(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com

Szerző

(1) Bakulesh Jamnadas Mehta

Kategória

Society

A podcast weboldala

www.spreaker.com

Legutóbbi epizód

2026. szept. 30.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

(૬૮) અયોધ્યા કાંડ સર્ગ (૬૮).mp3 03.04.2026
(૬૭) અયોધ્યા કાંડ સર્ગ (૬૭).mp3 03.04.2026
(૪) સ્કંધ ૮ અધ્યાય (૪).mp3 31.03.2026

ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વ ચરિત્ર અને તેમનો ઉદ્ધાર.....

(૩) સ્કંધ ૮ અધ્યાય (૩).mp3 31.03.2026

ગજેન્દ્ર મોક્ષ........

(૬૬) અયોધ્યા કાંડ સર્ગ (૬૬).mp3 28.03.2026
(૬૫) અયોધ્યા કાંડ સર્ગ (૬૫).mp3 28.03.2026

બંદીજનોની સ્તુતિ, રાજા દશરથને દિવંગત થયેલા જાણીને તેમની રાણીઓનો કરુણ વિલાપ........

(૨) સ્કંધ ૮ અધ્યાય (૨).mp3 25.03.2026

ગ્રાહદ્વારા ગજેન્દ્રનું પકડાવું.....

(૧) સ્કંધ ૮ અધ્યાય (૧).mp3 25.03.2026

મનવંતરોનું વર્ણન.....

(૬૪) અયોધ્યા કાંડ (૬૪).mp3 21.03.2026

પોતાના દ્વારા મુનિ કુમારના વધ થી દુઃખી થયેલા એમના માતા-પિતાના વિલાપ અને તેમણે આપેલા શાપનો પ્રસંગ કહીને રાજા દશરથે કૌશલ્ય ની પાસે રડતા કકળતા અડધી રાત્રિના સમયે પોતાના પ્રાણનો ત્યાગ કરવો......

(૬૩) અયોધ્યા કાંડ સર્ગ (૬૩).mp3 21.03.2026

રાજા દશરથ નો શોક તથા એમણે કૌશલ્યાને પોતાના દ્વારા મુનિકુમારના માર્યા ગયા નો પ્રસંગ કહેવો......

(૧૫) સ્કંધ ૭ અધ્યાય (૧૫).mp3 18.03.2026

ગૃહસ્થો માટે મોક્ષધર્મનું વર્ણન......

(૧૪) સ્કંધ ૭ અધ્યાય (૧૪).mp3 18.03.2026

ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન....

(૧૩) સ્કંધ ૭ અધ્યાય (૧૩).mp3 18.03.2026

યતિધર્મનું નિરૂપણ અને અવધુત પ્રહલાદ નો સંવાદ.......

(૬૨) અયોધ્યા કાંડ સર્ગ (૬૨).mp3 13.03.2026

દુઃખી થયેલા રાજા દશરથે કૌશલ્યા ને હાથ જોડીને મનાવવા અને કૌશલ્યાએ એમના ચરણોમાં પડી અને ક્ષમા માગવી.....

(૬૧) અયોધ્યા કાંડ સર્ગ (૬૧).mp3 13.03.2026

કૌશલ્યએ વિલાપ પૂર્વક રાજા દશરથ ને ઠપકો આપવો.......

(૧૨) સ્કંધ ૭ અધ્યાય (૧૨).mp3 05.03.2026
(૧૧) સ્કંધ ૭ અધ્યાય (૧૧).mp3 05.03.2026
(૬૦) અયોધ્યા કાંડ સર્ગ (૬૦).mp3 27.02.2026

કૌશલ્યા નો વિલાપ અને સુમંત્રે એમને સમજાવવા.........

(૫૯) અયોધ્યા કાંડ સર્ગ (૫૯).mp3 27.02.2026

સુમંત્ર દ્વારા શ્રીરામના શોકથી જડ- ચેતનની અને અયોધ્યાપુરી ની દુરવસ્થા નું વર્ણન તથા રાજા દશરથ નો વિલાપ......

(૧૦) સ્કંધ ૭ અધ્યાય (૧૦).mp3 25.02.2026

પ્રહલાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર દહનની કથા.......

(૯) સ્કંધ ૭ અધ્યાય (૯).mp3 25.02.2026

પ્રહલાદજી એ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ.........

(૫૮) અયોધ્યા કાંડ સર્ગ (૫૮).mp3 20.02.2026

મહારાજ દશરથ ની આજ્ઞાથી સુમંત્રએ શ્રીરામ અને લક્ષ્મણના સંદેશા કહેવા........

(૫૭) અયોધ્યા કાંડ સર્ગ (૫૭).mp3 20.02.2026

સુમંત્રએ અયોધ્યા પાછા જવું, એમના મુખેથી શ્રીરામનો સંદેશ સાંભળીને નગરવાસીઓનો વિલાપ..........

(૮) સ્કંધ ૭ અધ્યાય (૮).mp3 18.02.2026

નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશિપુનો વધ, તેમજ બ્રહ્મા વગેરે દેવતાઓએ કરેલી ભગવાનની સ્તુતિ.......

(૭) સ્કંધ ૭ અધ્યાય (૭).mp3 18.02.2026

પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશ નું વર્ણન.........

Hallgasd a(z) Bakulesh Jamnadas Mehta's podcast podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.