(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.spreaker.com

Szerző

(1) Bakulesh Jamnadas Mehta

Kategória

Society

A podcast weboldala

www.spreaker.com

Legutóbbi epizód

2026. szept. 30.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

(૬) સ્કંધ ૧૦ અધ્યાય (૬).mp3 30.09.2026

પૂતના ઉદ્ધાર......

(૫) સ્કંધ ૧૦ અધ્યાય (૫).mp3 30.09.2026

ગોકુળમાં ભગવાનનો જન્મ મહોત્સવ.......

(૧૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૧).mp3 25.09.2026

સીતા અનસુયા સંવાદ, અનસુયાએ સીતાને પ્રેમપૂર્વક ઉપહાર આપવો તથા અનસુયાના પૂછવાથી સીતાએ તેમને પોતાના સ્વયંવરની કથા કહેવી...........

(૧૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૭).mp3 25.09.2026

શ્રીરામ વગેરેએ અત્રીમુનિના આશ્રમે જઈને તેમના દ્વારા સત્કૃત થવું તથા અનસુયા દ્વારા સીતા નો સત્કાર.........

(૧૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૬).mp3 19.09.2026

વૃદ્ધ કુલપતિ સહિત ઘણા ઋષિઓએ ચિત્રકૂટ છોડીને બીજા આશ્રમમાં જવું.......

(૧૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૫).mp3 19.09.2026

ભરતે નંદીગ્રામમાં જઈને શ્રીરામની ચરણ પાદુકાઓનો રાજ્ય પર અભિષેક કરીને એમને નિવેદિત કરીને રાજ્યનું બધું કાર્ય કરવું.....

(૪) સ્કંધ ૧૦ અધ્યાય (૪).mp3 09.09.2026

કંસના હાથમાંથી છટકીને યોગમાયા એ આકાશમાં જઈને કરેલી ભવિષ્યવાણી......

(૩) સ્કંધ ૧૦ અધ્યાય (૩).mp3 09.09.2026

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય.......

(૧૧૪) અયોધ્યા કાંડ (૧૧૪).mp3 04.09.2026

ભરત દ્વારા અયોધ્યાની દુરવસ્થા ના દર્શન તથા અંતઃપૂર્વમાં પ્રવેશ કરીને ભારતે દુઃખી થવું...

(૧૧૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૩).mp3 04.09.2026

ભરતે ભરદ્વાજજીને મળીને અયોધ્યા પાછા આવવું......

(૨) સ્કંધ ૧૦ અધ્યાય (૨).mp3 02.09.2026

ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓએ કરેલી ગર્ભસ્તુતિ......

(૧) સ્કંધ ૧૦ અધ્યાય (૧).mp3 02.09.2026

ભગવાને પૃથ્વીને આપેલું આશ્વાસન, વસુદેવ દેવકી ના લગ્ન અને કંસે કરેલી દેવકીના છ પુત્રોની હત્યા.......

(૧૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૨).mp3 28.08.2026

ઋષિઓએ ભરતને શ્રીરામની આજ્ઞા અનુસાર પાછા જવાની સલાહ આપવી.......

(૧૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૧).mp3 28.08.2026

વશિષ્ઠજીના સમજાવવા છતાં પણ શ્રીરામને પિતાની આજ્ઞાના પાલનથી પાછી પાની ન કરતા જોઈને ભારતે ઉપવાસ પર ઉતરવા તૈયાર થવું..

(૨૪) સ્કંધ ૯ અધ્યાય (૨૪).mp3 26.08.2026

વિદર્ભના વંશનું વર્ણન

(૨૩) સ્કંધ ૯ અધ્યાય (૨૩).mp3 26.08.2026

અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન.....

(૧૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૦).mp3 21.08.2026

વશિષ્ઠજી દ્વારા સૃષ્ટિ પરંપરા ની સાથે કુળની પરંપરા કહીને મોટા પુત્રના જ રાજ્યભિષેકના ઔચિત્યને સિદ્ધ કરવું અને શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનું કહેવું.........

(૧૦૯) અયોધ્યા કાંડ (૧૦૯).mp3 21.08.2026

શ્રીરામ દ્વારા નાસ્તિક મતનું ખંડન કરીને આસ્તિક મતનું સ્થાપન......

(૨૨) સ્કંધ ૯ અધ્યાય (૨૨).mp3 19.08.2026

પાંચાલ, કૌરવ અને મગધદેશીય રાજાઓના વંશનું વર્ણન......

(૨૧) સર્ગ ૯ અધ્યાય (૨૧).mp3 19.08.2026

ભરત વંશ નું વર્ણન, રાજા રંન્તિ દેવની કથા

(૧૦૮) અયોધ્યા કાંડ (૧૦૮).mp3 15.08.2026

જાબાલિએ નાસ્તિકોના મતનો અવલંબન કરીને શ્રીરામને સમજાવવા.........

(૧૦૭) અયોધ્યા કાંડ (૧૦૭).mp3 15.08.2026

શ્રીરામે ભરતને સમજાવીને એમને અયોધ્યા જવાનો આદેશ આપવો.....

(૨૦) સ્કંદ ૯ અધ્યાય (૨૦).mp3 13.08.2026

પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન......

(૧૯) સ્કંધ ૯ અધ્યાય (૧૯).mp3 13.08.2026

યયાતીનો ગૃહ ત્યાગ.......

(૧૦૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૬).mp3 12.08.2026

Hallgasd a(z) Bakulesh Jamnadas Mehta's podcast podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.