(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com

Szerző

(1) Bakulesh Jamnadas Mehta

Kategória

Society

A podcast weboldala

www.spreaker.com

Legutóbbi epizód

2026. szept. 30.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

(૧૦૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૫).mp3 12.08.2026
(૧૮) સ્કંધ ૯ અધ્યાય (૧૮).mp3 12.08.2026

યયાતિ ચરિત્ર.........

(૧૭) સ્કંધ ૯ અધ્યાય (૧૭).mp3 12.08.2026

છત્રવૃદ્ધ, રજી વગેરે રાજાઓના વર્ણન.....

(૧૦૪) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૪).mp3 07.08.2026

વશિષ્ઠજી સહિત આવી રહેલા કૌશલ્યાના મંદાકિનીના તટે સુમિત્રા વગેરે સમક્ષ દુઃખ પૂર્ણ ઉદગાર.......

(૧૦૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૩).mp3 07.08.2026

શ્રીરામ વગેરેનો વિલાપ, પિતાને જલાંજલિ, પિંડદાન અને રુદન......

(૧૬) સ્કંધ ૯ અધ્યાય (૧૬).mp3 05.08.2026

પરશુરામજી એ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશ ની કથા.......

(૧૫) સ્કંધ ૯ અધ્યાય (૧૫).mp3 05.08.2026

રુચિક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર......

(૧૦૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૨).mp3 31.07.2026

ભરતે ફરીથી શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનો અનુરોધ કરીને એમને પિતાના મૃત્યુના સમાચાર કહેવા..........

(૧૦૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૧).mp3 31.07.2026

શ્રીરામે ભરતને વનમાં આવવાનું કારણ પૂછવું, ભરતે એમને રાજ્ય ગ્રહણ કરવા કહેવું, અને શ્રીરામે એનો અસ્વીકાર કરી દેવો......

(૧૪) સ્કંધ ૯ અધ્યાય (૧૪).mp3 29.07.2026

ચંદ્રવંશનું વર્ણન.......

(૧૩) સ્કંધ ૯ અધ્યાય (૧૩).mp3 29.07.2026

રાજા નીમીના વંશ નું વર્ણન.......

(૧૦૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૦).mp3 24.07.2026

શ્રી રામની શક્તિ વિશે પોતાનો અનુભવ જણાવીને મારીચે રાવણને એમનો અપરાધ કરવાની ના પાડવી...........

(૯૯) અયોધ્યા કાંડ સર્ગ (૯૯).mp3 24.07.2026

ભરતે શત્રુઘ્ન વગેરેની સાથે શ્રીરામના આશ્રમ પર જવું, એમની પર્ણશાળા જોવી તથા ૨ડતા રડતા એમના ચરણોમાં પડી જવું.........

(૧૨) સ્કંધ ૯ અધ્યાય (૧૨.mp3 22.07.2026

ઈક્ષ્વાકવંશના શેષ રાજાઓનું વર્ણન......

(૧૧) સ્કંધ ૯ અધ્યાય (૧૧).mp3 22.07.2026

ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન.....

(૯૮) અયોધ્યા કાંડ સર્ગ (૯૮).mp3 17.07.2026
(૯૭) અયોધ્યા કાંડ સર્ગ (૯૭).mp3 17.07.2026
(૧૦) સ્કંધ ૯ અધ્યાય (૧૦).mp3 15.07.2026

ભગવાન શ્રીરામની લીલાઓનું વર્ણન......

(૯) સ્કંધ ૯ અધ્યાય (૯).mp3 15.07.2026

ભગીરથ ચરિત્ર અને ગંગાવતરણ.....

(૯૬) અયોધ્યા કાંડ સર્ગ (૯૬).mp3 10.07.2026

વન-પ્રાણીઓની નાશ ભાગનું કારણ જાણવા માટે શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સાલ વૃક્ષ પર ચડીને ભરતની સેનાની જોવી અને એમના પ્રત્યે પોતાના રોષ ભર્યા ઉદગારો કહેવાય........

(૯૫) અયોધ્યા કાંડ સર્ગ (૯૫).mp3 10.07.2026

શ્રીરામ દ્વારા સીતા સમક્ષ મંદાકિની નદીની શોભા નું વર્ણન.........

(૮) સ્કંધ ૯ અધ્યાય (૮).mp3 08.07.2026
(૭) સ્કંધ ૯ અધ્યાય (૭).mp3 08.07.2026
(૯૩) અયોધ્યા કાંડ સર્ગ (૯૩).mp3 03.07.2026

સેના સહિત ભરતની ચિત્રકુટ યાત્રાનું વર્ણન....

(૯૪) અયોધ્યા કાંડ સર્ગ (૯૪).mp3 03.07.2026

શ્રી રામે સીતાને ચિત્રકૂટની શોભા દેખાડવી......

Hallgasd a(z) Bakulesh Jamnadas Mehta's podcast podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.