(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: www.spreaker.com
Автор
(1) Bakulesh Jamnadas Mehta
Категорія
Сайт подкасту
Останній епізод
30 вер 2026
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
(૧૪) અયોધ્યા કાંડ સર્ગ (૧૪).amr 09.09.2025 18:03
કૈકેયીએ રાજાને સત્ય પથ પર દ્રઢ રહેવા માટે પ્રેરણા આપીને પોતાના વરદાનોની પૂર્તિ માટે દુરાગ્રહ કરવો, મહર્ષિ વશિષ્ઠ નું અંતઃપુરના દ્વારે આગમન અને એમણે સુમંત્રને રાજાની પાસે મોકલવા.
(૧૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૩).amr 09.09.2025 8:28
રાજા દશરથનો વિલાપ અને રાણી કૈકેયીને મનાવવાનો પ્રયાસ.
आत्मज्ञान होता है सबमें.m4a 09.09.2025 3:23
हर साधक मित्र और मानसी सेवार्थीयों के लिये मार्गदर्शक काव्यपुष्प ।
आँख बंद करके बैठ जाने से.m4a 07.09.2025 3:54
यहाँ प्रस्तुत होने वाला हर काव्य, ध्यान साधना और मानसी सेवासे जुड़े हुए और जुडने वाले हर भक्तों के लिये जरूर उपयोगी होगा।
(૨૮) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૮).wav 05.09.2025 19:34
પુરંજનને સ્ત્રી યોની પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી.
(૨૭) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૭)wav 05.09.2025 9:27
પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર.
(૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૨) 02.09.2025 30:32
રાજા દશરથ ચિંતા, વિલાપ, કૈકેયીને ખરું ખોટું સંભળાવવું, તેને સમજાવવી અને તેને એવું વરદાન ન માગવા માટે અનુરોધ કરવો.
(૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧) 02.09.2025 8:48
કૈકેયીએ રાજાને પ્રતિજ્ઞાબધ્ધ કરીને પોતાને અગાઉ આપેલા બે વરદાનો માગવા અને ભરત માટે અભિષેક અને રામ માટે ચૌદ વર્ષ નો વનવાસ માંગવો.
મૃત્યુલોકના એક સમાચાર.m4a 30.08.2025 11:32
સમાજમાં થતી ભૃણ હત્યા ના પાપે દુખી થતો જીવ અને મા બાપની ગતી દર્શાવાતું ભાવવાહી કાવ્ય.
(૨૬) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૬).wav 29.08.2025 9:38
રાજા પુરંજનનું શિકાર ખેલવા જવું અને રાણીનું ક્રોધિત થવું.
(૨૫) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૫).wav 29.08.2025 19:59
પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ.
(૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૦) 26.08.2025 11:46
રાજા દશરથે કૈકેયી ના ભવનમાં જવું, અને કોપ ભવનમાં રહેલી જોઈને દુઃખી થવું અને એને અનેક પ્રકારે સાંત્વના આપવી....
(૯) અયોધ્યા કાંડ સર્ગ (૯) 26.08.2025 17:49
કુબ્જાના કુચક્રથી કૈકયી નો કોપ ભવનમાં પ્રવેશ.
(૨૪) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૪).m4a 22.08.2025 28:45
પૃથુની વંશ પરંપરા અને પ્રચેતાઓને ભગવાન રૂદ્રનો ઉપદેશ.
(૨૩) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૩).m4a 22.08.2025 14:20
રાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન.
अक्षर अक्षर शिव गुंजन.m4a 22.08.2025 3:36
ध्यान साधनासे आत्मदर्शन तक पहुचने के लिये हर काव्य चिंतन मनसे सुनिये और आपकी भक्ति पुष्टि पाईये ।
(૮) અયોધ્યા કાંડ સર્ગ (૮) 19.08.2025 12:31
મંથરાએ ફરી શ્રીરામના અભિષેકને કૈકેયી માટે અનિષ્ટકારી કહેવો, કૈકેયીએ શ્રી રામના ગુણો કહીને એમના અભિષેકનું સમર્થન કરવું; ત્યાર પછી કુબ્જાએ ફરી શ્રી રામ રાજ્યને ભરત માટે ભયજનક જણાવી કૈકેયીને ભડકાવવી.
(૭) અયોધ્યા કાંડ સર્ગ (૭) 19.08.2025 11:17
શ્રી રામના અભિષેકના સમાચાર મળતા ખિન્ન થયેલી મંથરાએ કૈકેયીને ઉશ્કેરવી, પરંતુ પ્રસન્ન થયેલી કૈકેયીએ તેને પુરસ્કાર રૂપે આભૂષણ આપવા અને વરદાન માગવા માટે પ્રેરવી....
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали