(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

Society EN ↓ 487 episodes

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Author

(1) Bakulesh Jamnadas Mehta

Category

Society

Podcast website

www.spreaker.com

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

आत्मा ना डरे किससे.m4a 09.10.2025
(૧૦) સ્કંધ ૫ અધ્યાય (૧૦).wav 09.10.2025

જડભરત અને રાજા રહુગણનો મેળાપ.

(૯) સ્કંધ પ અધ્યાય (૯).wav 09.10.2025

ભરતજી નો બ્રાહ્મણ કુળમાં જન્મ.

(૮) સ્કંધ ૫ અધ્યાય (૮).wav 07.10.2025

મૃગના મોહમાં ફસાઈને ભરતજી નો મૃગ યોની માં જન્મ.

(૭) સ્કંધ ૫ અધ્યાય (૭).wav 07.10.2025

ભરતજીનું ચરિત્ર

આધ્યાત્મિકતાની રાહ અનેરી.m4a 07.10.2025
जिवन है अनमोल.wav 05.10.2025
અંધશ્રધ્ધાની આંધી.wav 04.10.2025
(૨૨) અયોધ્યા કાંડ સર્ગ (૨૨).amr 04.10.2025

શ્રી રામે લક્ષ્મણ ને સમજાવતાં પોતાના વનવાસ માટે ભાગ્યને જ કારણ કહેવું, તથા અભિષેકની સામગ્રીને દૂર કરવાનો આદેશ આપવો....

(૨૧) અયોધ્યા કાંડ સર્ગ (૨૧).amr 04.10.2025

લક્ષ્મણ નો રોષ, તેમણે શ્રીરામને બળપૂર્વક રાજ્ય પર અધિકાર કરી લેવા પ્રેરિત કરવા તથા શ્રી રામે પિતાની આજ્ઞાનું પાલન જ ધર્મ છે એમ જણાવીને માતા અને લક્ષ્મણ ને સમજાવવા...

आत्मदर्शन आत्मदर्शन.wav 03.10.2025
(૬) સ્કંધ પ અધ્યાય (૬).wav 02.10.2025

ઋષભદેવજી નો દેહત્યાગ.

(૫) સ્કંધ પ અધ્યાય (૫).wav 02.10.2025

ઋષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધુત વૃત્તિ ગ્રહણ કરવી.

(૪) સ્કંધ ૫ અધ્યાય (૪).wav 30.09.2025

ઋષભદેવજીનું રાજ્ય શાસન.

(૩) સ્કંધ ૫ અધ્યાય (૩).wav 30.09.2025

રાજા નાભીનું ચરિત્ર.

સમય સંત અને સૂર્ય.wav 30.09.2025

અહીં રજુ થતા હિંદી તથા ગુજરાતી કાવ્યો ધ્યાનસાધના અને માનસી સેવા સાથે જોડાયેલા સાધકો માટે અનુભવ ગંગા છે જરૂર સાંભળો અને આત્મદર્શન પથને સરળ બનાવો.

(૨) સ્કંધ પ અધ્યાય (૨).wav 27.09.2025

આગનીધ્ર નું ચરિત્ર.

(૨૦) અયોધ્યા કાંડ સર્ગ (૨૦).amr 27.09.2025

રાજા દશરથની બીજી રાણીઓનો વિલાપ શ્રી રામે માતા કૌશલ્યાના ભવનમાં જવું અને તેમને પોતાના વનવાસની વાત જણાવવી.

(૧) ભા. સ્કંધ ૫ અધ્યાય (૧).wav 25.09.2025

પ્રિયવ્રતનું ચરિત્ર.

(૧૯) અયોધ્યા કાંડ સર્ગ (૧૯).amr 25.09.2025

શ્રીરામની કૈકેયી સાથે વાતચીત અને વનમાં જવાનો સ્વીકાર કરીને તેમણે માતા કૌશલ્યા પાસે આજ્ઞા લેવા જવું

लालच दुश्मन साधना की.wav 24.09.2025

आप सबसे मेरा खास आग्रह है कि आप इयरफोन अथवा हेड फोनका उपयोग करके सुनेंगे तो एकाग्र मनसे आत्मीय आनंद मिलेगा।

(૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૮).amr 22.09.2025

શ્રી રામે કૈકેયીને પિતાની ચિંતા નું કારણ પૂછવું અને કૈકેયીએ કઠોળતાપૂર્વક પોતે માંગેલા વરદાનોની વાત જણાવીને શ્રીરામને વનવાસ માટે પ્રેરિત કરવા.

(૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૭).amr 22.09.2025

શ્રીરામે રાજપથની શોભા જોતા અને સૃહદોની વાતો સાંભળતા પિતાના ભવનમાં પ્રવેશ કરવો.

ધર્મ એક સનાતન બ્રહ્માંડમાં.m4a 20.09.2025
(૩૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૩૧).wav 19.09.2025

શ્રી નારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો. (સ્કંધ નંબર ચાર નો આ છેલ્લો અધ્યાય છે હવે આપણે સ્કંધ નંબ૨ પાંચમા પ્રવેશ કરશું.)

Listen to the Bakulesh Jamnadas Mehta's podcast podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.