(2) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta
मैं गांधीधाम गुजरात में रहेता हुं १८-१-१९५१ मेरी जन्म तारीख है मेरी काव्य रचनाएं और आध्यात्मिक वांचन आप तक पहुंचाने का प्रयत्न करता हुं।
Yazar
(2) Bakulesh Jamnadas Mehta
Kategori
Podcast web sitesi
Son bölüm
5 Tem 2026
Nereden dinlenir?
Uygulamada podcast'ler Replaio Radio Çok yakındaPodcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol
Bölümler
(૫૭) અજામિલની કથા ૨ (૫૭).mp3 15.07.2025 23:40
અજામીલની કથા સંસારમાં ભટકી જવાથી થતાં જીવન પ્રવાહના નુકશાન પ્રત્યે સાવધાન કરે છે.
(૫૪) જડ ભરત ચરીત્ર ૩ (૫૪).m4a 13.07.2025 23:27
શ્રીમદ્ ભાગવત એટલે પ્રેમ શાસ્ત્ર, જેનું શ્રવણ ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ જન્માવે છે.
(૫૩) અંતે મતી સો ગતી (૫૩).m4a 13.07.2025 23:46
શ્રીમદ્ ભાગવતજીના અધ્યાય નિયમિત સાંભળી રાધેશ્યામ જેવી આત્મીયતા પ્રાપ્ત કરો.
(૫૨) સ્કંધ પ જડભરત ચરીત્ર (૫૨).m4a 12.07.2025 24:05
શ્રીમદ્ ભાગવતજી ત્યાગ અને નૈતિક જવાબદારીને સરળ બનાવતો અને જીવને શિવ સુધીની રાહ બતાવતો જ્ઞાન યજ્ઞ.
(૫૧) મહારાજ પૃથુનો યજ્ઞ (૫૧).m4a 12.07.2025 22:27
શ્રીમદ્ ભાગવતજી એ કથા નથી પરંતુ વાસ્તવિક જીવન પ્રવાહ છે એકાગ્રતાથી સાંભળવાથી એક અદ્ભુત ઉત્સાહ નો જીવન સંચાર મળે છે.
(૫૦) અન્ન એ બ્રહ્મ છે (૫૦).m4a 11.07.2025 8:29
શ્રીમદ્ ભાગવત નવનીત ના સરળ ભાષામાં રજુ થયેલા દરેક અધ્યાય નિયમિત સાંભળો અને ભક્તિ પરીણામનો જાતેજ અનુભવ કરો
(૪૯) રાજા વેન અને પૃથુની કથા ૨ (૪૯).m4a 11.07.2025 15:01
પુ. ડોંગરેજી મહારાજે કહેલી ભાગવત નવનીત ની કથા.
(૪૭) સંબંધ જીવથી નહીં પ્રભુથી રાખો (૪૭).m4a 10.07.2025 14:24
પ્રભુથી સંબંધ જોડવા ગુરૂ સેવા જરૂરી છે પ્રથમ ગુરૂ માત-પિતા, જ્યાં સુધી માત-પિતા નો આદર નથી ત્યાં સુધી ભક્તિ કે સદગુરૂ પ્રાપ્ત થતા નથી.
(૪૬) ધ્રુવ ચરિત્ર ૪ (૪૬).m4a 09.07.2025 21:02
ધ્રુવ ચરીત્ર એ વિશ્વ રેકોર્ડ નહીં કદાચ બ્રહ્માંડ રેકોર્ડ છે કે માત્ર પાંચ વર્ષના બાળકે જપ અને તપના બળથી અચલિત સ્થાન પ્રાપ્ત કર્યું.
(૪૫) ધ્રુવ ચરીત્ર ૩ (૪૫).m4a 09.07.2025 21:36
ધ્રુવ ચરીત્ર એટલે જપ અને તપનું પ્રત્યક્ષ પ્રમાણ.
(૪૪) ધ્રુવ ચરીત્ર ૨ (૪૪).m4a 09.07.2025 19:56
શક્ય હોય ત્યાં સુધી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા સાંભળો એકાગ્રતા જળવાઈ રહેશે અને કથાનો આનંદ મળશે.
(૪૩) ધ્રુવ ચરીત્ર ૧ (૪૩).m4a 09.07.2025 18:49
ભાગવતજીનો અદ્ભુત અને ભાવ વાહી પ્રસંગ એટલે ધ્રુવ ચરિત્ર.
(૪૨) પંચદેવોપાસના (૪૨).m4a 07.07.2025 18:37
સનાતન ધર્મના પાંચેય દેવની પુજાનું મહત્વ પુ. ડોંગરેજી મહારાજે સમજાવ્યું છે.
(૪૧) ભગવાન શિવની ઉદારતા (૪૧).m4a 07.07.2025 16:10
શ્રીમદ્ ભાગવત નવનીત સ્કંધ (૪) નો આ પ્રસંગ છે.
(૪૦) સંસાર ભાવમય છે (૪૦).m4a 06.07.2025 20:24
ભાગવત કથા પૂર્ણ એકાગ્રતા થી સાંભળો અને ભક્તિ પુષ્ટિ તેમજ પિતૃ આશિષ પામો.
(૩૯) તપનું સ્વરૂપ (૩૯).m4a 06.07.2025 10:24
પુ. ડોંગરેજી મહારાજની સરળ ભાષામાં લખાયેલું ભાગવત નવનીત.
(૩૮) કપીલ ગીતા (૩૮).m4a 05.07.2025 28:27
કપીલ ગીતા એટલે માતા પુત્ર વચ્ચેનો ભક્તિ સંવાદ અને આધ્યાત્મ જ્ઞાન સંદેશ.
(૩૭) કર્દમઋષિ અને દેવહુતાના લગ્ન (૩૭).m4a 05.07.2025 26:47
જીવન જંજાળ વચ્ચે થોડો સમય ભાગવત શ્રવણ પરમ આનંદનો અનુભવ કરાવે છે.
(૩૬) વરાહ અવતાર (૩૬).m4a 04.07.2025 22:58
ભાગવતજીના હર શબ્દે ભગવાન કૃષ્ણ બીરાજે છે નિષ્ઠા પૂર્વકનું શ્રવણ અદ્ભુત ભક્તિ આપે છે.
(૩૫) યમરાજના દાસીપુત્ર થવાની કથા (૩૫).m4a 04.07.2025 11:32
પુ ડોંગરેજી મહારાજના વરદ હસ્તે લખાયેલ ભાગવત નવનીત જરૂર સાંભળો.
(૩૪) વિદુરજીની તીર્થ યાત્રા (૩૪).m4a 03.07.2025 18:00
શ્રીમદ્ ભાગવતજી એ જ્ઞાન સાગર પણ છે ચારે વેદનો સાર તેમાં સમાયેલો છે.
(૩૩) પાંડવોનું સ્વરૂપ (૩૩).m4a 03.07.2025 16:54
શ્રીમદ્ ભાગવતજી એટલે સુખનો મહાસાગર, નિયમિત સાંભળો અને ભક્તિ સુખ માણો
Benzer podcast'ler
Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır