(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

Society EN ↓ 531 episodes

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Be sure to visit the podcast's website and support the creator: www.spreaker.com

Author

(1) Bakulesh Jamnadas Mehta

Category

Society

Podcast website

www.spreaker.com

Latest episode

Sep 30, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

પ્રકૃત્તિમાં સાક્ષાત લક્ષ્મી.wav 28.10.2025
अनंत यात्रा के हम सब साथी.wav 26.10.2025
(૨૮) અયોધ્યા કાંડ સર્ગ (૨૮).amr 24.10.2025

શ્રી રામે વનવવાસના કષ્ટોનું વર્ણન કરીને સીતાને સાથે આવવાની ના પાડવી.....

(૨૭) અયોધ્યા કાંડ સર્ગ (૨૭).amr 24.10.2025

સીતાની શ્રી રામને પોતાને પણ સાથે લઈ જવા માટે પ્રાર્થના.....

ધર્મ વધે નહીં પ્રચાર પ્રસારથી.wav 24.10.2025
अनंतकोटी ब्रह्मांडे.wav 22.10.2025
(૧૪) સ્કંધ ૫ અધ્યાય (૧૪).wav 22.10.2025

ભવાટવીનું સ્પષ્ટીકરણ....

(૧૩) સ્કંધ ૫ અધ્યાય (૧૩).wav 22.10.2025

ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ

કોણ અહીં મોહ લોભ છોડે છે_.m4a 20.10.2025
नव ग्रहों की माला.m4a 17.10.2025

यह काव्यपुष्प कर्म द्वारा ग्रह रक्षा पाकर सुख समृद्धिका वरदान देता है ।

(૨૬) અયોધ્યા કાંડ સર્ગ (૨૬).amr 17.10.2025

શ્રી રામને ઉદાસ જોઈને સીતાએ એમને એનું કારણ પૂછવું અને શ્રી રામે પિતાની આજ્ઞાથી વનમાં જવાનો નિશ્ચય જણાવીને સીતાને ઘરમાં રહેવા સમજાવવા......

(૨૫) અયોધ્યા કાંડ સર્ગ (૨૫).amr 17.10.2025

કૌશલ્યાએ શ્રી રામની વનયાત્રા માટે મંગલ કામના પૂર્વક સ્વસ્તિવાચન કરવું અને શ્રી રામે એમને પ્રણામ કરીને સીતાના ભવન તરફ જવું..

(૧૨) સ્કંધ ૫ અધ્યાય (૧૨).wav 15.10.2025

રહુગણનો પ્રશ્ન અને ભરતજીએ કરેલું સમાધાન..

(૧૧) સ્કંધ ૫ અધ્યાય (૧૧).wav 15.10.2025

રાજા રહુગણને ભરતજી નો ઉપદેશ....

કૈલાસ શિખરે શિવ-ભવાની.m4a 15.10.2025

ગૃહસ્થ ધર્મ સમજાવતા શિવ પરિવારનું દર્શન.

आपके हर कोमेंटको मैं.m4a 12.10.2025

आप सबके आशिर्वाद ही मेरी ज्ञान पुंजी है, आप सबको मैं वंदन करता हुँ ।

ભાગવતજીના આશરે મને.m4a 10.10.2025

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જ્ઞાન સાગર છે જેમાં મોક્ષમોતી છુપાયેલું છે નિયમિત શ્રવણ અને ચિંતન શિવ-શ્રીજીનો સાક્ષાત્કાર કરાવે એમાં કોઈ સંશય નથી.

(૨૪) અયોધ્યા કાંડ સર્ગ (૨૪).amr 10.10.2025

વિલાપ કરી રહેલા કૌશલ્યાએ શ્રીરામને પોતાને પણ સાથે લઈ જવા માટે આગ્રહ કરવો તથા પતિની સેવા જ નારીનો ધર્મ છે, એમ જણાવીને શ્રી રામે તેમને રોકવા અને વનમાં જવા માટે તેમની અનુમતિ મેળવવી...

(૨૩) અયોધ્યા કાંડ સર્ગ (૨૩).amr 10.10.2025

લક્ષ્મણ ની પ્રભાવશાળી વાતો,એમના દ્વારા દૈવનું ખંડન અને પુરુષાર્થનું પ્રતિપાદન તથા એમણે શ્રીરામના અભિષેક નિમિત્તે વિરોધીઓ સાથે બાથ ભીડવા માટે તત્પર થવું.....

आत्मा ना डरे किससे.m4a 09.10.2025
(૧૦) સ્કંધ ૫ અધ્યાય (૧૦).wav 09.10.2025

જડભરત અને રાજા રહુગણનો મેળાપ.

(૯) સ્કંધ પ અધ્યાય (૯).wav 09.10.2025

ભરતજી નો બ્રાહ્મણ કુળમાં જન્મ.

(૮) સ્કંધ ૫ અધ્યાય (૮).wav 07.10.2025

મૃગના મોહમાં ફસાઈને ભરતજી નો મૃગ યોની માં જન્મ.

(૭) સ્કંધ ૫ અધ્યાય (૭).wav 07.10.2025

ભરતજીનું ચરિત્ર

આધ્યાત્મિકતાની રાહ અનેરી.m4a 07.10.2025

Listen to the Bakulesh Jamnadas Mehta's podcast podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.