(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Autor

(1) Bakulesh Jamnadas Mehta

Categoria

Society

Site do podcast

www.spreaker.com

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

(૫૫) બાલકાંડ સર્ગ (૫૫).mp3 20.05.2025

પોતાના સો પુત્રો અને આખી સેનાનો નાશ થઈ જતા, રાજા વિશ્વામિત્રે મહાદેવજીની તપસ્યા કરીને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવા, તથા તેમનો વશિષ્ઠ ના આશ્રમ પર પ્રયોગ કરવો.

(૨૮) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૮).m4a 17.05.2025

અષ્ટાંગ યોગ ની વિધિ.

(૨૭) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૭).m4a 17.05.2025

પ્રકૃતિ અને પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન.

(९) हिन्दी काव्यमाला (९).mp3 15.05.2025

आप सबके आशिर्वाद ही मेरी ज्ञान पुंजी है।

(૫૪) બાલકાંડ સર્ગ (૫૪).mp3 13.05.2025

રાજા વિશ્વામિત્રે વશિષ્ઠજીની ગાયને બળપૂર્વક લઈ જવી, ગાય એ દુઃખી થઈને વશિષ્ઠજીને આનું કારણ પૂછવું અને તેમની આજ્ઞાથી શક યવન વગેરે વિરો ઉત્પન્ન કરી તેમના દ્વારા વિશ્વામિત્રજીની સેના નો સંહાર કરવો.

(૫૩) બાલકાંડ સર્ગ (૫૩).mp3 13.05.2025

કામધેનુ ની સહાયથી ઉત્તમ અન્નપાન દ્વારા સેના સહિત તૃપ્ત થયેલા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિ પાસે તેમની કામધેનુ માંગવી અને વશિષ્ઠ મુનિએ તેનો ઇન્કાર કરવો.

(૨૬) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૬).m4a 10.05.2025

મહત્ વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પતિનું વર્ણન.

(૨૫) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૫).m4a 10.05.2025

દેવહુતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન.

(૮) ગુજરાતી કાવ્યમાલા (૮).mp3 07.05.2025

કાવ્યમાલાને નિત્ય નિયમ પૂર્વક સાંભળો અને વેદોક્ત સનાતન વિચાર ધારા દ્વારા સમૃદ્ધ ભક્તિને પામો.

(૫૨) બાલકાંડ સર્ગ (૫૨).mp3 05.05.2025

મહર્ષિ વશિષ્ઠે વિશ્વામિત્રનો સત્કાર કરવો અને કામધેનુને અભિષ્ઠ પદાર્થો ઉત્પન્ન કરવાનો આદેશ આપવો.

(૫૧) બાલકાંડ સર્ગ (૫૧).mp3 05.05.2025

શતાનંદ ના પૂછવાથી વિશ્વામિત્રજીએ તેમને શ્રીરામ દ્વારા અહલ્યા ઉદ્ધારના સમાચાર કહેવા તથા શતાનંદ દ્વારા શ્રીરામનું અભિનંદન.

(૨૪) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૪).m4a 03.05.2025

શ્રીકપિલદેવજીનો જન્મ.

(૨૩) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૩).m4a 03.05.2025

કર્દમ અને દેવહુતિનો વિહાર.

(८) हिन्दी काव्यमाला (८).mp3 02.05.2025

हिन्दी और गुजराती काव्यमाला नियमित भेजता रहेता हूँ यही मेरी शिव आराधना है और आप सबके आशिर्वाद शिव अभिषेक है।

(૫૦) બાલકાંડ સર્ગ (૫૦).mp3 29.04.2025

શ્રીરામ વગેરેએ મિથિલા જવું, રાજા જનક દ્વારા વિશ્વામિત્રનો સત્કાર તથા તેમણે રામ લક્ષ્મણાનો પરિચય પ્રાપ્ત કરવો.

(૪૯) બાલકાંડ સર્ગ (૪૯).mp3 29.04.2025

પિતૃદેવતાઓએ ઘેટાના અંડકોષ ઈન્દ્રના શરીર સાથે જોડવા તથા શ્રીરામ દ્વારા અહલ્યાનો ઉદ્ધાર કરવો

(૨૨) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૨).m4a 25.04.2025

દેવહુતિ સાથે કર્દમ પ્રજાપતિનું લગ્ન.

(૨૧) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૧).m4a 25.04.2025

કર્દમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન.

દલડું દુખી અને તનડું સુખી.wav 23.04.2025

આધુનિક જીવન શૈલી નું નિરૂપણ કરતું આ ગીત આપ સૌને ગમશે તેવી આશા રાખું છું.

(૪૮) બાલકાંડ સર્ગ (૪૮).mp3 21.04.2025

રાજા સુમતિનો સત્કાર પામીને એક રાત વિશાલામાં રહીને મુનિઓ સાથે શ્રીરામે મિથિલાપુરીમાં પહોંચવું અને વિશ્વામિત્રજીએ તેમને અહલ્યાને શાપ મળવાની કથા કહેવી.

(૪૭) બાલકાંડ સર્ગ (૪૭).mp3 21.04.2025

પોતાના પુત્રોને મરૂદગણ બનાવીને દેવલોકમાં રાખવાનો દિતિનો ઈન્દ્રને અનુરોધ તેમજ રાજા સુમતિ દ્વારા વિશ્વામિત્ર મુનિનો સત્કાર.

(૨૦) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૦).m4a 19.04.2025

બ્રહ્માજીએ રચેલી અનેક વિધ સૃષ્ટિનું વર્ણન

(૧૯) ભા. સ્કંધ ૩ અધ્યાય (૧૯).m4a 19.04.2025

હિરણ્યાક્ષનો વધ

(७) हिन्दी काव्यमाला (७).mp3 16.04.2025

हिन्दी और गुजराती काव्यमाला नियमित भेजता हूँ आप सब भी नियमित एकाग्रतासे सुनिये और आपके आशिर्वाद देते रहिये ।

બાલકાંડ સર્ગ (૪૬).mp3 15.04.2025

પુત્રોના વધથી દુખી થઈ દિતિએ કશ્યપ મુની પાસે ઈન્દ્રને હણાનાર પુત્રની પ્રાપ્તી માટે તપસ્યા કરવાની આજ્ઞા મેળવી તપ કરવું અને ઈન્દ્રએ તેમના ગર્ભના સાત કટકા કરવા.

Ouça o podcast Bakulesh Jamnadas Mehta's podcast no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos