(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Autor

(1) Bakulesh Jamnadas Mehta

Categoria

Society

Site do podcast

www.spreaker.com

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

(૫૦) અયોધ્યા કાંડ સર્ગ (૫૦) 16.01.2026

શ્રી રામે માર્ગમાં અયોધ્યાપુરી પાસે વનવાસની આજ્ઞા માંગવી અને શૃંગવેરપુરમાં ગંગા તટે પહોંચીને રાત્રિ નિવાસ કરવો.......

(૪૯) અયોધ્યા કાંડ સર્ગ (૪૯) 16.01.2026

ગામવાસીઓની વાતો સાંભળતા સાંભળતા શ્રી રામે કૌશલ રાજ્યને ઓળંગીને આગળ જવું, તથા વેદશ્રુતિ વેદોશ્રુતિ ગોમતી અને સ્યંદિકા નદીઓને પાર કરીને સુમંત્રને કંઈક કહેવું....

(૧૪) સ્કંધ ૬ અધ્યાય (૧૪).mp3 14.01.2026

વૃત્રાસુરનું પૂર્વ ચરીત્ર...........

(૧૩) સ્કંધ ૬ અધ્યાય (૧૩).mp3 14.01.2026

ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ........

(૪૮) અયોધ્યા કાંડ સર્ગ (૪૮) 09.01.2026

નગર નિવાસીની સ્ત્રીઓએ વિલાપ કરવો....

(૪૭) અયોધ્યા કાંડ સર્ગ (૪૭) 09.01.2026

પ્રાંતઃકાળે ઊઠીને પુરવાસીઅને નિરાશ થઈને અયોધ્યા પાછા વળવું.......

वैदिक सत्संग में .mp3 09.01.2026
એકાદશી માત્ર તિથી નથી.mp3 08.01.2026
(૧૨) સ્કંધ ૬ અધ્યાય (૧૨).mp3 08.01.2026

વૃત્રાસુરનો વધ......

(૧૧) સ્કંધ ૬ અધ્યાય (૧૧).mp3 08.01.2026

વૃત્રાસુરની વીરવાણી અને ભગવત પ્રાપ્તિ.....

કલીયુગ ફેલાય છે ધર્મને નામે.mp3 04.01.2026
(૪૬) અયોધ્યા કાંડ સર્ગ (૪૬) 02.01.2026

સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામનો રાત્રી નિવાસ માતા પિતા અને અયોધ્યા માટે ચિંતા તથા નગરવાસીઓને સુતા મૂકીને વન તરફ પ્રયાણ......

અયોધ્યા કાંડ સર્ગ (૪૫).mp3 02.01.2026

શ્રીરામે નગરજનોને ભરત અને મહારાજ દશરથ પ્રત્યે પ્રેમ ભાવ રાખવાનો અનુરોધ કરીને એમને પાછા જવા કહેવું..........

गुरु चरण में प्रीत लग जाये .mp3 02.01.2026
(૧૦) સ્કંધ ૬ અધ્યાય (૧૦).wav 01.01.2026

દેવતાઓ વડે દધીચિઋષિના અસ્થિઓ થી વજ્ર નું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ...

(૯) સ્કંધ ૬ અધ્યાય (૯).wav 01.01.2026

વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીચિઋષિ પાસે જવું.......

ना सन्यासी ना संत बनना.mp3 01.01.2026
જીદ્દી બની હું ચાલું એકલો.mp3 29.12.2025
(૪૪) અયોધ્યા કાંડ સર્ગ (૪૪).mp3 26.12.2025

સુમિત્રાએ કૌશલ્યા ને આશ્વાસન આપવું......

(૪૩) અયોધ્યા કાંડ સર્ગ (૪૩) 26.12.2025

મહારાણી કૌશલ્યા નો વિલાપ......

ઠીક સમજ મારી જગાડી.mp3 26.12.2025
(૮) સ્કંધ ૬ અધ્યાય (૮).wav 24.12.2025

નારાયણ કવચનો ઉપદેશ.......

(૭) સ્કંધ ૬ અધ્યાય (૭).wav 24.12.2025

બૃહસ્પતિજી એ કરેલો દેવોનો ત્યાગ, અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વરણી......

निरंतर चिंतन मनन.mp3 24.12.2025
अखंड साधना .mp3 23.12.2025

Ouça o podcast Bakulesh Jamnadas Mehta's podcast no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos