WP Vaat

WPVaat - આપની સફર આપનો અનુભવ

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: shows.acast.com

Autor

WP Vaat

Kategorie

Education

Web podcastu

shows.acast.com

Nejnovější epizoda

21. říj 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,7+ iOS už brzy

Epizody

વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા 16.08.2023

આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.

કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું? 23.07.2023

ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://y...

Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે? 16.07.2023

આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!! WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/event...

LMS નો ઉપયોગ WordPress સાથે 10.07.2023

આ એપિસોડમાં પ્રતિકભાઈ ભટ્ટ એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે LMS વેબસાઈટ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી. LMS (Learning Management System) એવી વેબસાઈટ્સ જેમાં તમે અલગ-અલગ વિષયો પર કોર્સ બનાવી શકો વિડીઓ બનાવીને અને લોકો શીખી શકે એમના અનુકુળ સમય પ્રમાણે. Hosted on Acast. See acast.com/privacy for more information.

WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ 03.07.2023

આ એપિસોડમાં આકાશભાઈ પઢીયાર એ ખુબ સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે ૨૦૨૩ માં WordPress શું કામ શીખવું જોઈએ, કેવી રીતે શીખવું અને જો કોઈને શીખવાડવું હોય તો કયી બાબતોનું ધ્યાન રાખવું. Hosted on Acast. See acast.com/privacy for more information.

SEO ની સમજણ તથા WordPress માં એનું મહત્વ 26.06.2023

આ એપિસોડ માં SEO (Search Engine Optimization) ને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક બિઝનેસ કેમ SEO ના માધ્યમથી પોતાને Google search માં રેન્ક કરાવા ના પ્રયાસો કરે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.

WordPress વેબસાઈટ સ્ટ્રકચર 18.06.2023

આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે. https://swa...

CMS શું છે? 11.06.2023

આ એપિસોડ પ્રતિકભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે કે CMS કોને કહેવાય, એના ફાયદાઓ અને WordPress ને પણ શું કામે CMS પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એની સાથે-સાથે CMS થી વેબસાઈટ બનાવવી કેવી રીતે સરળ પડે છે. Hosted on Acast. See acast.com/privacy for more information.

ડોમેઈન અને હોસ્ટીંગ નું WordPress માં મહત્વ 04.06.2023

આ podcast એપિસોડ માં આપડે પ્રવિણભાઈ પાસે એ સમજવાનો પ્રયાસ કે વેબસાઈટ બનાવા માટે કેમ ડોમેઈન અને હોસ્ટીંગ નિ જરૂર હોય છે અને એવી ઘણી કંપનીઓ છે જે આ સર્વિસીસ આપે જ્યાંથી આપડે ડોમેઈન અને હોસ્ટીંગ લઈ શકીએ જેમકે GoDaddy, BlueHost, Hostinger અને અન્ય ઘણી બધી કંપનીઓ. Hosted on Acast. See acast.com/privacy for more information.

ઓપન સોર્સ ટેકનોલોજી અને WordPress શું છે? 30.05.2023

આ એપિસોડ માં આપડે વિકાસભાઈ પારેખ પાસેથી એ સમજવાનો પ્રયાસ કરશું કે ઓપન સોર્સ ટેકનોલોજી કેને કહેવાય અને WordPress શું છે અને એનો ઉપયોગ કોણ-કોણ કરી શકે. WordPress માં કામ કરતા પહેલા કયી વાત નું ધ્યાન રાખવું જરૂરી છે. અને WordPress આટલું જડપથી કેમ famous થતું જાયે છે? Hosted on Acast. See acast.com/privacy for more information.

WPVAAT શું છે અને હેતુ? 20.05.2023

આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં. 4USWbaEw5CknTJixbrFq Hosted on Acast. See acast...

Poslouchej podcast WPVaat - આપની સફર આપનો અનુભવ v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály