(1) Bakulesh Jamnadas Mehta

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Autor

(1) Bakulesh Jamnadas Mehta

Categoria

Society

Site do podcast

www.spreaker.com

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

સુંદર સુંદર દેખાય.m4a 24.08.2025
(૨૪) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૪).m4a 22.08.2025

પૃથુની વંશ પરંપરા અને પ્રચેતાઓને ભગવાન રૂદ્રનો ઉપદેશ.

(૨૩) ભા સ્કંધ ૪ અધ્યાય (૨૩).m4a 22.08.2025

રાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન.

अक्षर अक्षर शिव गुंजन.m4a 22.08.2025

ध्यान साधनासे आत्मदर्शन तक पहुचने के लिये हर काव्य चिंतन मनसे सुनिये और आपकी भक्ति पुष्टि पाईये ।

(૮) અયોધ્યા કાંડ સર્ગ (૮) 19.08.2025

મંથરાએ ફરી શ્રીરામના અભિષેકને કૈકેયી માટે અનિષ્ટકારી કહેવો, કૈકેયીએ શ્રી રામના ગુણો કહીને એમના અભિષેકનું સમર્થન કરવું; ત્યાર પછી કુબ્જાએ ફરી શ્રી રામ રાજ્યને ભરત માટે ભયજનક જણાવી કૈકેયીને ભડકાવવી.

(૭) અયોધ્યા કાંડ સર્ગ (૭) 19.08.2025

શ્રી રામના અભિષેકના સમાચાર મળતા ખિન્ન થયેલી મંથરાએ કૈકેયીને ઉશ્કેરવી, પરંતુ પ્રસન્ન થયેલી કૈકેયીએ તેને પુરસ્કાર રૂપે આભૂષણ આપવા અને વરદાન માગવા માટે પ્રેરવી....

(૬) અયોધ્યા કાંડ સર્ગ (૬) 18.08.2025

સીતા સહિત શ્રી રામે નિયમપરાયણ રહેવું, હર્ષધેલા નગરવાસીઓ દ્વારા નગરની સજાવટ, રાજા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી તથા અયોધ્યાપુરી માં રાજ્યભરના મનુષ્યોની ભીડ એકઠી થવી.

(૨૨) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૨).wav 18.08.2025

મહારાજ પૃથુને સનકાદી નો ઉપદેશ.

(૨૧) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૧).wav 16.08.2025

મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ.

(૫) અયોધ્યા કાંડ સર્ગ (૫) 16.08.2025

રાજા દશરથના અનુરોધ થી વશિષ્ઠજીએ સીતા સહિત શ્રીરામને ઉપવાસ વ્રતની દીક્ષા આપીને પાછા આવવું અને રાજા ને આ સમાચારની જાણ કરવી.

यशोदा मैया संभाल कान्हाको.m4a 15.08.2025

यह गीत आप इयर फोन अथवा हेडफोन से सुनिये आपको कृष्णलीला का आनंद जरूर मिलेगा ।

(૪) અયોધ્યા કાંડ સર્ગ (૪) 14.08.2025

શ્રી રામને રાજ્ય આપવાનો નિશ્ચય કરીને રાજાએ સુમંત્ર દ્વારા શ્રીરામને ફરી બોલાવીને તેમને જરૂરી વાતો કહેવી, શ્રી રામે કૌશલ્યા ના ભવનમાં જઈને માતાને આ સમાચાર કહેવા અને માતાના આશીર્વાદ લેવા.

(૩) અયોધ્યા કાંડ સર્ગ (૩) 14.08.2025

રાજા દશરથે મુનિ વશિષ્ઠ અને વામદેવજીને શ્રી રામના રાજ્યભિષેકની તૈયારી કરવા કહેવું અને તેમણે એ પ્રમાણે સેવકોને આદેશ આપવો તથા રાજા ની આજ્ઞાથી સુમંત્રે શ્રીરામને સભામાં બોલાવી લાવવા.

વૃક્ષ માં ત્રિદેવ દર્શન.m4a 13.08.2025

આ કાવ્ય પ્રકૃતિમાં ત્રિદેવ દર્શન અને વૃક્ષ ઉછેર ના ફાયદાનો ભાવ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.

(૨૦) ભા. સ્કંધ ૪ અધ્યાય (૨૦) 11.08.2025

મહારાજ પૃથુની યજ્ઞ શાળામાં ભગવાન વિષ્ણુ નો પ્રાદર્ભાવ.

(૧૯) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૯).wav 11.08.2025

મહારાજ પૃથુના એકસો અશ્વમેઘ યજ્ઞ.

(૧૮) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૮).wav 09.08.2025

પૃથ્વીનું દોહન.

(૧૭) સ્કંદ ૪ અધ્યાય (૧૭).mp3 09.08.2025

મહારાજ પૃથુનો પૃથ્વી પરનો ક્રોધ અને પૃથ્વીએ કરેલ રાજા પૃથુની સ્તુતિ.

(૨) અયોધ્યા કાંડ સર્ગ (૨).mp3 04.08.2025

રાજા દશરથ દ્વારા શ્રીરામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ તથા સભાસદો એ શ્રીરામના ગુણોનું વર્ણન કરી અને પ્રસ્તાવનું સમર્થન કરવું.

(૧) અયોધ્યા કાંડ સર્ગ (૧).mp3 04.08.2025

શ્રી રામના સદગુણોનું વર્ણન અને રાજા દશરથે શ્રીરામને યુવરાજ બનાવવાનો વિચાર કરવો.

ગૃહસ્થાશ્રમ એજ શ્રેષ્ઠ છે.m4a 03.08.2025
(૧૬) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૬).wav 31.07.2025

બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ.

(૧૫) ભા. સ્કંધ ૪ અધ્યાય (૧૫).wav 31.07.2025

મહારાજ પૃથુનો આવીર્ભાવ અને રાજ્યભિષેક.

(१४) हिन्दी काव्यमाला (१४).m4a 31.07.2025

ध्यान साधना और मानसी सेवा से आत्मदर्शन तक की सरल यात्रा ।

(૭૭) બાલકાંડ સર્ગ (૭૭).mp3 29.07.2025

રાજા દશરથનો પુત્રો અને પુત્રવધુઓ સાથે અયોધ્યામાં પ્રવેશ, શત્રુઘ્ન સહિત ભરતે મામાને ત્યાં જવું અને શ્રીરામના આચરણથી સૌને સંતોષ થવો.

Ouça o podcast Bakulesh Jamnadas Mehta's podcast no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos