WP Vaat
WPVaat - આપની સફર આપનો અનુભવ
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: shows.acast.com
Δημιουργός
WP Vaat
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
22 Ιουν 2026
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
LMS નો ઉપયોગ WordPress સાથે 10.07.2023 31:52
આ એપિસોડમાં પ્રતિકભાઈ ભટ્ટ એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે LMS વેબસાઈટ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી. LMS (Learning Management System) એવી વેબસાઈટ્સ જેમાં તમે અલગ-અલગ વિષયો પર કોર્સ બનાવી શકો વિડીઓ બનાવીને અને લોકો શીખી શકે એમના અનુકુળ સમય પ્રમાણે. Hosted on Acast. See acast.com/privacy for more information.
WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ 03.07.2023 1:03:17
આ એપિસોડમાં આકાશભાઈ પઢીયાર એ ખુબ સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે ૨૦૨૩ માં WordPress શું કામ શીખવું જોઈએ, કેવી રીતે શીખવું અને જો કોઈને શીખવાડવું હોય તો કયી બાબતોનું ધ્યાન રાખવું. Hosted on Acast. See acast.com/privacy for more information.
SEO ની સમજણ તથા WordPress માં એનું મહત્વ 26.06.2023 58:31
આ એપિસોડ માં SEO (Search Engine Optimization) ને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક બિઝનેસ કેમ SEO ના માધ્યમથી પોતાને Google search માં રેન્ક કરાવા ના પ્રયાસો કરે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.
WordPress વેબસાઈટ સ્ટ્રકચર 18.06.2023 1:05:38
આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે. https://swa...
CMS શું છે? 11.06.2023 52:29
આ એપિસોડ પ્રતિકભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે કે CMS કોને કહેવાય, એના ફાયદાઓ અને WordPress ને પણ શું કામે CMS પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એની સાથે-સાથે CMS થી વેબસાઈટ બનાવવી કેવી રીતે સરળ પડે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.
ડોમેઈન અને હોસ્ટીંગ નું WordPress માં મહત્વ 04.06.2023 51:42
આ podcast એપિસોડ માં આપડે પ્રવિણભાઈ પાસે એ સમજવાનો પ્રયાસ કે વેબસાઈટ બનાવા માટે કેમ ડોમેઈન અને હોસ્ટીંગ નિ જરૂર હોય છે અને એવી ઘણી કંપનીઓ છે જે આ સર્વિસીસ આપે જ્યાંથી આપડે ડોમેઈન અને હોસ્ટીંગ લઈ શકીએ જેમકે GoDaddy, BlueHost, Hostinger અને અન્ય ઘણી બધી કંપનીઓ. Hosted on Acast. See acast.com/privacy for more information.
ઓપન સોર્સ ટેકનોલોજી અને WordPress શું છે? 30.05.2023 46:32
આ એપિસોડ માં આપડે વિકાસભાઈ પારેખ પાસેથી એ સમજવાનો પ્રયાસ કરશું કે ઓપન સોર્સ ટેકનોલોજી કેને કહેવાય અને WordPress શું છે અને એનો ઉપયોગ કોણ-કોણ કરી શકે. WordPress માં કામ કરતા પહેલા કયી વાત નું ધ્યાન રાખવું જરૂરી છે. અને WordPress આટલું જડપથી કેમ famous થતું જાયે છે? Hosted on Acast. See acast.com/privacy for more information.
WPVAAT શું છે અને હેતુ? 20.05.2023 31:50
આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં. 4USWbaEw5CknTJixbrFq Hosted on Acast. See acast...
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS