WP Vaat

WPVaat - આપની સફર આપનો અનુભવ

Education GU ↓ 58 episodi

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.

Visita il sito del podcast e sostieni chi lo crea: shows.acast.com

Autore

WP Vaat

Categoria

Education

Sito del podcast

shows.acast.com

Ultimo episodio

22 giu 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે? 16.04.2025

આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું. મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://wpmeet.in/ લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/...

LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે 11.04.2025

આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે. જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/soci...

વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય? 05.04.2025

આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે.   શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - http://mantratechsolutions.com/ લિંક્ડઇન - https://www.linkedin...

સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય? 01.04.2025

શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે. ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://linktr.ee/dhan...

લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય 27.03.2025

આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે.  હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/ ટ્વીટર (X) - https://x.com/harsh_securze Securze વિષે જાણકારી માટે  વેબસાઈટ - https://securze.com લિં...

WooCommerce સ્ટોર માટે સાઈટ optimization કેવી રીતે કરી શકાય છે? 19.03.2025

આ એપિસોડમાં દિલીપભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે WooCommerce સ્ટોરનું પર્ફોર્મન્સ & સ્પીડ કેવી રીતે ઓપ્ટીમાઈઝ કરી શકાય અને શું મહત્વ છે ઓનલાઈન સ્ટોરને સતત અપડેટ રાખવું તથા એ કેવી રીતે ઝડપથી કાર્ય કરી શકે કોઈપણ ગ્રાહક માટે જે ખુબજ અગત્યની બાબત છે જેથી ગ્રાહકો ને સારો ઓનલાઈન શોપિંગ experience મળી રહે.   દિલીપભાઈ મોઢવાડિયા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.co...

વર્ડપ્રેસ પ્લગઇનના કોડબેઝને અસરકારક રીતે કેવી રીતે મેનેજ કરવું? 15.03.2025

આ એપિસોડમાં પ્રશાંતભાઈએ પોતાના અનુભવોના આધારે ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝને કેવી રીતે મેનેજ કરી શકાય. વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝ મેનેજ કરતી વખતે સમય, પ્રોડક્ટિવિટી અને પરફોર્મેન્સનું શું મહત્વ છે એક ડેવલપર માટે એના વિષે પણ ઊંડાણપૂર્વક સમજાવ્યું.  પ્રશાંતભાઈ બાલધા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/prashant-baldha/ ટ્વીટર (X) - https://x.com/prasha...

કોઈ પણ બિઝનેસ માટે સિમ્પલ ટેક્નિક્સ થી સોફ્ટવેર કેવી રીતે સેલ કરી શકાય? 09.03.2025

આ પોડકાસ્ટ એપિસોડમાં રૂચિતભાઈએ સરસ રીતે સોફ્ટવેરની સેલ્સ પ્રોસેસ સમજાવી તથા કોઈપણ બિઝનેસ હોય એમણે સેલ્સને લઈને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિષે પણ ચર્ચા થઈ. આ એપિસોડની સૌથી સરસ વાત એ છે કે સેલ્સ પ્રોસેસ તમને ગુજરાતી ભાષામાં જાણવાં મળે છે તથા LinkedIn પ્લેટફોર્મ સેલ્સ માટે કેવી રીતે ઉપયોગી બને છે એની પણ વિગતવાર વાતો થઈ.  રૂચિતભાઈ સલ્લા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://w...

WPVaat ગુજરાતી પોડકાસ્ટના પચીસ એપિસોડ પૂર્ણ તથા અત્યાર સુધીની સફર 03.03.2025

જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના પચીસ એપિસોડ પૂર્ણ કરે છે ત્યારે આપ સર્વેનું આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને બધાજ સ્પોન્સર્સ, દરેક એપિસોડમાં આવનારા દરેક મહેમાનો તથા આપ સર્વે શ્રોતાઓ જેમણે ખુબ પોતાનો અમૂલ્ય સમય આપીને દરેક એપિસોડ સાંભળ્યા/જોયા છે. તમારો સહકાર, સમય અને ફીડબેકને આવકારીએ છીએ તથા હૃદયથી સન્માન કરીયે છીએ. આ એપિસોડમાં ૨૦૨૩ થી ૨૦૨૫ જયારે ચાલી રહ્યો છે તો WPVaat ની અત્યાર સુધીની સફર કેવ...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - Yagnesh Mehta Photography 26.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર Yagnesh Mehta Photography ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, Yagnesh Mehta Photography નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  યજ્ઞેશભાઈ મહેતા ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://yagneshmehta.co...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ 22.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  દર્શનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે  ઇન્સ્ટાગ્રામ - http...

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - WowPixelWeb 13.02.2025

આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.  ઉદયરાજભાઈ ખત્રી ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન...

WordPress.org અને WordPress.com 07.02.2025

આ એપિસોડમાં જાગીરભાઈએ ખુબ સરસ રીતે અને પોતાના ઘણા વર્ષોના અનુભવોના આધારે સમજાવ્યું કે WordPress.com અને WordPress.org માં શું તફાવત છે, કોના માટે ઉપયોગી છે, અને બંને પ્લેટફોર્મનું કાર્ય કેવી રીતે થાય છે.  જાગીરભાઈ બહેશ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/wordpress-developer-designer-support/ ટ્વીટર (X) - https://twitter.com/jagirbahesh ઇન્સ્ટાગ્રામ - https://www.i...

એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને 19.01.2025

આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છ...

વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી 02.01.2025

રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં.  રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.l...

કેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે? 24.09.2024

આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-dave ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MX...

ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા 17.09.2024

આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ.  સુમિતભાઈ રજપૂત  ને સંપર્ક કરવા માટે  Personal website - https://iamsumitrajput.wordpress.com લિ...

ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય? 14.09.2024

આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ. રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263 ટ્વીટર (X) - https://x.com/rkshah263 ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263...

WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે? 10.09.2024

આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે.   પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે  પર્સનલ વેબસાઈટ - https://priyamaarvee.wixsite.com/portfolio લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyam-rangoliya/   એમ...

UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ 27.08.2024

જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ. &...

ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય 31.07.2024

આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે. રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે  ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qr ફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4d લિંક્ડઇ...

WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી 23.08.2023

કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી. આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboard https:...

વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા 16.08.2023

આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.

કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું? 23.07.2023

ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://y...

Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે? 16.07.2023

આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!! WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/event...

Ascolta il podcast WPVaat - આપની સફર આપનો અનુભવ su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici