(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com

Szerző

(1) Bakulesh Jamnadas Mehta

Kategória

Society

A podcast weboldala

www.spreaker.com

Legutóbbi epizód

2026. szept. 30.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

(૫૬) અયોધ્યા કાંડ સર્ગ (૫૬).mp3 14.02.2026

વનની શોભા જોતા દેખાડતા શ્રીરામ વગેરે એ ચિત્રકૂટ પહોંચવું.........

(૫૫) અયોધ્યા કાંડ સર્ગ (૫૫).mp3 14.02.2026

ભારદ્વાજજીએ શ્રીરામ વગેરે માટે સ્વસ્તી વાંચન કરીને એમને ચિત્રકૂટ નો માર્ગ દેખાડવો....

(૬) સ્કંધ ૭ અધ્યાય (૬).mp3 11.02.2026

પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ......

(૫) સ્કંધ ૭ અધ્યાય (૫).mp3 11.02.2026

હિરણીયકશિપુ દ્વારા પ્રહલાદીજીના વધનો પ્રયત્ન.......

(૪) સ્કંધ ૭ અધ્યાય (૪).mp3 06.02.2026

હિરણીયકશીપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન.....

(૩) સ્કંધ ૭ અધ્યાય (૩).mp3 06.02.2026

હિરણ્યકશીપુની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ..

(૨) સ્કંધ ૭ અધ્યાય (૨).mp3 04.02.2026

હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશીપુનું પોતાની માતા અને કુટુંબોને સમજાવવું.....

(૧) સ્કંધ ૭ અધ્યાય (૧).mp3 04.02.2026

નારદ યુધિષ્ઠિર નો સંવાદ તથા જય વિજય ની કથા.......

(૫૪) અયોધ્યા કાંડ સર્ગ (૫૪).mp3 30.01.2026

લક્ષ્મણ અને સીતા સહિત શ્રીરામે પ્રયાગમાં ગંગા યમુના સંગમ ની નજીક ભારદ્વાજ આશ્રમમાં જવું.....

(૫૩) અયોધ્યા કાંડ સર્ગ (૫૩).mp3 30.01.2026

શ્રીરામે મહારાજને ઠપકો આપીને કૈકેયી તરફથી કૌશલ્યા વગેરેના અનિષ્ટની શંકા જણાવીને લક્ષ્મણને અયોધ્યા મોકલવાનો પ્રયત્ન કરવો...

(૧૯) સ્કંધ ૬ અધ્યાય (૧૯).mp3 28.01.2026

પુંસવન વ્રતની વિધિ............

(૧૮) સ્કંધ ૬ અધ્યાય (૧૮).mp3 28.01.2026

અદિતિ અને દિતિના સંતાનોની તથા મરૂદગણોની ઉત્પત્તિનું વર્ણન.........

(૧૭) સ્કંધ ૬ અધ્યાય (૧૭).mp3 28.01.2026

ચિત્ર કેતુને પાર્વતીજી નો શાપ..........

(૫૨) અયોધ્યા કાંડ સર્ગ (૫૨).mp3 23.01.2026

શ્રી રામની આજ્ઞાથી ગુહે નાવ મંગાવવી, શ્રી રામે સુમંત્રને સમજાવી મનાવીને અયોધ્યાપુરી પાછા જવા માટે આજ્ઞા આપવી અને માતા-પિતા વગેરેને કહેવા માટે સંદેશ કહેવો......

(૫૧) અયોધ્યા કાંડ સર્ગ (૫૧) 23.01.2026

નિષાદ રાજ ગુહ સમક્ષ લક્ષ્મણ નો વિલાપ...

ना कोई दंभ ना आकांक्षा.mp3 23.01.2026
(૧૬) સ્કંધ ૬ અધ્યાય (૧૬).mp3 21.01.2026

ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રીસંકર્ષણ દેવના દર્શન........

(૧૫) સ્કંધ ૬ અધ્યાય (૧૫).mp3 21.01.2026

અંગીરાઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ..........

बहमा हरी शिव.mp3 21.01.2026
(૫૦) અયોધ્યા કાંડ સર્ગ (૫૦) 16.01.2026

શ્રી રામે માર્ગમાં અયોધ્યાપુરી પાસે વનવાસની આજ્ઞા માંગવી અને શૃંગવેરપુરમાં ગંગા તટે પહોંચીને રાત્રિ નિવાસ કરવો.......

(૪૯) અયોધ્યા કાંડ સર્ગ (૪૯) 16.01.2026

ગામવાસીઓની વાતો સાંભળતા સાંભળતા શ્રી રામે કૌશલ રાજ્યને ઓળંગીને આગળ જવું, તથા વેદશ્રુતિ વેદોશ્રુતિ ગોમતી અને સ્યંદિકા નદીઓને પાર કરીને સુમંત્રને કંઈક કહેવું....

(૧૪) સ્કંધ ૬ અધ્યાય (૧૪).mp3 14.01.2026

વૃત્રાસુરનું પૂર્વ ચરીત્ર...........

(૧૩) સ્કંધ ૬ અધ્યાય (૧૩).mp3 14.01.2026

ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ........

(૪૮) અયોધ્યા કાંડ સર્ગ (૪૮) 09.01.2026

નગર નિવાસીની સ્ત્રીઓએ વિલાપ કરવો....

(૪૭) અયોધ્યા કાંડ સર્ગ (૪૭) 09.01.2026

પ્રાંતઃકાળે ઊઠીને પુરવાસીઅને નિરાશ થઈને અયોધ્યા પાછા વળવું.......

Hallgasd a(z) Bakulesh Jamnadas Mehta's podcast podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.