોધ્યા કાંડ સર્ગ (૯૧).mp3 26.06.2026

ભરદ્વાજ મુની દ્વારા સેના સહિત ભરતનો ભવ્ય સત્કાર.......

(૪) સ્કંધ ૯ અધ્યાય (૪).mp3 25.06.2026
(૩) સ્કંધ ૯ અધ્યાય (૩).mp3 25.06.2026
(૯૦) અયોધ્યા કાંડ સર્ગ (૯૦).mp3 19.06.2026

ભરત અને ભરદ્રાજ મુની નો મેળાપ અને વાતચીત તથા મુનિને પોતાના આશ્રમ પર જ રોકાવાનો આદેશ આપવો.......

(૮૯) અયોધ્યા કાંડ સર્ગ (૮૯).mp3 19.06.2026

ભરતે સેના સહિત ગંગા પાર કરીને ભરદ્વાજના આશ્રમ પર જવું........

(૨) સ્કંધ ૯ અધ્યાય (૨).mp3 18.06.2026
(૧) સ્કંધ ૯ અધ્યાય (૧).mp3 18.06.2026
(૮૮) અયોધ્યા કાંડ સર્ગ (૮૮).mp3 12.06.2026

શ્રી રામની કુશ શૈયા જોઈને ભરતના શોકપૂર્ણ ઉદગાર તથા પોતે પણ વલકલ અને જટા ધારણ કરીને વનમાં રહેશે એવી ઈચ્છા વ્યક્ત કરવી.......

(૮૭) અયોધ્યા કાંડ સર્ગ (૮૭) 12.06.2026

ભરતની મૂર્છાથી ગુહ, શત્રુઘ્ન અને માતાઓએ દુઃખી થવું, ભાનમાં આવતા ભરતે ગુહને શ્રીરામ વગેરેના ભોજન અને શયન વગેરે વિશે પૂછવું અને ગુહે એમને બધી વાત કહેવી.........

(૨૪) સ્કંધ ૮ અધ્યાય (૨૪).mp3 10.06.2026
(૨૩) સ્કંધ ૮ અધ્યાય (૨૩).mp3 10.06.2026

બલીનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ લોકમાં જવું...........

(૮૬) અયોધ્યા કાંડ સર્ગ (૮૬) 05.06.2026

નિષાદરાજ ગુહ દ્વારા લક્ષ્મણ ના સદભાવ અને વિલાપ નું વર્ણન........

(૮૫) અયોધ્યા કાંડ સર્ગ (૮૫) 05.06.2026

ગુહ અને ભરતની વાતચીત તથા ભરત નો શોક, નિષાદરાજ ગુહ દ્વારા લક્ષ્મણના સદભાવ અને વિલાપન વર્ણન........

(૨૨) સ્કંધ ૮ અધ્યાય (૨૨).mp3 03.06.2026

બલી એ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું........

(૨૧) સ્કંધ ૮ અધ્યાય (૨૧).mp3 03.06.2026

વામન ભગવાન દ્વારા બલીને બાંધવો.....

(૮૪) અયોધ્યા કાંડ સર્ગ (૮૪) 29.05.2026

નિષાદરાજના ગુહે પોતાના બંધુઓને નદીની રક્ષા કરતા રહીને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપીને ભેટની સામગ્રી લઈને ભરત પાસે જવું............

Bakulesh Jamnadas Mehta's podcast podcast'ini Replaio'da dinle

Radyo ve podcast'ler tek uygulamada - ücretsiz, kayıt gerektirmez. Bugün yükle ve lansmanı kaçırma

Google Play'den indir

Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır