सेवागाथा । Sewagatha
Sewagatha - The Website of Sewa vibhag of Rashtriya swayamsewak sangh (RSS)
Millions of people spread across the vast country of India want to wipe tears of the needy people and want to serve for the nation. But the need is to win their confidence and join them. By this website we want to develop such belief in people that it is the stories of such dedicated persons of our society who serves for the country and by walking with them step by step they will be able to do the true service of humanity. These people dedicated to serve for the humanity are engaged in developing self respect and confidence in the people who are either the sufferers of the disaster
Husk å besøke podkastens nettsted og støtte skaperen: www.sewagatha.org
Forfatter
सेवागाथा । Sewagatha
Kategori
Podkastens nettsted
Siste episode
15. jun 2026
Hvor kan du lytte?
Podkaster i appen Replaio Radio Kommer snartPodkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster
Episoder
Journey to Home 06.09.2022 4:09
Vikram, a physically handicapped man was sorting through the mountains of trash along with his wife and three kids. This was the only form of livelihood for him and many such families.
Journey to Home 06.09.2022 4:09
Vikram, a physically handicapped man was sorting through the mountains of trash along with his wife and three kids. This was the only form of livelihood for him and many such families. Geeta (name changed) his small daughter was staring at people eating Samosas at a nearby stall.
एक अधूरा सफर चरखी दादरी,हरियाणा 02.09.2022 5:01
हर सफर अपनी मंजिल तक जाकर ही खत्म हो ऐसा हमेशा जरूरी नहीं होता, कुछ सफर अधूरे ही रह जाते हैं। 12 नवंबर 1996 की शाम को भी ऐसा ही कुछ हुआ।
एक अधूरा सफर चरखी दादरी,हरियाणा 02.09.2022 5:01
हर सफर अपनी मंजिल तक जाकर ही खत्म हो ऐसा हमेशा जरूरी नहीं होता, कुछ सफर अधूरे ही रह जाते हैं। 12 नवंबर 1996 की शाम को भी ऐसा ही कुछ हुआ।
The Last refuge (In the care of Angels) 27.08.2022 7:50
We often hear the phrase `God helps those who help themselves`, what we do not hear much, yet know it to be true is that `God cares for those who cannot help themselves`, for we have all felt it at some point in our lives, when God saved us by sending help when we were helpless
We Live Here, We Win Here 27.08.2022 5:24
An inspirational tale about how Dr. Hedgewar Samiti changed the lives of farmers in Nandurbar district (Maharashtra
સપનાઓને લાગી પાંખો 23.07.2022 2:53
સપનાઓને લાગી પાંખો
અંતિમયાત્રાના ખભા 23.07.2022 3:41
અંતિમયાત્રાના ખભા
એક આધુનિક સેવાભાવી સંત સ્વ. શ્રી માધવરાવ કાણે 23.07.2022 4:49
ઠંડી, ગરમી અને વરસાદ દરેક ઋતુમાં પગમાં હવાઇ ચંપલ અને તન પર અત્યંત સાધારણ ધોતી-જભ્ભો પહેરી તલાસરીના ગાઢ વનવાસી ગામોમાં લાંબી પગપાળા યાત્રા કરી ત્યાંના બાળકો માટે જ્ઞાનના દરવાજા ખોલનાર માધવરાવજી કાણેએ પોતાના જીવનના 50 વર્ષ સમર્પણ કર્યા. તેમની આ કથા આધુનિક પેઢીએ વાંચવી જોઇએ અને વંચાવવી જોઇએ.
દક્ષિણના સેનાપતિ – યાદવરાવ જોશી 23.07.2022 4:13
ઠીંગણા કદના સાધારણ દેખાતા ધુનના પાકા એક મરાઠી યુવકે પોતાના જીવનના 50 વર્ષ દક્ષિણ ભારતની આપ્યો અને ઇતિહાસ રચ્યો. કર્ણાટકમાં પ્રચારક બની આવતા પહેલા યાદવરાવ જોશીએ કદાચ ક્યારેય કન્નડ સાંભળી નહોતી છતાં તેમણે સંપૂર્ણ જીવનભર કન્નડ ભાષીઓના હૃદય પર રાજ કર્યું.
बच्चे मन के सच्चे 22.07.2022 4:29
कोरोना काल में जब सारे स्कूल बंद हो गए, एवं बच्चों को घर से बाहर जाकर खेलने की अनुमति भी नहीं मिली, तब मोबाइल पर बैठकर व्यर्थ समय गंवाने के बजाय दिल्ली के कुछ बच्चों ने अपने समय का सदुपयोग की जो राह निकाली, उसने उन्हें आजीवन एक अनोखे बंधन में बांध दिया।
युवा संकल्प की अनुपम मिसाल - आनंदपुर भाली 22.07.2022 5:22
"कौन कहता है कि आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारो" प्रसिद्ध कवि दुष्यंत कुमार की ये पंक्तियां आनंदपुर भाली में चरितार्थ होती नजर आती हैं।
સેવાને સમર્પિત "ભારતીય નારી" 22.07.2022 8:03
અસ્તવ્યસ્ત એવા નાના ઓરડામાં ક્ષય જેવા ગંભીર રોગથી પીડાતો 11વર્ષનો સોનુ પોતાની 6 વર્ષની બહેન ખુશ્બૂની સાથે ક્યાંકથી માંગીને લાવેલી દાળ આજે પણ પાણીની સાથે વઘારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ કિશોરી વિકાસ કેન્દ્રની બહેનોની સાથે રીના દીદી રાશનકીટ લઇ તેની પાસે પહોંચ્યા તો સોનુને આનંદનો કોઇ પાર ન રહ્યો.
આસ્થાના પુષ્પ 22.07.2022 5:53
ચમકતી રેતના ટેકરીઓ કેટલી સુંદર દેખાય છે, પરંતુ આ જ વિશાળકાય ટેકરીઓ પાણીના વહેણમાં વહીને જો ઘરોમાં પેસી જાય, તો બધું જ ક્ષણવારમાં બધું જ અસ્ત વ્યસ્ત થઇ જાય છે.
સૃજનના અંકુર 22.07.2022 7:35
જેમના પરસેવાના ટીંપાથી ધરતી પર સોનેરી પાક લહેરાય છે, જે પોતાના પ્રેમ સેવા અને સમર્પણથી ધરતીને સિંચે છે,કોરોનાકાળમાં આપણે બધાં તેમની વ્યથા ભૂલી ગયા. વિડંબના તો એ છે કે અન્નદાતાની ઝોળીમાંથી બરકત જ સુકાઇ ગઇ. ખેતરોમાંથી પાક બજાર સુધી પહોંચ્યો જ નહી.
विनाश से विकास की गाथा: लद्दाख 01.07.2022 4:48
देवभूमि कहे जाने वाले लेह लद्दाख में किसी भी आपदा से अनजान मीठी नींद सो रहे लोगों पर आधी रात को वर्षा-जल प्रलय बनकर टूट पड़ा। अचानक 5 अगस्त 2010 को बादल फटने से बाढ़ के रूप में पानी सड़कों व खेतों में हरीभरी फसलों को तहस नहस करते हुए अपने साथ-साथ बड़े-बड़े पत्थरों के टुकड़े भी बहा लाया।
તારલાઓ ક્યાંય જમીન પર ખોવાઈ ન જાય 23.06.2022 6:35
તારલાઓ ક્યાંય જમીન પર ખોવાઈ ન જાય
આશાઓનું સર્જન 23.06.2022 6:26
5 વર્ષના રાજુને ભૂખ લાગી, તો માતાએ એક ચમચી લોટ્ને પાણીમાં ગાળીને પીવડાવી દીધો. ત્યાં જ પાસે રહતા રામુના પરિવાર બે દિવસથી રોટલીના 5 ટુકડા કરી જેમ તેમ કરી પોતાનો પેટ ભરી રહ્યો હતો. 6મહિનાના બાળકની માતા છેલ્લા બે દિવસથી કશુંય ખાધું ન હોતું, હવે તો ધાવણ પણ સુકાઇ ગયું હતું.
એક નામ જે સેવાનો પર્યાય બન્યો – વિષ્ણુકુમારજી 23.06.2022 6:11
50 ના દાયકામાં શુગર ટેક્નોલોજીની ઇન્જીનિયરીંગની ડિગ્રી લઇ હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડમાં જોડાયાનો પત્ર હાથમાં લઇ 23 વર્ષના યુવક માટે કેરિયરની શરુઆત આથી વધુ સારી શું હોઇ શકે? પરંતુ કદાચ બંગ્લુરથી 90 કિ.મી દૂર અક્કીરામપુરથી શ્રીમંત એવા રાજૌરિયા પરિવારના સાતમા સંતાન વિષ્ણુના સપના બધાથી અલગ હતા.
ગૌમુખી સેવાધામે 40 ગામોને બતાવ્યો વિકાસનો માર્ગ 23.06.2022 6:18
છત્તીસગઢના કોરબા જીલ્લાથી 60 કિ.મી દૂર આવેલું દેવપહરી નાનકડું ગામ છે. આજથી અઢાર વર્ષ પહેલા દેવપહરી પહોંચવું જાણે હિમાલય ચઢવા જેટલું કપરું હતું. ગામ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરી ત્રણ ત્રણ ખીણ પસાર કરવી પડતી હતી. ક્યારેક બે દિવસ લાગી જતા. દેવપહરી જ નહી લેમરુ, ડીડાસરાય, જતાડાડ સાથે કોરબા જીલ્લાના આ ચાલીસ ગામો સુધી પહોંચવા કોઇ પાકો માર્ગ કે સરકારી વાહન નહોતું.
સાથી હાથ બઢાનઃ (વિવેકાનંદ સેવા મંડલ - મહારાષ્ટ્ર) 23.06.2022 6:00
સપનાઓની નગરી મુંબઇમાં જીવન લોકલ ટ્રેનની જેમ દોડતું રહે છે. પોતાના સપના સાકાર કરવાની આ સ્પર્ધામાં કેટલાંક યુવાનો એવાં પણ હતા, જે પાછળ રહી ગયેલાઓના હાથ પકડી તેમને આગળ વધાર્યાં. સ્વામી વિવેકાનંદ સેવા મંડલના આ યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી માત્ર કમાણી ઇચ્છતા યુવાનોની ભ્રમણાઓ તોડી.
માતૃશક્તિની ઉદ્યમિતાનું ઉત્તમ ઉદાહરણ – ઉદ્યોગ વર્ધિની 23.06.2022 7:04
સુલોચના આજ સુધી તે દિવસ ભૂલી નથી કે જ્યારે તે ગર્ભવતી હતી અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. ગરીબીએ જીવવું કપરું કરી દીધું હતું, વળી તેની પર આ બેકારીએ કામ માટે દર દર ભટકવા બાધ્ય કરી દીધી.
જ્ઞાન વ્હેંચતા રહો મારા ભાઇ 23.06.2022 4:11
પોતાના પિતાની આંગળી પકડી તે નાનો બાળક મોટે ભાગે આ બાંધકામની જગ્યા પર જતો, જ્યાં પોતાના પિતા રાજ મિસ્ત્રી કામ કરતા હતાં. ત્યારથી તેના બાળ માનસમાં ઊંચી ઇમારતો માટે એક ગજબનું આકર્ષણ થતું હતું.
સફળતાનો સંકલ્પ 23.06.2022 4:20
કેરલના એર્નાકુલમ જીલ્લાના પુરેથનક્રુજ કસ્બામાં રહેવાવાળી શિક્ષા સુરેન્દ્રનની નાની આંખોમાં મોટા મોટા સ્વપ્ન હતા. પિતા પથારી પર હતા અને માં લાચાર.
అమ్మాయిలకు రెక్కలు ప్రసాదిస్తుంది - వైదేహి ఆశ్రమం 22.06.2022 5:31
రోడ్డు ప్రమాదంలో తన తల్లిదండ్రులను, తన ఎడమ కాలు మరియు కుడి చేయిని పోగొట్టుకున్న క్షణాన్ని భారతి తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు.
Lignende podkaster
Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.