BBC Gujarati Radio
દુનિયા જહાન
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Be sure to visit the podcast's website and support the creator: www.bbc.co.uk
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
એ તાકાતો જે દુનિયા બદલી શકે છે 07.11.2026 21:07
શક્તિશાળી દેશો કરતાં ઓછી તાકાત પણ વધારે અસર ધરાવતા દેશોએ એકજૂટ થવું જોઈએ?
'ગેરકાયદેસર' રીતે કઢાયેલું સોનું આવી રીતે 'કાયદેસર' બનાવી દેવાય છે 17.10.2026 17:53
‘બ્લડ ગોલ્ડ’ સોનાનો એ ગેરકાયદેસર વેપાર તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
દરિયાનો એ નવો રસ્તો જે વિશ્વમાં વેપારની દિશા બદલી દેશે 02.10.2026 19:27
શિપિંગ કંપનીઓનો સમય અને ઈંધણ બચાવતો પોલર સિલ્ક રોડ કેટલો વ્યવહારૂ?
ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયો પણ પછી તેનો અમલ કેમ ના થયો? 25.09.2026 18:58
નદીઓને વ્યક્તિનો દરજ્જો આપી શકાય, આનાથી નદીઓને બચાવવામાં કેટલી મદદ થઈ શકે?
લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે. 12.09.2026 18:14
સિકલ સેલની સારવાર જીન થૅરાપીથી શક્ય છતાં તે દર્દીઓની પહોંચથી કેમ છે દૂર?
એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે? 14.08.2026 14:49
અહીંથી સોનું મેળવવાની દોડમાં પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે? 24.07.2026 19:41
ઓગળતા ગ્લેશિયર મોટું જોખમ છે, આના કારણે કેવી સ્થિતિ થઈ શકે છે?
ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો? 17.07.2026 20:15
સૌથી વધુ નફો કોને થયો અને તે ક્યાં ગયો?
કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે? 26.06.2026 18:20
સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.
વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે? 12.06.2026 16:55
Jet Fuelની અછતનો ડર કેટલો વાસ્તિવક છે, તેનો કોઈ વિકલ્પ છે?
દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ? 29.05.2026 15:14
દુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે
ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે? 15.05.2026 15:23
ચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?
જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે? 17.04.2026 14:12
વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.
2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે? 03.04.2026 14:22
પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી
શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે? 27.03.2026 14:58
રૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે
આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે? 13.03.2026 14:15
ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.
ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે? 07.03.2026 14:56
ડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?
દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે? 08.02.2026 14:22
દુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.
મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ? 23.01.2026 14:39
એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.
એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે? 18.01.2026 14:24
જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.
અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી? 09.01.2026 14:56
સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.
ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે? 02.01.2026 15:55
ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.
અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે? 26.12.2025 14:30
અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.
વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે? 26.12.2025 14:11
ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.
બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે? 19.12.2025 14:49
ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.