A.G.Teachers College CTE

AGian Voice

AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.agteacherscollege.ac.in

Autor

A.G.Teachers College CTE

Categoria

Education

Site do podcast

www.agteacherscollege.ac.in

Último episódio

11 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Episode-60 શિક્ષણમાં ટેક્નોલોજીનો અસરકારક વિનિયોગ: કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા 21.01.2023

કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા, શ્રી નાગપુર પ્રાથમિક શાળા, તાલુકો: કાલાવડ, જિલ્લો: જામનગર, નેશનલ ICT એવોર્ડ-ર૦૧૮ વિજેતા. આ એપિસોડમાં તેમના દ્વારા ટેકનોલોજી દ્વારા અસરકારક શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગેની રજૂઆત કરેલ છે.

Episode-59 ગણિત શિક્ષણમાં ડાઇન્સનો સિદ્ધાંત : આશુ થરેજા 07.01.2023

આશુ થરેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, મીરાન્ડા હાઉસ, યુનિવર્સિટી ઓફ દિલ્હી. આ એપિસોડમાં તેમના દ્વારા ગણિત શિક્ષણમાં કઈ રીતે ગણિતશાસ્ત્રી ડાઇન્સનો સિદ્ધાંત ઉપયોગી થઈ શકે તેના પ્રયત્નો રજૂ કરેલા છે.

Episode-58 પ્રમાણિકતાની પાઠશાળા: ડૉ. જયેશભાઈ ઠક્કર. 15.10.2022

ડૉ. જયેશભાઈ ઠક્કર, આચાર્યશ્રી, વી. વી. પટેલ વિદ્યામંદિર, ઈસનપૂર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર પ્રયોગ પ્રમાણિકતાની પાઠશાળા વિશે રજૂઆત કરેલ છે.

Episode-57 NEP2020: Non-Academic Support for Holistic Development of Students: Kalpana Pareek 08.10.2022

Kalpana Pareek, Assistant Dean, Wellness & Counsellor, Ahmedabad University. She set up the counseling and Wellness center at the university in 2013. She drive centres for mental as well as physical health. She has conducted over 1000 sessions of counseling at Ahmedabad University. In this episode, She will talk about means and ways of non-academic support for holistic development of the stude...

Episode-56 NEP2020: National Research Foundation (NRF): Prof. Divya Sharma 01.10.2022

Prof. Divya Sharma is a Professor at Center of Education, IITE. She is IQAC Head and Director, Center of Special Education. Presently she is also the Nodal Officer for implementation of NEP2020 and is actively organising and participating in programs on implementation of NEP2020. She has an experience of 20 years in the field of Teacher Education. She is working on various research topics with Doc...

Episode-55 NEP2020: Multidisciplinary Education and Research Universities: Prof. K. Pushpanadham 24.09.2022

Prof. Karanam Pushpanadham, Professor of Educational Management, Department of Educational Administration, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. In this episode, speaker will discuss about NEP2020: Multidisciplinary Education and Research Universities in India.

Episode-54 NEP2020 અને ગાંધી દર્શન : ડૉ. ભરતભાઈ જોષી 17.09.2022

ડૉ. ભરતભાઈ જોષી, સિનિયર પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબ દ્વારા NEP2020 અંતર્ગત ગાંધી દર્શન વિશે રજૂઆત કરવામાં આવેલ છે.

Episode-53 NEP2020માં સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ : ડૉ. ભૂષણ પૂનાની 10.09.2022

ડૉ. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.

Episode-52 NEP2020: સમતા અને સમાવેશન: ડો. ભૂષણ પૂનાની 03.09.2022

ડો. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમતા અને સમાવેશન વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.

Episode-51 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring): ડૉ. નિરવભાઇ ઠક્કર 27.08.2022

ડૉ. નિરવભાઇ ઠક્કર, આચાર્યશ્રી, AES એ.જી. હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring) વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે.

Episode-50 પ્રયત્નબુક કોન્સેપ્ટ : જાદવ કૈલાસબેન પ્રભુભાઈ 20.08.2022

જાદવ કૈલાસબેન પ્રભુભાઈ, શ્રી કનૈયાબે પ્રાથમિક શાળા, તા. ભુજ, જિ. કચ્છ. શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી સાથે આત્મીયતા કેળવવા માટે હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.

Episode-49 વિદ્યાદાન મહાદાન: અલ્પાબેન એન. સથવારા 13.08.2022

અલ્પાબેન નવીનચંદ્ર સથવારા, આંબલિયાસણગામ પ્રાથમિક શાળા, આંબલિયાસણ, તા. જી.- મહેસાણા. આ એપિસોડમાં શિક્ષિકા દ્વારા વિદ્યાદાન મહાદાન નવાચાર અંતર્ગત કરેલ કાર્યો વિશે રજૂઆત કરેલ છે.

Episode-48 ડિસ્પ્લે ઓન વોલ : પારેખ તેજલબેન કાન્તીલાલ 06.08.2022

પારેખ તેજલબેન કાન્તીલાલ, પોપટપુરા પ્રાથમિક શાળા, તા.ગોધરા, જી.પંચમહાલ. શિક્ષિકા દ્વારા પોતાના વર્ગખંડની દિવાલોને કેવી રીતે શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરી તેના વિશેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.

Episode-47 રમત-ગમત દ્વારા શિક્ષણ: પિત્રોડા જુગનીબેન એસ. 30.07.2022

પિત્રોડા જુગનીબેન શાંતિલાલ, શ્રી બળદિયા કન્યા શાળા, તા. ભુજ, જી. કચ્છ. આ એપિસોડમાં પ્રજ્ઞા વર્ગમાં કઈ રીતે અસરકારક રીતે રમત-ગમત દ્વારા શિક્ષણ મેળવી શકાય તે અંગેના પ્રયત્નો વિષે રજૂઆત કરેલ છે.

Episode-46 પપેટ દ્વારા શિક્ષણ: કશ્યપ રેખાબેન જે. 23.07.2022

કશ્યપ રેખાબેન જગદીશભાઇ, માતાના વડ પ્રાથમિક શાળા, પિપલોદ. તા.દેવગઢ બારીયા, જિ.દાહોદ. શિક્ષકશ્રી દ્વારા પપેટ દ્વારા કઈ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકાય તે માટેના ઉત્તમ પ્રયત્નો આ એપિસોડમાં રજૂ કરેલ છે.

Episode-45 સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકાસ માટેના પ્રયત્નો : ગરાળા નિરાલીબેન પી. 16.07.2022

ગરાળા નિરાલીબેન પરષોતમભાઇ, શ્રી ચિત્રાવડ તાલુકા શાળા, તા. જામકંડોરણા, જી. રાજકોટ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના અધ્યાપન કાર્ય અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકસાવવા માટેના કરેલા પ્રયત્નો દર્શાવતો નવતર પ્રયોગ રજૂ કરેલ છે.

Episode-44 ભારત એક સોને કી ચીડિયા : હર્ષાબેન હિંમતસિંહ પઢીયાર 09.07.2022

હર્ષાબેન હિંમતસિંહ પઢીયાર, બિલાડી સીમ શાળા-2 (બખરલા), પોરબંદર. શિક્ષિકા દ્વારા ભારતનો ઐતિહાસિક વારસો વિદ્યાર્થીઓ સૂધી પહોંચે તે માટેના પ્રયત્નો રજૂ કરતો નવતર પ્રયોગ અહીં રજૂ કરેલ છે.

Episode-43 વિકિપીડિયા લિંકવાળું સાહિત્યકારોનું ઈ-કેલેન્ડર : શ્રી નરેન્દ્ર એમ. કાલરિયા 02.07.2022

શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા, ભાષા શિક્ષક, શ્રી જડસા પ્રાથમિક શાળા, તા. ભચાઉ, જિ. કચ્છ. શિક્ષકશ્રી દ્વારા ભાષા અને ICTના સમન્વય સાથેના હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.

Episode-42 મારી મરજીની બેંક : સુતરીયા વનિતાબેન એસ. 25.06.2022

સુતરીયા વનિતાબેન સુભાષચંદ્ર, આંબલીયાસણ સ્ટેશન શાળા નં. ર, તા.- જિ. મહેસાણા. શિક્ષિકા દ્વારા પોતાની શાળામાં વિદ્યાર્થીઓમાં આર્થિક બચતના મૂલ્યો કઈ રીતે વિકસે તે માટેનો નવતર પ્રયોગ "મારી મરજીની બેંક" હાથ ધરેલ, જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.

Episode-41 વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ: નિલમબેન જાદવ 18.06.2022

નિલમબેન ઈશ્વરભાઈ જાદવ, દેસાઈવાડા પ્રાથમિક શાળા, દાહોદ. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓની હાજરીના પ્રશ્નોના નિવારણ માટે તેમજ સર્વાંગીણ વિકાસ માટે કરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.

Episode-40 ડિજિટલ શિક્ષણની વારી, અડો તો ખુલશે જ્ઞાનની બારી : હિરેનકુમાર એચ. શર્મા 11.06.2022

હિરેનકુમાર હસમુખભાઈ શર્મા, પ્રાથમિક શાળા વાવડી, તા. જિ. ખેડા. શિક્ષકશ્રી દ્વારા વર્ગખંડમાં ડિજિટલ શિક્ષણ અંતર્ગત કરેલ નવાચાર વિશે અહીં રજૂઆત કરેલ છે.

Episode-39 ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ-કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ : મિનલબેન મહેન્દ્રભાઈ વંકાણી 28.05.2022

મિનલબેન મહેન્દ્રભાઈ વંકાણી, શ્રી આણંદપર કન્યા શાળા, તા.કાલાવડ, જી.જામનગર. શિક્ષિકા દ્વારા વર્ગખંડમાં કરાવેલ ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ- કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ આધારિત નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં વાત રજૂ કરેલ છે.

Episode-38 શૈક્ષણિક રમકડાં: શ્રી લીલાબેન ડી.ઠાકરડા 21.05.2022

શ્રી લીલાબેન ડી.ઠાકરડા, શ્રી હરિ ઓમ કન્યા પ્રા.શાળા તા.વલ્લભીપુર, જી.ભાવનગર. શિક્ષકશ્રી દ્વારા પોતાના વર્ગખંડમાં શૈક્ષણિક રમકડાં આધારિત કરેલ નવતર પ્રયોગો વિશે આ એપિસોડમાં વાત રજુ કરેલ છે.

Episode-37 ઓનલાઈન સમર કેમ્પ : શ્રી નિશીથ આચાર્ય 14.05.2022

શ્રી નિશીથ આચાર્ય, મુખ્ય શિક્ષક, રોપડા પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ. કોરોના કાળ દરમ્યાન તેમણે કરેલ નવતર પ્રયોગ ઓનલાઇન સમર કેમ્પની સફળતા વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.

Episode-36 રવિમંડળ: શ્રી ચાવડા નાથાભાઇ નોંધાભાઈ 07.05.2022

શ્રી ચાવડા નાથાભાઇ નોંધાભાઈ, ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા,તા. પાલીતાણા, જિ. ભાવનગર. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકસાવવા માટેના નવતર પ્રયોગ "રવિમંડળ" વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે.

Ouça o podcast AGian Voice no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos