(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: www.spreaker.com
Autor
(1) Bakulesh Jamnadas Mehta
Categorie
Site-ul podcastului
Cel mai nou episod
10 iul. 2026
Unde asculți?
Podcasturi în aplicație Replaio Radio În curândPodcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor
Episoade
(૯૬) અયોધ્યા કાંડ સર્ગ (૯૬).mp3 10.07.2026 8:48
વન-પ્રાણીઓની નાશ ભાગનું કારણ જાણવા માટે શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સાલ વૃક્ષ પર ચડીને ભરતની સેનાની જોવી અને એમના પ્રત્યે પોતાના રોષ ભર્યા ઉદગારો કહેવાય........
(૯૫) અયોધ્યા કાંડ સર્ગ (૯૫).mp3 10.07.2026 6:21
શ્રીરામ દ્વારા સીતા સમક્ષ મંદાકિની નદીની શોભા નું વર્ણન.........
(૯૩) અયોધ્યા કાંડ સર્ગ (૯૩).mp3 03.07.2026 7:30
સેના સહિત ભરતની ચિત્રકુટ યાત્રાનું વર્ણન....
(૯૪) અયોધ્યા કાંડ સર્ગ (૯૪).mp3 03.07.2026 9:22
શ્રી રામે સીતાને ચિત્રકૂટની શોભા દેખાડવી......
(૯૨) અયોધ્યા કાંડ સર્ગ (૯૨).mp3 26.06.2026 11:02
ભરતે ભરદ્વાજ મુનિ પાસે જવાની આજ્ઞા લેવી અને શ્રીરામના આશ્રમે જવાનો માર્ગ જાણવો....
(૯૧) અયોધ્યા કાંડ સર્ગ (૯૧).mp3 26.06.2026 22:12
ભરદ્વાજ મુની દ્વારા સેના સહિત ભરતનો ભવ્ય સત્કાર.......
(૯૦) અયોધ્યા કાંડ સર્ગ (૯૦).mp3 19.06.2026 6:44
ભરત અને ભરદ્રાજ મુની નો મેળાપ અને વાતચીત તથા મુનિને પોતાના આશ્રમ પર જ રોકાવાનો આદેશ આપવો.......
(૮૯) અયોધ્યા કાંડ સર્ગ (૮૯).mp3 19.06.2026 7:18
ભરતે સેના સહિત ગંગા પાર કરીને ભરદ્વાજના આશ્રમ પર જવું........
(૮૮) અયોધ્યા કાંડ સર્ગ (૮૮).mp3 12.06.2026 9:37
શ્રી રામની કુશ શૈયા જોઈને ભરતના શોકપૂર્ણ ઉદગાર તથા પોતે પણ વલકલ અને જટા ધારણ કરીને વનમાં રહેશે એવી ઈચ્છા વ્યક્ત કરવી.......
(૮૭) અયોધ્યા કાંડ સર્ગ (૮૭) 12.06.2026 7:33
ભરતની મૂર્છાથી ગુહ, શત્રુઘ્ન અને માતાઓએ દુઃખી થવું, ભાનમાં આવતા ભરતે ગુહને શ્રીરામ વગેરેના ભોજન અને શયન વગેરે વિશે પૂછવું અને ગુહે એમને બધી વાત કહેવી.........
(૨૩) સ્કંધ ૮ અધ્યાય (૨૩).mp3 10.06.2026 11:09
બલીનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ લોકમાં જવું...........
(૮૬) અયોધ્યા કાંડ સર્ગ (૮૬) 05.06.2026 7:24
નિષાદરાજ ગુહ દ્વારા લક્ષ્મણ ના સદભાવ અને વિલાપ નું વર્ણન........
(૮૫) અયોધ્યા કાંડ સર્ગ (૮૫) 05.06.2026 6:57
ગુહ અને ભરતની વાતચીત તથા ભરત નો શોક, નિષાદરાજ ગુહ દ્વારા લક્ષ્મણના સદભાવ અને વિલાપન વર્ણન........
(૨૨) સ્કંધ ૮ અધ્યાય (૨૨).mp3 03.06.2026 15:38
બલી એ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું........
(૨૧) સ્કંધ ૮ અધ્યાય (૨૧).mp3 03.06.2026 13:20
વામન ભગવાન દ્વારા બલીને બાંધવો.....
(૮૪) અયોધ્યા કાંડ સર્ગ (૮૪) 29.05.2026 5:49
નિષાદરાજના ગુહે પોતાના બંધુઓને નદીની રક્ષા કરતા રહીને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપીને ભેટની સામગ્રી લઈને ભરત પાસે જવું............
Podcasturi asemănătoare
Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice