uk

SBS

ઓસ્ટ્રેલિયાને જાણો

Society GU ↓ Епізодів: 194

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે

Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: www.sbs.com.au

Автор

SBS

Категорія

Society

Сайт подкасту

www.sbs.com.au

Останній епізод

6 жов 2026

Де слухати?

Подкасти в застосунку Replaio Radio Уже незабаром

Подкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти

Завантажити з Google Play Встановіть безкоштовно Android майже 10 млн завантажень · рейтинг 4,8 iOS незабаром

Епізоди

Everything you need to do if you are in a car crash in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં તમારી કારને અકસ્માત નડે તો કેવા પગલાં લેવા જરૂરી છે 03.04.2023

Being involved in a motor vehicle collision can be overwhelming, even when no one is injured and the damage to vehicles or property is minor. Here’s your step-by-step guide on what to do if you are caught in a major or minor car crash in Australia, how you can seek help, and what your rights are if you are at fault or not. - ઓસ્ટ્રેલિયામાં વાહનનો અકસ્માત થાય અને ભલે કોઇ વ્યક્તિને ઇજા ન થઇ હોય અથવા...

Knowing first aid can save lives. Here's where and how to get trained in Australia - ફર્સ્ટ એડ દ્વારા જીવ બચાવી શકાય છે, જાણો ઓસ્ટ્રેલિયામાં તમે કેવી રીતે તેની ટ્રેનિંગ મેળવી શકો છો 22.03.2023

Accidents and sudden illness can strike anywhere. First aid training can make all the difference, from treating an injury at a critical time to saving a life. In Australia, there are various options for first aid training according to your needs and budget. - અકસ્માત કે ઇજા કોઇ પણ સમયે થઇ શકે છે. પરંતુ, જો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની આવડત હોય તો તે ઘણી મદદરૂપ સાબિત થઇ...

How to get an Australian driver’s licence - ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો - ટેરીટરીમાં ડ્રાઇવર લાઇસન્સ કેવી રીતે મેળવશો 15.03.2023

Driving a car offers independence and increases job opportunities, but it also comes with the great responsibility of keeping roads safe. In Australia, drivers need to pass several assessments before they become fully licensed. Migrants may be eligible to convert their overseas licences to Australian ones through an abridged process, but this depends on their personal circumstances. - ઓસ્ટ્રેલિયામ...

બાળકો ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહ્યા છે? જાણો કેમ તેમને સ્વિમીંગ શીખવવું જરૂરી છે 01.03.2023

ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડૂબવાનું જોખમ સૌથી વધારે છે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે સરેરાશ 23 મૃત્યુ થાય છે તથા ડૂબવાની પરિસ્થિતિનો સામનો કરવાની 183 જેટલી ઘટનામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકો માટે તરણની તાલીમ કેમ જરૂરી છે?

How to protect your retirement fund, find lost super and what to do if moving overseas - જાણો, તમારી પરિસ્થિતિ બદલાય તેવા સંજોગોમાં નિવૃત્તિ ફંડને કેવી રીતે સુરક્ષિત રાખશો 27.02.2023

Superannuation is complex. Did you know that your savings are not forever lost even if you have an inactive super account? But what is the recovery process? And what happens to super if moving overseas or when the account holder dies? Here's your complete guide to super. - સુપરએન્યુએશનને સમજવું થોડું જટિલ છે. શું તમને ખબર છે, તમારું સુપર એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો પણ તમે તે નાણા ગુમાવતા નથી. આ ઉપરાં...

How to access abortion services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અંગે 24.02.2023

Abortion is an essential healthcare service in Australia. Women have access to termination options early in the pregnancy, but navigating choices to suit personal circumstances isn’t always straightforward. - ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને ગર્ભાવસ્થાની શરૂઆતના અમુક અઠવાડિયાઓમાં ગર્ભપાતનો વિકલ્પ મળે છે. દેશમાં ગર્ભપાત એક કાયદેસરની પ્રક્રિયા છે. જેને ઓસ્ટ્રેલિયાની આરોગ્ય સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે. દે...

How to access low-cost medical services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ઓછા ખર્ચ સાથે આરોગ્ય સુવિધા કેવી રીતે મેળવી શકાય 13.02.2023

Medicare subsidises a wide range of essential medical services, including visits to the doctor, blood and pathology tests, scans, x-rays, and some surgeries or procedures. It also covers annual eye tests by an optometrist, as well as child immunisations. - ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓછી ફી અથવા મફતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે છે. આ લાભ કેવી રીતે મેળવી શકાય તથા તેમાં કઇ સેવ...

The importance of greening where you live - જાણો, ઘરના બગીચામાં છોડના ઉછેર સાથે સંકળાયેલા નિયમો વિશે 27.01.2023

Australians place great value in green spaces. The personal, community and environmental benefits of plant life are profound. This is why regulations are in place to guide what we can and can’t do in our gardens and streets. - વિદેશમાં નવા સ્થાયી થયા હોય અને આજુબાજુમાં પરિચીતો ન હોય, કોઇ મિત્ર મંડળ હજુ બન્યુ ન હોય ત્યારે સૌથી સારા મિત્રો બનાવવાનો વિકલ્પ છે છોડ. ઘરમાં બાગકામ કરવાથી દેખીતી રીતે ઘણો...

How to dispose of hard rubbish without getting fined - દંડ મેળવ્યા વિના ઘરના જૂના સામાનનો નિકાલ કેવી રીતે કરશો 25.01.2023

Moving out or doing a home clean-up? Unwanted, bulky household items for disposal are considered hard waste. Here’s what you need to know to get rid of them responsibly and safely. - ઘરના જૂના અને બિનજરૂરી સામાનનો નિકાલ કરવો છે? આ પ્રકારના કચરાને સખત કચરાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ કે કેવી રીતે જવાબદારીપૂર્વક તથા સુરક્ષિત રીતે તેનો નિકાલ કરી શકાય.

How to call an ambulance anywhere in Australia - ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રાજ્ય કે ટેરીટરીમાં એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મેળવી શકાય 23.01.2023

In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000).  Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ઓસ્ટ્રેલિયામાં, તબીબી કટોકટીમાં એમ્બ્યુલન્સની સહાય મેળવવા માટે ટ્રીપલ ઝીરો (000) નો સંપર્ક કરવો એ સૌથી ઝડપી રીત છે. સેટલમેન્ટ ગાઇડના આ અંકમાં, જાણીએ તમામ રાજ્યો અને પ્રદેશોમાં એમ્બ્યુલન્સને કેવ...

What to do if you get lost while bushwalking - બુશવોકિંગ કરતી વખતે જો તમે ખોવાઇ જાઓ તો ધ્યાન રાખવા જેવી બાબતો 11.01.2023

Bushwalkers are rescued every day in Australia. Careful preparation will reduce your chances of getting lost. But if you do lose your way, some smart choices will increase the likelihood that you are found. - બુશવોકિંગ કરનારી દરરોજ એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં બચાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સુંદર પહાડો અને જંગલોમાં તમે બુશવોકિંગ કરતી વખતે ખોવાઇ ન જાઓ તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ...

Australian snakes and spiders: What to do if bitten - ઓસ્ટ્રેલિયામાં સાપ કે કરોળિયો કરડે તો તાત્કાલિક કેવા પગલાં લેશો 27.12.2022

Australia has many venomous animal and insect species. Knowing what to do and what to avoid when bitten by a snake or spider can help save a life. Here’s the expert advice on how to respond whether you suffer a venomous or non-venomous bite. - ઓસ્ટ્રેલિયામાં ઝેરી જીવજંતુઓ અને સરીસૃપો મોટી સંખ્યામાં જોવા મળે છે. જો તેઓ કરડે તો કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ શકે છે. સાપ અને કરોળિયો કરડે તો શું ન કરવ...

Why joining a community sport could be the best thing you ever did - જાણો, ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક રમતમાં ભાગ લેવો કેવી રીતે લાભદાયી નિવડી શકે 25.11.2022

Regular physical activity is essential for good physical and mental health and wellbeing. Community sport is informal and inclusive, and the benefits for newly arrived migrants can be profound. - સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં દરેક સ્તરે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાની વિપુલ તકો છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો કેવી રી...

જાણો, ઓસ્ટ્રેલિયામાં શાળામાં જાતિય શિક્ષણ કેવી રીતે અપાય છે 09.11.2022

બાળકો સાથે જાતિય શિક્ષણની વાત કરવી એ માતાપિતા માટે પડકારજનક બની રહે છે.જોકે, ઓસ્ટ્રેલિયન શાળાઓમાં જાતિય શિક્ષણ ભણાવવામાં આવે છે. અને, માતાપિતા પણ ઉપલબ્ધ સ્ત્રોત શરમ વિના ભણાવી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણિએ માતાપિતા કેવી રીતે બાળકો સાથે આ મુદ્દે નિસંકોચ પણે વાત કરી શકે.

ઓસ્ટ્રેલિયામાં ગર્ભવતી સ્ત્રીઓ માટે ઉપલબ્ધ એન્ટીનેટલ કેર શું છે અને પ્રસુતિમાં તેનું મહત્વ 07.11.2022

નવીનતમ આંકડા દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયામાં, 25 ટકા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના પ્રથમ 14 અઠવાડિયામાં પ્રસૂતિ પહેલાની સંભાળ માટે તબીબી સલાહ લેતી નથી. આરોગ્યકર્મીઓ કહે છે કે ગર્ભાવસ્થાના પ્રારંભથી એન્ટીનેટલ તરીકે ઓળખાતી સારવાર લેવાથી પ્રસુતિમાં નોંધપાત્ર લાભ થઇ શકે છે. જાણો એન્ટીનેટલ કેર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે.

What happens when your child turns 18 in Australia? - જાણો,ઓસ્ટ્રેલિયામાં સંતાન 18 વર્ષનું થયા બાદ લાગુ થતા ફેરફાર 03.11.2022

By law, Australians are considered adults at 18. But how does transitioning to adulthood affect the life of a young person and their parents on practical terms? - કાયદાકીય દૃષ્ટિએ, ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષની વયે વ્યક્તિ પુખ્ત ગણવામાં આવે છે. વયસ્ક બનતા જેતે વ્યક્તિ અને તેમના માતા-પિતાના રોજિંદા જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. જોકે આ બદલાવો ધીમે ધીમે આવે છે અને માતા પિતા તરફ થી વ્યવહારિક કાળજી માંગે છે.

What are Australia’s Emergency Warnings and Fire Danger Ratings and how should you respond? - જાણો ઓસ્ટ્રેલિયામાં બદલાઈ ગયેલ ફાયર ડેન્જર રેટિંગ વિષે 03.11.2022

Australia, a country prone to extreme weather-related hazards, has a new nationally standardised Australian Fire Danger Rating System, and the Australian Warning System to help communities and first respondents understand risks, prepare, and react to different emergencies. Here's what the severity levels mean and what you should do for each one. - ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત, નવી રાષ્ટ્રીય સ્તરે સુસં...

મેલ્બર્ન કપ: વૈભવ અને વિવાદોના કારણે ચર્ચામાં 31.10.2022

મેલ્બર્ન કપ ઓસ્ટ્રેલિયાની સૌથી પ્રખ્યાત ઘોડાઓની રેસ છે. આ રેસ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે પરંતુ, રેસિંગ ઉદ્યોગના વલણ તથા ઘોડાઓ સાથે કરવામાં આવતા વ્યવહારના કારણે ઘણા વિવાદો પેદા થયા છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.

સેટલમેન્ટ ગાઈડ: જાણો ઓસ્ટ્રેલિયામાં પ્રાણીઓની સુરક્ષા માટેના કાયદા 12.09.2022

ઓસ્ટ્રેલિયા વિશ્વમાં વસ્તીદીઠ સૌથી વધુ પાળેલા પ્રાણીનો દર ધરાવતો પ્રાણી પ્રેમી દેશ છે. અહીં પશુ-પંખી અને ઘરમાં પાળેલા પ્રાણીઓની સુરક્ષા એક કાયદાકીય જરૂરીયાત છે. આ ધરતીના અનન્ય સ્વદેશી પ્રાણીઓ જેવાકે કાંગારૂ કે કોઆલાને પાળી શકાય ખરા? જાણો પ્રાણીઓના કલ્યાણનું રક્ષણ કરવાના કેટલાંક કાયદાઓ અને ઓસ્ટ્રેલિયન મૂળ ધરાવતા પ્રાણીઓને લગતા કેટલાક નિયમોની વિગતવાર માહિતી.

Слухайте подкаст ઓસ્ટ્રેલિયાને જાણો у Replaio

Радіо та подкасти в одному застосунку - безкоштовно й без реєстрації. Встановіть уже сьогодні та не пропустіть запуск

Завантажити з Google Play

Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали