(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: www.spreaker.com
Автор
(1) Bakulesh Jamnadas Mehta
Категорія
Сайт подкасту
Останній епізод
10 лип 2026
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
(૫૦) અયોધ્યા કાંડ સર્ગ (૫૦) 16.01.2026 15:31
શ્રી રામે માર્ગમાં અયોધ્યાપુરી પાસે વનવાસની આજ્ઞા માંગવી અને શૃંગવેરપુરમાં ગંગા તટે પહોંચીને રાત્રિ નિવાસ કરવો.......
(૪૯) અયોધ્યા કાંડ સર્ગ (૪૯) 16.01.2026 5:05
ગામવાસીઓની વાતો સાંભળતા સાંભળતા શ્રી રામે કૌશલ રાજ્યને ઓળંગીને આગળ જવું, તથા વેદશ્રુતિ વેદોશ્રુતિ ગોમતી અને સ્યંદિકા નદીઓને પાર કરીને સુમંત્રને કંઈક કહેવું....
(૧૪) સ્કંધ ૬ અધ્યાય (૧૪).mp3 14.01.2026 24:03
વૃત્રાસુરનું પૂર્વ ચરીત્ર...........
(૧૩) સ્કંધ ૬ અધ્યાય (૧૩).mp3 14.01.2026 9:56
ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ........
(૪૮) અયોધ્યા કાંડ સર્ગ (૪૮) 09.01.2026 11:35
નગર નિવાસીની સ્ત્રીઓએ વિલાપ કરવો....
(૪૭) અયોધ્યા કાંડ સર્ગ (૪૭) 09.01.2026 5:53
પ્રાંતઃકાળે ઊઠીને પુરવાસીઅને નિરાશ થઈને અયોધ્યા પાછા વળવું.......
(૧૨) સ્કંધ ૬ અધ્યાય (૧૨).mp3 08.01.2026 13:55
વૃત્રાસુરનો વધ......
(૧૧) સ્કંધ ૬ અધ્યાય (૧૧).mp3 08.01.2026 13:59
વૃત્રાસુરની વીરવાણી અને ભગવત પ્રાપ્તિ.....
(૪૬) અયોધ્યા કાંડ સર્ગ (૪૬) 02.01.2026 8:55
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામનો રાત્રી નિવાસ માતા પિતા અને અયોધ્યા માટે ચિંતા તથા નગરવાસીઓને સુતા મૂકીને વન તરફ પ્રયાણ......
અયોધ્યા કાંડ સર્ગ (૪૫).mp3 02.01.2026 10:24
શ્રીરામે નગરજનોને ભરત અને મહારાજ દશરથ પ્રત્યે પ્રેમ ભાવ રાખવાનો અનુરોધ કરીને એમને પાછા જવા કહેવું..........
(૧૦) સ્કંધ ૬ અધ્યાય (૧૦).wav 01.01.2026 14:37
દેવતાઓ વડે દધીચિઋષિના અસ્થિઓ થી વજ્ર નું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ...
(૯) સ્કંધ ૬ અધ્યાય (૯).wav 01.01.2026 30:05
વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીચિઋષિ પાસે જવું.......
(૪૪) અયોધ્યા કાંડ સર્ગ (૪૪).mp3 26.12.2025 8:35
સુમિત્રાએ કૌશલ્યા ને આશ્વાસન આપવું......
(૪૩) અયોધ્યા કાંડ સર્ગ (૪૩) 26.12.2025 6:29
મહારાણી કૌશલ્યા નો વિલાપ......
(૮) સ્કંધ ૬ અધ્યાય (૮).wav 24.12.2025 17:34
નારાયણ કવચનો ઉપદેશ.......
(૭) સ્કંધ ૬ અધ્યાય (૭).wav 24.12.2025 16:00
બૃહસ્પતિજી એ કરેલો દેવોનો ત્યાગ, અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વરણી......
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали