VEDIKA SHAH
Ek Vaat Kahu! by Vedika Shah
"તને સાહસ શોભે છે." આ વાક્ય પરથી આ વાર્તાઓ કહેવાનું મને મન થયું. હવે તમે ક્યારેય કશું વાંચતાં હોવ કે નહીં પણ અહિયાં નવલકથાઓ સાંભળી શકો છો.
Be sure to visit the podcast's website and support the creator: www.veditales2404.blogspot.com
Author
VEDIKA SHAH
Category
Podcast website
Latest episode
Sep 27, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
નવલકથા: વેવિશાળ (૧૮. નહીં છોડું) 08.04.2023 19:03
સુખલાલની નરમાઇ અને ગરમાઈ જતાઈ આવે છે. સાંભળો તો જરાક!!
નવલકથા: વેવિશાળ (૧૭. તાલીમ શરૂ થાય છે.) 05.04.2023 32:38
સુખલાલની કમાણી શરૂ થાય છે, પણ આ અંકના અંતે એ એવું સાંભળે છે કે.......તમે ક્યારેય ન સાંભળી શકો. શું છે એ રહસ્ય?
નવલકથા: વેવિશાળ (૧૬. બોલ્યુંચાલ્યું માફ કરજો) 30.03.2023 24:43
સસરા જ કહેતા હશે! બોલ્યુંચાલ્યું માફ કરજો! અને સસરાને મોટા બાપુજી વિનય વિવેકથી વાત પણ કરી રહ્યા છે. કેમ?
નવલકથા: વેવિશાળ (૧૫. ભાભુનું ગુપ્ત ક્રંદન) 28.03.2023 17:39
ભાભુ ખરેખર બિચારા જીવ છે નહિ!?
નવલકથા: વેવિશાળ (૧૪. બંગલી પરની વાતો) 25.03.2023 11:12
સુશીલાની હાલત જાણવી છે?
નવલકથા: વેવિશાળ (૧૩. કામે લાગી જા!) 23.03.2023 12:16
સુખલાલ મુંબઈમાં રહીને કામ કરશે કે ગામડે પાછો જશે?
નવલકથા: વેવિશાળ (૧૨. ખુશાલભાઈની ખોપરી) 20.03.2023 21:24
ખુશાલભાઈ કોણ?
નવલકથા: વેવિશાળ (૧૧. ખાલી પડેલું બિછાનું 17.03.2023 25:26
સુખલાલના બિછનાની વાત થઈ રહી છે કે ખાલી છે. પણ એમ કેમ?
નવલકથા: વેવિશાળ (૧૦. જુવાન પુત્રીની આફતમાંથી) 16.03.2023 10:37
ચાલો હવે શોફર શું ખબર લાવ્યો છે, ઇસ્પિતાલ માંથી અને શેનો કાગળ છે સુશીલાને.
નવલકથા: વેવિશાળ (૯. બિછાનાની સમસ્યા) 15.03.2023 16:56
કોનું બિછાનું? અને શેની સમસ્યા
નવલકથા: વેવિશાળ (૮. શૂન્ય ઘરની બે સહિયરો : ભાભુ અને ભત્રીજી 14.03.2023 15:23
ભાભુ એટલે કોણ થાય સુશીલાને?
નવલકથા: વેવિશાળ (૭. પરોણો આવ્યો) 22.02.2023 13:39
કોણ આવ્યું છે સુશીલાના ઘરે કે જેના માટે આવી હલચલ છે?
નવલકથા: વેવિશાળ (૬.નર્સ લીના) 19.02.2023 20:32
કોણ છે લીના?
નવલકથા: વેવિશાળ (૫. ઇસ્પિતાલમાં) 15.12.2022 11:09
શું થશે હવે સુખલાલનું??
નવલકથા: વેવિશાળ (૪. વિજયચંદ્રનું વ્યક્તિત્વ) 01.12.2022 13:01
કોણ છે આ વિજયચંદ્ર?
નવલકથા: વેવિશાળ (૩. પહેલું મિલન) 20.10.2022 26:11
સુશીલા અને સુખલાલનું પહેલું મિલન
નવલકથા: વેવિશાળ (૨. પિલી જોઈએ) 08.10.2022 8:46
ચાલો ફરી વેવિશાળ વાચીએ. આ વખતે સુખલાલના શું હાલ થશે એ જોઈએ. સુશીલાના મનમાં શું ચાલી રહ્યું છે એની તો એને જ ખબર કદાચ!
મરીઝની ગઝલ: મને શ્રધ્ધા ભલે ને હોય 02.07.2022 0:59
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો
મરીઝની ગઝલ: એકાદ શેરમાં 04.06.2022 1:08
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો.
મરીઝની ગઝલ: હું તારી સામે 15.05.2022 0:57
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો.
મરીઝની ગઝલ: હમણાંથી 18.04.2022 1:07
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી પાસે લાવવાનો
મરીઝની ગઝલ: કર્યા છે ફુલ જે ભેગા 07.02.2022 1:08
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.
મરીઝની ગઝલ: એક તારી કલ્પના 27.01.2022 1:14
Ek નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.
મરીઝની ગઝલ: મારાં જીવનનાં ચિત્રમાં 17.01.2022 0:53
એક નાનકડો પ્રયાસ છે મરીઝને તમારી સાથે રાખવાનો.
મરીઝની ગઝલ: ન આવે નીંદ 13.01.2022 1:16
એક નાનકડો પ્રયાસ છે, મરીઝને તમારી સાથે રાખવાનો
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.