Shraddha Vyas Shah

Shraddha Vyas Shah

Business GU ↓ 65 episodes

Hindi & Gujarati audios, poetry, Articles,Short Stories & many more from Gujarati Literature. For all words lovers named Shraddha Vyas Shah. Namastein 🙏

Author

Shraddha Vyas Shah

Category

Business

Latest episode

Jun 8, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

એ તમારો પ્રોબ્લેમ છે by મુકેશ મોદી That's Your Problem 03.02.2021

ઘણી વાર જીવનમાં થતી અનેક સમસ્યાઓ માટે આપણે કારણભૂત બીજાને ઠેરવી દઈએ છીએ પણ એ સાચું છે ખરું???? well aa article ma eno answer chhe.

મજામાં હોવું એટલે by ડૉ. નિમિત્ત ઓઝા.majama hovu etle by Dr Nimitt Oza 20.01.2021

સીધી સરળ વાત, કોઈ પણ પૂછે એક સ્વર માં આપતો જવાબ એટલે "મજામાં"! પણ ખરેખર શું આપણે મજામાં છીએ? Actually મજામાં હોવું એટલે શું? Must listen episode.

જિંદગી ખ્વાબ હૈ.....by કૃષ્ણકાંત ઉનડકટ. 20.01.2021

જિંદગી ખ્વાબ હૈ.... ચિંતનાત્મક લેખ ઉનડકટ સરનાં અમુક ચુનિંદા લેખ, પુસ્તક ચિંતનને અજવાળે માંથી. જીવવા માટે સ્વપ્નો કેટલાં જરૂરી? સ્વપ્નો અને આપણે સીધા સંબંધની વાતો. તમારા સ્વપ્નો માટે તમને ખૂબ ખૂબ મુબારકબાદ😊👍🤗 આપ એ સૌ વિશે અમને પણ જણાવી શકો.

The Hedgehog Dailema written by Dr.Nimitt Oza 10.01.2021

Any relationship can never stay on one stage, that either increase or decrease & with all these ups & downs there are lots of changes sometimes unfortunately we may face heart breaks. How to come out of it? How do you stay safe from all of these is in this article. Must listen.

આપણી જિંદગીના સી ઈ ઓ આપણે પોતે જ. Aapni zindagina CEO aapne pote.Written by Dr.Nimitt Oza 07.01.2021

જીંદગી આપણી અને અભિપ્રાયો આપણાં સિવાય બધાના! શા માટે? સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ! આવા બધા વિચારો જ્યારે પણ આવે , જેને પણ આવે એમના માટે આ સુંદર લાઈફ ચેંજીંગ આર્ટિકલ.

તું રંગીન સમંદર છો : અભિષેક અગ્રાવત રચિત એક કાવ્ય પોતાના માટે. જીવન જીવવાનું જ નહીં માણવાનું મન થશે 04.01.2021

આ કાવ્ય સ્પર્શ- જીવાઈ રહેલી જિંદગીનો પુસ્તકમાંથી લીધું છે, આ કાવ્ય પોતાના માટે છે! આપણાં દરેક માટે..... જીવવુ તો બધાને જ હોય જેમને જીવવા માટે જુસ્સો છે એમના માટે છે આ કાવ્ય....

Yuva Dharm written by Harshal Mankad'Heyan'. 1 'Yuva Dharm' યુવાધર્મ. 04.01.2021

Yuvadharm is a book from which you can relate with all your thaughts from childhood to recent times. Our upbringing, Thinking , Beliefs & lifestyle how includes with our Spirituality is written here.

Yuva Dharm written by Harshal Mankad 'Heyan' 3-'Dharm Adharm' ૩- ધર્મ અધર્મ 04.01.2021

Yuva dharma is an audio version of a book named Yuva Dharm. What is Spirituality? What youngsters believe for Spirituality? From where you get spirituality? Etc etc covered in this podcasts.

"Yuva Dharma" written by Heyan 2 Nishthapurna karm e j yuva dharm.૨-નિષ્ઠા પૂર્ણ કર્મ એ જ યુવા ધર્મ 30.12.2020

કર્મ અને ધર્મ સાથે જન્મજાત સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સુસંગતતા જાળવવા, જીવનમાં યુવાધર્મ કૈંક આત્મજાગૃતી તરફ, આત્મમંથન કરાવતાં વિચાર સાથે પ્રસ્તુત કરીએ છીએ. આપના પ્રતિભાવ આવકાર્ય 🙏

To Aapne Madiye written by Dr Nimitt Oza #તો આપણે મળીએ ડૉ. નિમિત્ત ઓઝાની કલમે. 19.11.2020

નવા વર્ષમાં ચાલો આપણે મળીએ.....ઉત્સાહ ,રોમાંચ અને ઉમળકા સાથે......કોઈ પણ આશા અપેક્ષા વિના..... મળીએ..... મળવાની ઈચ્છા સાથે સહજતાથી છૂટા પડવાની તૈયારી સાથે.....ચાલો...." આપણે મળીએ"

"તું મને ગમે છે" I Like You! #Dr.Nimitt Oza 05.11.2020

Can you describe why you like someone? Are you able to answer why someone like or love you? Few things, few feel actually have their own flavour that you can discribe by words, Since childhood this "Like" subject grown with us but we may not realized how pure it was & how's it now after so called wisdome. I can bet you love this podcast.

Parenting & Pricetag #Dr.Nimitt Oza 01.11.2020

Friends to mesmarize old festival days, to refresh childhood memories must list episode. An article about parent's unconditional eternal love & dedication.

Mahaprasthan To Ekla J Karvu Padshe # Dr. Nimitt Oza 17.10.2020

An outstanding article written by Dr. Nimitt Oza for the last journey of life where we have to go alone and we have to be get ready. Chal Akela.... Chal Akela.....bit with feel good factor! Is it amazing??

Rosy Views 07.07.2020

We all have our own perspective in life. We evaluate same thing or situation differently. A small incident with the same concept.

End Of The World 07.07.2020

A story about Mulla Nassruddin & his extraordinary sense for life.

Similar podcasts

Chai Time with ManthanBaba Manthan Bhavsar Business · GU · 23 episodes 微博真机业务与互动量提升,自动化平台让你轻松突破流量瓶颈! 微博真机业务与互动量提升,自动化平台让你轻松突破流量瓶颈! Business · GU · 5 episodes 千川平台流量提升与内容优化:如何利用自动化下单打破曝光瓶颈 千川平台流量提升与内容优化:如何利用自动化下单打破曝光瓶颈 Business · GU · 5 episodes 抖音开播有效粉包量定制,在线全自动下单开启涨粉快车道​ 抖音开播有效粉包量定制,在线全自动下单开启涨粉快车道​ Business · GU · 5 episodes 不是所有内容都需要爆发但每一篇都需要被认真对待和判断 不是所有内容都需要爆发但每一篇都需要被认真对待和判断 Business · GU · 5 episodes 以稳健增长为核心的内容分发方案,兼顾合规与流量提升路径设计 以稳健增长为核心的内容分发方案,兼顾合规与流量提升路径设计 Business · GU · 5 episodes 微博话题炸场!流量提升有妙招,真人互动数据直接封神 微博话题炸场!流量提升有妙招,真人互动数据直接封神 Business · GU · 5 episodes 千川播放包量快速获取,让视频播放和互动数据同步提升 千川播放包量快速获取,让视频播放和互动数据同步提升 Business · GU · 5 episodes

Listen to the Shraddha Vyas Shah podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.