(2) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta

मैं गांधीधाम गुजरात में रहेता हुं १८-१-१९५१ मेरी जन्म तारीख है मेरी काव्य रचनाएं और आध्यात्मिक वांचन आप तक पहुंचाने का प्रयत्न करता हुं।

Skapare

(2) Bakulesh Jamnadas Mehta

Kategori

Society

Poddens webbplats

www.spreaker.com

Senaste avsnittet

5 jul 2026

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

(૫૭) અજામિલની કથા ૨ (૫૭).mp3 15.07.2025

અજામીલની કથા સંસારમાં ભટકી જવાથી થતાં જીવન પ્રવાહના નુકશાન પ્રત્યે સાવધાન કરે છે.

(૫૬) અજામિલ ની કથા ૧ (૫૬).mp3 14.07.2025
(૫૫) સ્કંધ ૬ નામ જપ મહિમા (૫૫).m4a 14.07.2025
(૫૪) જડ ભરત ચરીત્ર ૩ (૫૪).m4a 13.07.2025

શ્રીમદ્ ભાગવત એટલે પ્રેમ શાસ્ત્ર, જેનું શ્રવણ ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ જન્માવે છે.

(૫૩) અંતે મતી સો ગતી (૫૩).m4a 13.07.2025

શ્રીમદ્ ભાગવતજીના અધ્યાય નિયમિત સાંભળી રાધેશ્યામ જેવી આત્મીયતા પ્રાપ્ત કરો.

(૫૨) સ્કંધ પ જડભરત ચરીત્ર (૫૨).m4a 12.07.2025

શ્રીમદ્ ભાગવતજી ત્યાગ અને નૈતિક જવાબદારીને સરળ બનાવતો અને જીવને શિવ સુધીની રાહ બતાવતો જ્ઞાન યજ્ઞ.

(૫૧) મહારાજ પૃથુનો યજ્ઞ (૫૧).m4a 12.07.2025

શ્રીમદ્ ભાગવતજી એ કથા નથી પરંતુ વાસ્તવિક જીવન પ્રવાહ છે એકાગ્રતાથી સાંભળવાથી એક અદ્ભુત ઉત્સાહ નો જીવન સંચાર મળે છે.

(૫૦) અન્ન એ બ્રહ્મ છે (૫૦).m4a 11.07.2025

શ્રીમદ્ ભાગવત નવનીત ના સરળ ભાષામાં રજુ થયેલા દરેક અધ્યાય નિયમિત સાંભળો અને ભક્તિ પરીણામનો જાતેજ અનુભવ કરો

(૪૯) રાજા વેન અને પૃથુની કથા ૨ (૪૯).m4a 11.07.2025

પુ. ડોંગરેજી મહારાજે કહેલી ભાગવત નવનીત ની કથા.

(૪૮) રાજા વેન અને પૃથુની કથા (૪૮).m4a 10.07.2025
(૪૭) સંબંધ જીવથી નહીં પ્રભુથી રાખો (૪૭).m4a 10.07.2025

પ્રભુથી સંબંધ જોડવા ગુરૂ સેવા જરૂરી છે પ્રથમ ગુરૂ માત-પિતા, જ્યાં સુધી માત-પિતા નો આદર નથી ત્યાં સુધી ભક્તિ કે સદગુરૂ પ્રાપ્ત થતા નથી.

(૪૬) ધ્રુવ ચરિત્ર ૪ (૪૬).m4a 09.07.2025

ધ્રુવ ચરીત્ર એ વિશ્વ રેકોર્ડ નહીં કદાચ બ્રહ્માંડ રેકોર્ડ છે કે માત્ર પાંચ વર્ષના બાળકે જપ અને તપના બળથી અચલિત સ્થાન પ્રાપ્ત કર્યું.

(૪૫) ધ્રુવ ચરીત્ર ૩ (૪૫).m4a 09.07.2025

ધ્રુવ ચરીત્ર એટલે જપ અને તપનું પ્રત્યક્ષ પ્રમાણ.

(૪૪) ધ્રુવ ચરીત્ર ૨ (૪૪).m4a 09.07.2025

શક્ય હોય ત્યાં સુધી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા સાંભળો એકાગ્રતા જળવાઈ રહેશે અને કથાનો આનંદ મળશે.

(૪૩) ધ્રુવ ચરીત્ર ૧ (૪૩).m4a 09.07.2025

ભાગવતજીનો અદ્ભુત અને ભાવ વાહી પ્રસંગ એટલે ધ્રુવ ચરિત્ર.

(૪૨) પંચદેવોપાસના (૪૨).m4a 07.07.2025

સનાતન ધર્મના પાંચેય દેવની પુજાનું મહત્વ પુ. ડોંગરેજી મહારાજે સમજાવ્યું છે.

(૪૧) ભગવાન શિવની ઉદારતા (૪૧).m4a 07.07.2025

શ્રીમદ્ ભાગવત નવનીત સ્કંધ (૪) નો આ પ્રસંગ છે.

(૪૦) સંસાર ભાવમય છે (૪૦).m4a 06.07.2025

ભાગવત કથા પૂર્ણ એકાગ્રતા થી સાંભળો અને ભક્તિ પુષ્ટિ તેમજ પિતૃ આશિષ પામો.

(૩૯) તપનું સ્વરૂપ (૩૯).m4a 06.07.2025

પુ. ડોંગરેજી મહારાજની સરળ ભાષામાં લખાયેલું ભાગવત નવનીત.

(૩૮) કપીલ ગીતા (૩૮).m4a 05.07.2025

કપીલ ગીતા એટલે માતા પુત્ર વચ્ચેનો ભક્તિ સંવાદ અને આધ્યાત્મ જ્ઞાન સંદેશ.

(૩૭) કર્દમઋષિ અને દેવહુતાના લગ્ન (૩૭).m4a 05.07.2025

જીવન જંજાળ વચ્ચે થોડો સમય ભાગવત શ્રવણ પરમ આનંદનો અનુભવ કરાવે છે.

(૩૬) વરાહ અવતાર (૩૬).m4a 04.07.2025

ભાગવતજીના હર શબ્દે ભગવાન કૃષ્ણ બીરાજે છે નિષ્ઠા પૂર્વકનું શ્રવણ અદ્ભુત ભક્તિ આપે છે.

(૩૫) યમરાજના દાસીપુત્ર થવાની કથા (૩૫).m4a 04.07.2025

પુ ડોંગરેજી મહારાજના વરદ હસ્તે લખાયેલ ભાગવત નવનીત જરૂર સાંભળો.

(૩૪) વિદુરજીની તીર્થ યાત્રા (૩૪).m4a 03.07.2025

શ્રીમદ્ ભાગવતજી એ જ્ઞાન સાગર પણ છે ચારે વેદનો સાર તેમાં સમાયેલો છે.

(૩૩) પાંડવોનું સ્વરૂપ (૩૩).m4a 03.07.2025

શ્રીમદ્ ભાગવતજી એટલે સુખનો મહાસાગર, નિયમિત સાંભળો અને ભક્તિ સુખ માણો

Lyssna på podden Bakulesh Jamnadas Mehta i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden