BBC Gujarati Radio
દુનિયા જહાન
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.bbc.co.uk
Autor
BBC Gujarati Radio
Categoria
Site do podcast
Último episódio
26 de jun de 2026
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે? 26.06.2026 18:20
સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.
વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે? 12.06.2026 16:55
Jet Fuelની અછતનો ડર કેટલો વાસ્તિવક છે, તેનો કોઈ વિકલ્પ છે?
દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ? 29.05.2026 15:14
દુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે
ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે? 15.05.2026 15:23
ચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?
જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે? 17.04.2026 14:12
વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.
2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે? 03.04.2026 14:22
પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી
શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે? 27.03.2026 14:58
રૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે
આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે? 13.03.2026 14:15
ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.
ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે? 07.03.2026 14:56
ડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?
દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે? 08.02.2026 14:22
દુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.
મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ? 23.01.2026 14:39
એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.
એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે? 18.01.2026 14:24
જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.
અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી? 09.01.2026 14:56
સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.
ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે? 02.01.2026 15:55
ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.
અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે? 26.12.2025 14:30
અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.
વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે? 26.12.2025 14:11
ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.
બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે? 19.12.2025 14:49
ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?
ચા મોંઘી કેમ થઈ રહી છે, ખેડૂતોની હાલત કેવી છે? 12.12.2025 14:08
ચા ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફ ઉપરાંત શેનું સંકટ, ખેડૂતો સામે શું છે પડકારો?
નવા નેપાળની દિશા યુવાઓ નક્કી કરશે? 06.12.2025 14:48
નેપાળમાં જેન-ઝી વિરોધ પ્રદર્શનો પછી વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકાર પડી ગઈ.
ક્લાઇમેટ ચેન્જથી બેઘર થયેલા લોકો ક્યાં જાય છે અને શું કરે છે? 05.12.2025 15:43
દુનિયામાં કરોડો લોકો ક્લાઇમેટ ચેન્જને કારણે રોજગાર અને ઘર ગુમાવી બેઠા છે.
અવકાશમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો શું થશે? 22.11.2025 15:18
પૃથ્વીની કક્ષામાં હાલ 11,700 સેટેલાઇટ હાજર છે.
ભારતની જેમ શાળામાં મફત ભોજન આપવા માટેનો ખર્ચ ઇન્ડોનેશિયા કરી શકશે? 15.11.2025 14:59
ઇન્ડોનેશિયાએ બાળકોમાં કુપોષણની સમસ્યાને નીવારવા માટે એક યોજના શરૂ કરી છે.
મૅક્સિકો અમેરિકાને પાણી આપવા શા માટે બંધાયેલું છે? 08.11.2025 15:15
અમેરિકા અને મૅક્સિકો વચ્ચે થયેલી જળસંધિ વર્ષો સુધી કારગત રહ્યા પછી હવે વિવાદમાં કેમ છે?
ડીપફેકથી બચવા માટે ચહેરાનો કૉપીરાઇટ થશે 01.11.2025 14:34
આપણે આપણી ઓળખ કે ચહેરાની ડિજિટલ કૉપી બનતાં કેવી રીતે રોકી શકીએ છીએ?
બોઇંગ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે ખરી? 25.10.2025 16:30
બજારમાં ઍરબસનો વેપાર બુલંદી પર છે ત્યારે બોઇંગ છેલ્લાં કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos