BBC Gujarati Radio
દુનિયા જહાન
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.bbc.co.uk
Δημιουργός
BBC Gujarati Radio
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
26 Ιουν 2026
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
ચીલીના નવા ટેલિસ્કોપથી બ્રહ્માંડના કયા રહસ્યો ખૂલશે? 18.10.2025 15:26
ટેલિસ્કોપની મદદથી આપણે જાણી શકીશું કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું હતું?
ડ્રોન યુદ્ધની તસવીર કેવી રીતે બદલી રહ્યા છે? 11.10.2025 14:41
યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેની વધતી ક્ષમતાઓ ચિંતાનો વિષય કેમ બની?
ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે? 04.10.2025 15:52
ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?
યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે? 27.09.2025 14:46
યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?
આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ? 20.09.2025 15:06
ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?
યૂટ્યૂબને કારણે ટીવી ચૅનલોને કેવી અસર થઈ રહી છે? 13.09.2025 15:13
દુનિયામાં યૂટ્યૂબની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને લોકો ટીવી હવે ઓછું જોઈ રહ્યા છે.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થયા પછી શું થશે? 06.09.2025 15:13
સ્પેસ સ્ટેશનને 1998માં અમેરિકા-રશિયા શીત યુદ્ધ દરમિયાન અવકાશમાં મોકલાયું હતું.
ભૂતાન કેવી રીતે પોતાની ખુશહાલી યથાવત રાખી શકશે? 30.08.2025 15:47
ભૂતાનની પર્યાવરણવાદી નીતિઓ અન્ય દેશોની આર્થિક વિકાસની રીતો કરતાં ઘણી અલગ છે.
પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા માટે તૈયાર છે? 23.08.2025 14:37
પુરુષો માટે ગર્ભનિરોધક પિલની ટ્રાયલનો પહેલો તબક્કો જૂન 2024માં સફળતાથી પૂરો થયો છે.
વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે? 15.08.2025 15:40
પહેલીવાર દર્દીના શરીરમાં જીનની ખામીને દૂર કરવામાં આવી, તે મોટી સફળતા મનાય છે.
AI આપણી વિચારવાની તાકાતને ખતમ કરી દેશે? 09.08.2025 13:52
રોજીંદા જીવનમાં AI ના વધતા ઉપયોગથી ઘણા મૂંઝવતા સવાલો ઊભા થયા છે.
સૌથી મોટા હીરા જ્યાંથી મળ્યા એ દેશના હીરાને શેનો ખતરો છે? 01.08.2025 15:25
કુદરતી હીરાને લૅબમાં બનતા હીરાથી કેટલું જોખમ છે, બોત્સવાના સરકાર કેવા પ્રયાસ કરી રહી છે?
વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરી પેદા કરવામાં જોખમ શું છે? 26.07.2025 15:40
હાલમાં જ વરુની એક વિલુપ્ત થયેલી પ્રજાતિને ફરી પેદા કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.
દુનિયામાં ઓરીનો રોગ કેમ ફેલાઈ રહ્યો છે? 19.07.2025 14:55
ઓરીના રોગનો ફેલાવો અમેરિકા જ નહીં વિશ્વના ઘણાં દેશો માટે મોટી સમસ્યા કેમ છે?
સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર શું દુનિયા આધાર રાખી શકે છે? 11.07.2025 15:26
ઇન્ટરનેટ માટે દરિયામાં પથરાયેલું કેબલ નેટવર્ક શું છે અને તેની સામે કેવા પડકારો છે?
નકલી દારૂ શું હોય છે અને તે કેવી રીતે દુનિયા માટે જોખમ છે? 04.07.2025 14:31
નકલી દારૂ પીવાથી થતાં મોતના મામલાઓ માત્ર ભારમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં સામે આવે છે.
જાપાનમાં ચોખાની અછત કેમ સર્જાઈ છે, અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? 30.06.2025 14:53
જાપાનના દેશી ચોખા દેશના અનેક ભાગમાં ઉપલબ્ધ નથી, સ્થિતિ કેમ આટલી ગંભીર છે?
ચીન વિશ્વનો સૌથી મોટો ડૅમ કેમ બનાવી રહ્યું છે, તેનાથી ભારતને શું જોખમ છે? 27.06.2025 13:55
આ ડૅમ ભારત સહિત ઘણા દેશો માટે ખતરો ઉભો કરી શકે છે.ચીને આ યોજનાને તાજેતરમાં મંજૂરી આપી છે.
શું કૅન્સરની રસી નજીકના ભવિષ્યમાં જ આવી શકે છે? 20.05.2025 14:14
2025 સુધીમાં વિશ્વમાં કોઈને કોઈ પ્રકારના કૅન્સરથી પીડિત લોકોની સંખ્યા 2 કરોડ થઈ શકે છે.
દુનિયા જહાન 09.05.2025 1:32
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS