Ketna Pabari
Healthoryx
આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા આહારમાંથી મળતા પોષકતત્વોની માહિતી.
Author
Ketna Pabari
Category
Podcast website
Latest episode
Jul 27, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
WATER MOST FORGOTTEN NUTRIENT 27.07.2024 6:46
.We rarely consume enough water, which is essential, as it contains many vital nutrients. In this episode, we will cover topics such as water loss, daily water requirements, sources, functions, and effects.
પોષણ અને સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ 15.05.2021 6:32
પોષણ અને સ્વાસ્થ્યને ખૂબ નજીકનો સંબંધ, શરીરનું ઈંધણ આહાર, આપણે જે ખાઈએ છીએ તે જ છીએ, આપણે મળેલા વારસાગત લક્ષણોની પરંપરાને સંતુલિત આહારથી તોડી શકાય છે, કુપોષણ શબ્દનો અર્થ, વ્યક્તિના શરીરની સારી-ખરાબ પરિસ્થિતિ પોષણસ્તર પરથી નક્કી થાય છે, આપણી અંદર આપણા આરોગ્યને સુધારવાની શક્તિઓ રહેલી હોય છે જે આપણા રોગોનું જોખમ ઘટાડે છે.
સ્વાસ્થ્ય ભાગ 4 19.03.2021 5:41
આત્મા, આત્મિક સ્વાસ્થ્ય, આત્મિક સ્વાસ્થ્યનો શારીરિક માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય સાથેનો સંબંધ, આત્મિક સ્વાસ્થ્યની સ્વાસ્થ્યના બીજા પાસાઓ પર અસર, આત્મિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ
સ્વાસ્થ્ય ભાગ 3 26.02.2021 5:38
શું છે સામાજીક સ્વાસ્થ્ય ? શારીરિક, માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય વચ્ચે પરસ્પરનો સંબંધ. સામાજીક સ્વાસ્થ્યની શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર અસર. સામાજીક એકલતા અને સામાજીક સર્પોટ. સામાજીક સ્વાસ્થ્યની વ્યાખ્યા.
સ્વાસ્થ્ય ભાગ ૨ 02.02.2021 29:11
માનસિક સ્વાસ્થ્ય , માનસિક અસ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય ? શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબધ
સ્વાસ્થ્ય ભાગ ૧ 15.12.2020 6:15
સ્વાસ્થ્ય શબ્દનો અર્થ. સ્વસ્થ વ્યક્તિ કોને કહી શકાય? શારીરિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ વ્યક્તિના લક્ષણો.
પોષણ અને પોષકતત્વો 05.11.2020 29:11
પોષણ અને પોષકતત્વો શું છે ? તેનો આપણા શરીરમાં કેવી રીતે ઉપયોગ થાય છે ? તેનું કાર્ય શું છે ? તેનું શરીરમાં સંતુલન બનાવી રાખવું જરૂરી છે.
આહાર 23.10.2020 11:03
આહાર શું છે ? આહાર કેવો હોવો જોઈએ ? આહારનું આપણા જીવનમાં મહત્વ.
પરિચય 15.10.2020 10:46
મને આ કોર્ષ કરવાની પ્રેરણા કેવી રીતે મળી ?? તેના વિશેની જાણકારી.
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.