VEDIKA SHAH
Ek Vaat Kahu! by Vedika Shah
"તને સાહસ શોભે છે." આ વાક્ય પરથી આ વાર્તાઓ કહેવાનું મને મન થયું. હવે તમે ક્યારેય કશું વાંચતાં હોવ કે નહીં પણ અહિયાં નવલકથાઓ સાંભળી શકો છો.
Be sure to visit the podcast's website and support the creator: www.veditales2404.blogspot.com
Author
VEDIKA SHAH
Category
Podcast website
Latest episode
Sep 27, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
નવલકથા : ભાગ ૬ - સાત પગલાં આકાશમાં 22.05.2023 22:31
સ્વરૂપ જેવા કેટલા છે?
નવલકથા: ભાગ ૫ - સાત પગલાં આકાશમાં 19.05.2023 20:41
ઈશા શું વિચારતી હશે??!
નવલકથા: ભાગ ૪ - સાત પગલાં આકાશમાં 18.05.2023 26:05
વસુધાનાં લગ્ન કેટલી ઉંમરે થયા હશે?
નવલકથા: ભાગ ૩ - સાત પગલાં આકાશમાં 17.05.2023 28:10
પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા - ન ખાવાના વ્રત લેતો હશે?
નવલકથા: ભાગ ૨ - સાત પગલાં આકાશમાં 16.05.2023 24:57
વસુધાનો ભૂતકાળ શું?
નવલકથા: ભાગ ૧ - સાત પગલાં આકાશમાં 15.05.2023 20:48
વસુધાના પ્રશ્નોના જવાબ છે?
નવલકથા: વેવિશાળ (૩૭. મારી લાડકી) 09.05.2023 40:44
નાના શેઠના આ શબ્દો શું વેવિશાળ બચાવી લેશે?
નવલકથા: વેવિશાળ (૩૬. આજની ઘડી રળિયામણી) 08.05.2023 19:15
કોના વેવિશાળ થવામાં છે?
નવલકથા: વેવિશાળ (૩૫. ભાભુનું લગ્નશાસ્ત્ર) 07.05.2023 27:22
ભાભુંની ભવિષ્યવાણી શું કહે છે??
નવલકથા: વેવિશાળ (૩૪. ભલે આવતા!) 06.05.2023 14:29
ભાભુ કેમ એવું બોલ્યા? કે ભલે મોટા શેઠ વિજયચંદ્ર ને લઈને આવતા? બીક નથી લાગતી ભાભીને??
નવલકથા: વેવિશાળ (૩૩. વિજયચંદ્રનો વિજય) 05.05.2023 17:50
સુશીલા અને વીજયચંદ્ર પરણી જશે?
નવલકથા: વેવિશાળ (૩૨. કજિયાનો કાયર!) 04.05.2023 21:28
કોણ? મોટા શેઠ કે ખુશાલ?
નવલકથા: વેવિશાળ (૩૧. દિયર અને ભોજાઈ) 03.05.2023 19:27
બંને વચ્ચે પેટછૂટી વાત
નવલકથા : વેવિશાળ (૩૦. "સાહેબજી!") 02.05.2023 15:28
આ સંબોધન કોનું?? વિજયચંદ્ર??
નવલકથા: વેવિશાળ (૨૯. પત્નીની જમાદારી) 01.05.2023 23:57
નાના શેઠની પત્ની અને નાના શેઠની ચાકરી.
નવલકથા: વેવિશાળ (૨૮. દુઃખનું સમૂહભોજન) 30.04.2023 15:48
ખુશાલભાઈને ત્યાં ખરખરો કરવા નાના શેઠ પહોંચે છે. અને પછી?
નવલકથા: વેવિશાળ (૨૭. બેવકૂફ કોણ) 29.04.2023 20:52
સુખલાલ કે સુખલાલના સસરા??
નવલકથા: વેવિશાળ (૨૬. અનુકંપાની પહેલી સરવાણી) 28.04.2023 16:07
સુખલાલ એની માંદી મા માટે પહેલી કમાણી મોકલી રહ્યો છે. પણ મા તો......
નવલકથા: વેવિશાળ (૨૫. મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી) 27.04.2023 31:09
સુશીલાના સાસુ????
નવલકથા: વેવિશાળ (૨૪. સસરાનું ઘર) 26.04.2023 30:44
સુખલાલના પિતાના ઘરે સુશીલા એવી છે. કેમ?
નવલકથાઃ વેવિશાળ (૨૩. પહેલી ચકાસણી) 17.04.2023 32:46
ભાભુએ શેની ચકાસણી કરી?
નવલકથા: વેવિશાળ (૨૨. સાણસામાં સપડાયા) 13.04.2023 35:29
ચંપક શેઠ સાણસામાં સપડાયા છે. પણ કોના? પોલીસના? કે ખુશાલના?
નવલકથા: વેવિશાળ (૨૧. આ સવારી ક્યાંથી?) 12.04.2023 37:12
કોણ આવ્યું છે હવે સુશીલા ઘરે? કોની સવારી??
નવલકથા: વેવિશાળ (૨૦. ઉલ્કાપાત) 10.04.2023 17:39
સુશીલાના ઘરે ધમાલ ચાલી રહી છે અને આ બાજુ સુખલાલ રાતે ક્યાંક નીકળી પડ્યો છે. પણ ક્યાં?
નવલકથાઃ વેવિશાળ (૧૯. લીનાને ઘેર) 09.04.2023 25:19
અસલીમાં લીના છે કોણ?
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.