uk

(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

Society EN ↓ Епізодів: 531

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: www.spreaker.com

Автор

(1) Bakulesh Jamnadas Mehta

Категорія

Society

Сайт подкасту

www.spreaker.com

Останній епізод

30 вер 2026

Де слухати?

Подкасти в застосунку Replaio Radio Уже незабаром

Подкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти

Завантажити з Google Play Встановіть безкоштовно Android майже 10 млн завантажень · рейтинг 4,8 iOS незабаром

Епізоди

(११) हिन्दी काव्यमाला (११).mp3 15.06.2025

हिन्दी और गुजराती काव्यमाला में मानसी सेवा और ध्यान साधना से मिले अनुभव को आपतक पहुंचाने का मेरा प्रयत्न रहेता है जो आपके आशीर्वाद से सफल रहेता है।

(૨) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨).mp3 14.06.2025

ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિ ના વચ્ચે વૈમનસ્ય.

(૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧).mp3 14.06.2025

સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ણન.

(૬૨) બાલકાંડ સર્ગ (૬૨).mp3 10.06.2025

વિશ્વામિત્ર દ્વારા શુન:શેપની રક્ષા નો સફળ પ્રયત્ન અને તપસ્યા.

(૬૧) બાલકાંડ સર્ગ (૬૧).mp3 10.06.2025

વિશ્વામિત્રની પુષ્કર તીર્થમાં તપસ્યા તથા રાજર્ષિ અંબરીશે ઋચિકના વચેટ પુત્ર શુનઃશેપ ને યજ્ઞ પશુ બનાવવા માટે ખરીદીને લાવવો.

(૩૩) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૩).m4a 07.06.2025

દેવહુતીને તત્વજ્ઞાન તથા મોક્ષ પદની પ્રાપ્તિ.

(૧૦) ગુજરાતી કાવ્યમાલા (૧૦).mp3 05.06.2025

સૌ મિત્રોને ખાસ આગ્રહ છે કે શક્ય હોય ત્યાં સુધી હેડફોન અથવા ઈયરફોન દ્વારા સાંભળો ચિત્ એકાગ્રતા સાથે દિવ્ય આનંદ મળશે.

(૬૦) બાલકાંડ સર્ગ (૬૦).mp3 03.06.2025

વિશ્વામિત્રનો ઋષિઓને યજ્ઞ કરાવવા માટે અનુરોધ, ઋષિઓ દ્વારા યજ્ઞનો આરંભ, ત્રિશંકુનું સદેહ સ્વર્ગગમન, ઇન્દ્ર દ્વારા એમને નીચે પાડી દેતા ક્ષુબ્ધ થયેલા વિશ્વામિત્રનો નવું સ્વર્ગ રચવાનો પ્રયત્ન વગેરે.

(૫૯) બાલકાંડ સર્ગ (૫૯).mp3 03.06.2025

વિશ્વામિત્રે ત્રિશંકુને આશ્વાસન આપીને એમનો યજ્ઞ કરાવવા માટે ઋષિ મુનિઓને આમંત્રિત કરવા અને પોતાની વાત ન માનનારા મહોદય તથા ઋષિપુત્રોને શાપ આપીને નષ્ટ કરવા.

(१०) हिन्दी काव्यमाला (१०).mp3 01.06.2025

यह काव्यमाला हमारी सनातन वेद शक्ति और गुरु परंपरा की अमर विरासतका दर्शन कराती है।

(૩૨) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૨).m4a 31.05.2025

ધુમમાર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન...

(૩૧) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૧).m4a 31.05.2025

મનુષ્ય યોની ને પામેલા જીવની ગતિનું વર્ણન.

સંત સમય અને સૂર્ય.mp3 28.05.2025

કાવ્યમાલા નિયમિત સાંભળો અને આપણી સનાતન પરંપરાની શક્તિનો અનુભવ કરો.

(૫૮) બાલકાંડ સર્ગ (૫૮).mp3 27.05.2025

વશિષ્ઠઋષિના પુત્રોએ ત્રિશંકુને ધમકાવીને ઘરે પાછા જવા માટે આજ્ઞા આપવી, તથા બીજા પુરોહિત કરવા તૈયાર થયેલા જોઈને ત્રિશંકુને શાપ આપવો.

(૫૭) બાલકાંડ સર્ગ (૫૭).mp3 27.05.2025

વિશ્વામિત્રની તપસ્યા, રાજા ત્રિશંકુએ પોતાનો યજ્ઞ કરાવવા માટે પહેલા વશિષ્ઠજીને પ્રાર્થના કરવી, અને તેમણે નકારતા રાજાએ એમના પુત્રોના શરણમાં જવું.

(૩૦) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૦).m4a 24.05.2025

શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યની અદ્યોગતિ નું વર્ણન.

(૨૯) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૯).m4a 24.05.2025

ભક્તિનો મર્મ અને કાળનો મહિમા.

(૯) ગુજરાતી કાવ્યમાલા (૯) 23.05.2025

"आत्मदर्शन હરી ॐ હરી" ની હિન્દી તથા ગુજરાતી કાવ્ય શૃંખલા નિયમિત સાંભળો અને આપણી વેદ ધરોહરના દર્શન કરી આત્મદર્શન ની રાહને વેગીલી બનાવો.

(૫૬) બાલકાંડ સર્ગ (૫૬).mp3 20.05.2025

રાજા વિશ્વામિત્ર દ્વારા વશિષ્ઠ પર વિવિધ પ્રકારના દિવ્યાસ્ત્રોનો પ્રયોગ અને મુનિ વશિષ્ઠ દ્વારા, બ્રહ્મદંડ થી જ એમનું સમન તથા વિશ્વામિત્રે બ્રાહ્મત્વની પ્રાપ્તિ માટે તપ કરવાનો નિશ્ચય કરવો.

(૫૫) બાલકાંડ સર્ગ (૫૫).mp3 20.05.2025

પોતાના સો પુત્રો અને આખી સેનાનો નાશ થઈ જતા, રાજા વિશ્વામિત્રે મહાદેવજીની તપસ્યા કરીને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવા, તથા તેમનો વશિષ્ઠ ના આશ્રમ પર પ્રયોગ કરવો.

(૨૮) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૮).m4a 17.05.2025

અષ્ટાંગ યોગ ની વિધિ.

(૨૭) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૭).m4a 17.05.2025

પ્રકૃતિ અને પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન.

(९) हिन्दी काव्यमाला (९).mp3 15.05.2025

आप सबके आशिर्वाद ही मेरी ज्ञान पुंजी है।

(૫૪) બાલકાંડ સર્ગ (૫૪).mp3 13.05.2025

રાજા વિશ્વામિત્રે વશિષ્ઠજીની ગાયને બળપૂર્વક લઈ જવી, ગાય એ દુઃખી થઈને વશિષ્ઠજીને આનું કારણ પૂછવું અને તેમની આજ્ઞાથી શક યવન વગેરે વિરો ઉત્પન્ન કરી તેમના દ્વારા વિશ્વામિત્રજીની સેના નો સંહાર કરવો.

(૫૩) બાલકાંડ સર્ગ (૫૩).mp3 13.05.2025

કામધેનુ ની સહાયથી ઉત્તમ અન્નપાન દ્વારા સેના સહિત તૃપ્ત થયેલા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિ પાસે તેમની કામધેનુ માંગવી અને વશિષ્ઠ મુનિએ તેનો ઇન્કાર કરવો.

Слухайте подкаст Bakulesh Jamnadas Mehta's podcast у Replaio

Радіо та подкасти в одному застосунку - безкоштовно й без реєстрації. Встановіть уже сьогодні та не пропустіть запуск

Завантажити з Google Play

Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали