(2) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta

मैं गांधीधाम गुजरात में रहेता हुं १८-१-१९५१ मेरी जन्म तारीख है मेरी काव्य रचनाएं और आध्यात्मिक वांचन आप तक पहुंचाने का प्रयत्न करता हुं।

Yazar

(2) Bakulesh Jamnadas Mehta

Kategori

Society

Podcast web sitesi

www.spreaker.com

Son bölüm

5 Tem 2026

Nereden dinlenir?

Uygulamada podcast'ler Replaio Radio Çok yakında

Podcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol

Google Play'den indir Ücretsiz yükle Android 5 Mn+ indirme · 4,8 puan iOS yakında

Bölümler

(૩૨) પાપ પુણ્ય અને ધર્મ આચરણ (૩૨).mp3 02.07.2025

જય જય શ્રીકૃષ્ણ.

(૩૧) ભક્તિજ્ઞાન અને વિદુરનીતી (૩૧).mp3 02.07.2025

ॐ નમો ભગવતે વાસુદેવાય

(૩૦) સંધી દુત શ્રીકૃષ્ણ (૩૦).mp3 01.07.2025

ભાગવતજી અટલે સાક્ષાત શ્રીકૃષ્ણ, નિયમિત સાંભળો અને કૃષ્ણ ભક્તિ માં લીન બનો.

(૨૯) વિદુર દંપતીનો કૃષ્ણપ્રેમ (૨૯).mp3 30.06.2025

શ્રીકૃષ્ણ પ્રત્યે ની સમર્પણ ભક્તિ થકી શ્રીકૃષ્ણ દર્શન પ્રાપ્તિ.

(૨૮) વિદુર દંપતીની દિનચર્યા (૨૮).mp3 29.06.2025

(1) Bakulesh Jamnadas Mehta પર કલીક કરો અને હિન્દી તથા ગુજરાતી કાવ્યમાલા નિયમિત સાંભળો.

(૨૭) સુખ દુખનું કારણ માયા (૨૭).mp3 28.06.2025

તપ અને જ૫ ના માધ્યમથી જ્ઞાન માયાની પ્રાપ્તી અને સ્થિર મન, જ્યારે અજ્ઞાન માયા એટલે સુખ દુઃખની વચ્ચે અથડાતું ચંચળ મન.

(૨૬) ભગવત સેવામાં જ સુખ (૨૬).m4a 25.06.2025

ભાગવતજીને નિયમિત સાંભળવાનો નિયમ બનાવો અને જીવન ખુશહાલ પરીવર્તનનો અનુભવ કરો.

(૨૫) પ્રાણાયમ ની જરૂર (૨૫).m4a 25.06.2025

શ્રીમદ્ ભાગવતજી નું નિત્ય નિયમિત શ્રવણ એટલે સાક્ષાત શ્રીહરી ની પરમ સેવા.

(૨૪) શ્રીશુકદેવજી નું આગમન (૨૪).m4a 25.06.2025

પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીતના તેના ઓરીજીનલ લખાણ મુજબ શબ્દસઃ વંચાય રહ્યું છે જે બીલકુલ સરળ ભાષામાં છે નિયમિત સાંભળી ભક્તિ આનંદ માણો.

(૨૩) સદ્ ગુરુ મહિમા (૨૩).m4a 24.06.2025

જ્યાં સુધી ગુરુ તત્વને ન સમજી શકાય ત્યાં સુધી શ્રીજી દુર છે પુ.ડોંગરેજી મહારાજે ગાયેલા સદગુરૂ મહિમાને જરૂર સાંભળો અને ગ્રહણ કરો ખુબજ અંતર આનંદ મળશે.

(૨૨) પરીક્ષિતને શાપની પ્રાપ્તિ (૨૨).m4a 23.06.2025

માનવ જીવન એટલે જીવમાંથી શિવ બનવાની મળેલી તક અને ઈશ્વરની અસીમ કૃપા

(૨૧) પાંડવોએ ૫રીક્ષિતને રાજ્ય સોંપવું (૨૧).m4a 21.06.2025

ભાગવત નવનીત બીલકુલ સરળ ભાષામાં અંકિત થયેલું છે નિયમિત સાંભળો જરૂર આધ્યાત્મિક આનંદ મળશે.

(૨૦) કલિયુગના લક્ષણો (૨૦).m4a 20.06.2025

પુ, ડોંગરેજી મહારાજ ના શબ્દો એટલે સાક્ષાત શુકદેવજીના શબ્દો.

(૧૯) શ્રીકૃષ્ણનો કામવિજય (૧૯).m4a 20.06.2025

પુ, ડોંગરેજી મહારાજ ના અમર શબ્દો એટલે તેમનું ભાગવત નવનીત.

(૧૮) ભિષ્મ પિતામહ નું મહાપ્રયાણ (૧૮)m4a 19.06.2025

શ્રીમદ્ ભાગવત કથા શ્રવણ એટલે ભક્તિ રસાયણ સેવન.

(૧૭) પરીક્ષિતનો જન્મ (૧૭).m4a 18.06.2025

આપ સૌને મારી ખાસ વિનંતી છે કે શકય હોય ત્યાં સુધી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા સાંભળો કે જેથી દરેક શબ્દ અને વાક્યના મનન થકી ભક્તિ શુદ્ધિ પ્રાપ્ત થાય.

(૧૬) સ્કંધ ૧ અધિકાર લીલા (૧૬).m4a 17.06.2025

પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીત તેના પુસ્તક મુજબ અક્ષરસઃ સાંભળો અને ભક્તિરસનો આનંદ માણો

(૧૫) સંતતત્વ ની માહીતી અને દર્શન (૧૫).m4a 16.06.2025

પુ ડોંગરેજી મહારાજ એટલે શુકદેવજીનો અવતાર, તેમની વાણી એટલે સાક્ષાત બ્રહ્મ સંદેશ.

(૧૪) પુ. નારદજી ની આત્મ ક્થા (૧૪).m4a 15.06.2025

ભાગવતજી એટલે ચાર વેદોનો સાર, અને વેદ એટલે જીવન જીવવાની કળા, નિયમિત સાંભળો અને જીવનને નિર્મળ બનાવો.

(૧૩) શ્રીવ્યાસ વિષાદ અને નારદ સંવાદ (૧૩).m4a 15.06.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું શ્રવણ એટલે પિતૃ આશિષ વર્ષા થકી પિતૃ તર્પણનું પુણ્ય ફળ.

(૧૨) બદ્રીકાશ્રમ નું વર્ણન (૧૨).m4a 14.06.2025

૫. પુ ડોંગરેજી મહારાજની શુદ્ધ અને સરળ વાણી એટલે ભાગવત નવનીત જરૂર સાંભળો

(૧૧) શ્રેય અને પ્રેય (૧૧).m4a 14.06.2025

૫. પુ ડોંગરેજી મહારાજ રચિત ભાગવત બિલકુલ સરળ ભાષામાં સાંભળો.

(૧૦) ભગવાન પાસે કંઈ માંગવું નહીં (૧૦).m4a 13.06.2025

ભગવાન તો અંતર્યામી છે માંગવું એ ભક્તિ નથી.

(૯) સુદામાની નિષ્કામ ભક્તિ (૯).m4a 13.06.2025

નિષ્કામ ભક્તિ એજ સફળતા.

(૮) ભા. સ્કંધ ૧ નો પ્રારંભ (૮).m4a 12.06.2025

ભાગવતજી નિયમિત શ્રવણ કરો અને આધ્યાત્મિક ભાગ્ય સુખનો આનંદ માણો

Bakulesh Jamnadas Mehta podcast'ini Replaio'da dinle

Radyo ve podcast'ler tek uygulamada - ücretsiz, kayıt gerektirmez. Bugün yükle ve lansmanı kaçırma

Google Play'den indir

Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır