SBS

ઓસ્ટ્રેલિયાને જાણો

Society GU ↓ 179 episodes

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે

Author

SBS

Category

Society

Podcast website

www.sbs.com.au

Latest episode

Jul 2, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

How to prevent family violence in migrant communities in Australia - ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ઘરેલુ હિંસાને કેવી રીતે અટકાવી શકાય 19.06.2023

Family, domestic and sexual violence are major health and welfare issues in Australia, as two in five people have experienced physical or sexual violence since the age of 15. Family violence can affect anybody, but migrant women face additional barriers when they need to get help. - ઓસ્ટ્રેલિયામાં દર પાંચમાંથી બે વ્યક્તિ 15 વર્ષની ઉંમરથી શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કરે છે. દેશમાં જો કોઇ વ્યક્...

Understanding the Australian school sectors - ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો 16.06.2023

Australians are fortunate to have choice when it comes to finding a schooling system that suits our children and our circumstances. This is particularly true of metropolitan areas. With excellent educational opportunities across three sectors, choosing the right school can be a difficult decision for parents to make. - ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને તેમના બાળકો માટે યોગ્ય શાળા પસંદ કરવાના ઘણા વિકલ્પો...

Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો 08.06.2023

Home fire safety goes beyond having smoke alarms installed. In Australia, fatal residential fires are sadly common, despite being preventable. Here’s what you need to know to stop one from breaking out in your home. - ઓસ્ટ્રેલિયામાં ઘરે લાગુ પડતી ફાયર સેફ્ટી અંતર્ગત સ્મોક એલાર્મ લગાવવા ઉપરાંત ઘણી અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દેશમાં ઘરે લાગતી અને જીવલેણ નીવડતી આગની ઘટનાઓમાં વધારો થયો છે. તે...

Caring for carers: How to access carer support services in Australia - બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે 05.06.2023

About one in nine people in Australia are carers — people who look after an ageing or frail relative or friend, or for someone living with a health condition or disability. But many carers do not recognise themselves as such, or know there is a range of free support services available to them. - ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર ક...

How to find a rental property in Australia - ઓસ્ટ્રેલિયામાં ભાડાનું ઘર કેવી રીતે મેળવશો 25.05.2023

Right now, fewer than 50,000 rental properties are available across the country. Two years ago, that number was almost double. With the vacancy rate at a historic low, finding a rental property is tougher than ever. Understanding the process will give you a head start. - હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભાડા હેઠળ ઉપલબ્ધ ઘરની સંખ્યા 50,000થી ઓછી છે. અને, ઘર ભાડે મેળવવું એ નોકરી મેળવવા જેટલું મુશ્કેલ બની ગયું...

What is migratory grief? Can migrants ever overcome their sense of loss and displacement? - ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો 17.05.2023

Moving to a different country long-term often comes with multiple emotional trials. As migrants endure the rollercoaster of culture shock and adapting to a foreign environment, many often feel a complex sense of displacement and identity loss. So, what can migrants do to cope and feel ‘whole’ again? - પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં લાંબા-ગાળા માટે સ્થળાંતર કરવું ભાવનાત્મક બની શકે છે...

How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો 11.05.2023

Home is supposed to be the place where we feel most comfortable. But our comfort zone can be shattered when we don’t get along with our neighbours. Here's how you can resolve a neighbourhood dispute without going to court. - દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રે...

How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય 02.05.2023

Divorce is one of the most stressful transitions people can experience in life. Given the high financial and emotional costs of going to court, the Australian legal system incentivises mediation and family dispute resolution alternatives prior to litigation. - કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્...

How to protect yourself from identity theft in Australia - ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશો 20.04.2023

Identity crime is a significant threat in Australia, with a growing number of people falling victim every year. Those impersonated often face severe consequences, including financial losses, damage to their credit score, and legal ramifications. Here are some steps you can take to reduce your risk of having your personal information stolen or misused. - ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું...

Copped a fine? Here's what you need to do to pay it and avoid the hefty consequences of non-compliance - શું તમે ઓસ્ટ્રેલિયામાં દંડ મેળવ્યો છે? તેને ન ચૂકવવા બદલ ગંભીર પરિણામનો સામનો કરવો પડી શકે 17.04.2023

Fines are monetary penalties for breaking the law. Ignoring a fine comes with significant ramifications, no matter where you live in Australia. - ઓસ્ટ્રેલિયામાં નિયમો અને કાયદાના ભંગ માટે દંડ ફટકારવામાં આવે છે. મેળવેલા દંડની અવગણના કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો દંડ ભરવાના નિયમો વિશે.

Everything you need to do if you are in a car crash in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં તમારી કારને અકસ્માત નડે તો કેવા પગલાં લેવા જરૂરી છે 03.04.2023

Being involved in a motor vehicle collision can be overwhelming, even when no one is injured and the damage to vehicles or property is minor. Here’s your step-by-step guide on what to do if you are caught in a major or minor car crash in Australia, how you can seek help, and what your rights are if you are at fault or not. - ઓસ્ટ્રેલિયામાં વાહનનો અકસ્માત થાય અને ભલે કોઇ વ્યક્તિને ઇજા ન થઇ હોય અથવા...

Knowing first aid can save lives. Here's where and how to get trained in Australia - ફર્સ્ટ એડ દ્વારા જીવ બચાવી શકાય છે, જાણો ઓસ્ટ્રેલિયામાં તમે કેવી રીતે તેની ટ્રેનિંગ મેળવી શકો છો 22.03.2023

Accidents and sudden illness can strike anywhere. First aid training can make all the difference, from treating an injury at a critical time to saving a life. In Australia, there are various options for first aid training according to your needs and budget. - અકસ્માત કે ઇજા કોઇ પણ સમયે થઇ શકે છે. પરંતુ, જો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની આવડત હોય તો તે ઘણી મદદરૂપ સાબિત થઇ...

How to get an Australian driver’s licence - ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો - ટેરીટરીમાં ડ્રાઇવર લાઇસન્સ કેવી રીતે મેળવશો 15.03.2023

Driving a car offers independence and increases job opportunities, but it also comes with the great responsibility of keeping roads safe. In Australia, drivers need to pass several assessments before they become fully licensed. Migrants may be eligible to convert their overseas licences to Australian ones through an abridged process, but this depends on their personal circumstances. - ઓસ્ટ્રેલિયામ...

બાળકો ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહ્યા છે? જાણો કેમ તેમને સ્વિમીંગ શીખવવું જરૂરી છે 01.03.2023

ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડૂબવાનું જોખમ સૌથી વધારે છે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે સરેરાશ 23 મૃત્યુ થાય છે તથા ડૂબવાની પરિસ્થિતિનો સામનો કરવાની 183 જેટલી ઘટનામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકો માટે તરણની તાલીમ કેમ જરૂરી છે?

How to protect your retirement fund, find lost super and what to do if moving overseas - જાણો, તમારી પરિસ્થિતિ બદલાય તેવા સંજોગોમાં નિવૃત્તિ ફંડને કેવી રીતે સુરક્ષિત રાખશો 27.02.2023

Superannuation is complex. Did you know that your savings are not forever lost even if you have an inactive super account? But what is the recovery process? And what happens to super if moving overseas or when the account holder dies? Here's your complete guide to super. - સુપરએન્યુએશનને સમજવું થોડું જટિલ છે. શું તમને ખબર છે, તમારું સુપર એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો પણ તમે તે નાણા ગુમાવતા નથી. આ ઉપરાં...

How to access abortion services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અંગે 24.02.2023

Abortion is an essential healthcare service in Australia. Women have access to termination options early in the pregnancy, but navigating choices to suit personal circumstances isn’t always straightforward. - ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને ગર્ભાવસ્થાની શરૂઆતના અમુક અઠવાડિયાઓમાં ગર્ભપાતનો વિકલ્પ મળે છે. દેશમાં ગર્ભપાત એક કાયદેસરની પ્રક્રિયા છે. જેને ઓસ્ટ્રેલિયાની આરોગ્ય સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે. દે...

How to access low-cost medical services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ઓછા ખર્ચ સાથે આરોગ્ય સુવિધા કેવી રીતે મેળવી શકાય 13.02.2023

Medicare subsidises a wide range of essential medical services, including visits to the doctor, blood and pathology tests, scans, x-rays, and some surgeries or procedures. It also covers annual eye tests by an optometrist, as well as child immunisations. - ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓછી ફી અથવા મફતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે છે. આ લાભ કેવી રીતે મેળવી શકાય તથા તેમાં કઇ સેવ...

The importance of greening where you live - જાણો, ઘરના બગીચામાં છોડના ઉછેર સાથે સંકળાયેલા નિયમો વિશે 27.01.2023

Australians place great value in green spaces. The personal, community and environmental benefits of plant life are profound. This is why regulations are in place to guide what we can and can’t do in our gardens and streets. - વિદેશમાં નવા સ્થાયી થયા હોય અને આજુબાજુમાં પરિચીતો ન હોય, કોઇ મિત્ર મંડળ હજુ બન્યુ ન હોય ત્યારે સૌથી સારા મિત્રો બનાવવાનો વિકલ્પ છે છોડ. ઘરમાં બાગકામ કરવાથી દેખીતી રીતે ઘણો...

How to dispose of hard rubbish without getting fined - દંડ મેળવ્યા વિના ઘરના જૂના સામાનનો નિકાલ કેવી રીતે કરશો 25.01.2023

Moving out or doing a home clean-up? Unwanted, bulky household items for disposal are considered hard waste. Here’s what you need to know to get rid of them responsibly and safely. - ઘરના જૂના અને બિનજરૂરી સામાનનો નિકાલ કરવો છે? આ પ્રકારના કચરાને સખત કચરાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ કે કેવી રીતે જવાબદારીપૂર્વક તથા સુરક્ષિત રીતે તેનો નિકાલ કરી શકાય.

How to call an ambulance anywhere in Australia - ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રાજ્ય કે ટેરીટરીમાં એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મેળવી શકાય 23.01.2023

In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000).  Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ઓસ્ટ્રેલિયામાં, તબીબી કટોકટીમાં એમ્બ્યુલન્સની સહાય મેળવવા માટે ટ્રીપલ ઝીરો (000) નો સંપર્ક કરવો એ સૌથી ઝડપી રીત છે. સેટલમેન્ટ ગાઇડના આ અંકમાં, જાણીએ તમામ રાજ્યો અને પ્રદેશોમાં એમ્બ્યુલન્સને કેવ...

What to do if you get lost while bushwalking - બુશવોકિંગ કરતી વખતે જો તમે ખોવાઇ જાઓ તો ધ્યાન રાખવા જેવી બાબતો 11.01.2023

Bushwalkers are rescued every day in Australia. Careful preparation will reduce your chances of getting lost. But if you do lose your way, some smart choices will increase the likelihood that you are found. - બુશવોકિંગ કરનારી દરરોજ એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં બચાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સુંદર પહાડો અને જંગલોમાં તમે બુશવોકિંગ કરતી વખતે ખોવાઇ ન જાઓ તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ...

Australian snakes and spiders: What to do if bitten - ઓસ્ટ્રેલિયામાં સાપ કે કરોળિયો કરડે તો તાત્કાલિક કેવા પગલાં લેશો 27.12.2022

Australia has many venomous animal and insect species. Knowing what to do and what to avoid when bitten by a snake or spider can help save a life. Here’s the expert advice on how to respond whether you suffer a venomous or non-venomous bite. - ઓસ્ટ્રેલિયામાં ઝેરી જીવજંતુઓ અને સરીસૃપો મોટી સંખ્યામાં જોવા મળે છે. જો તેઓ કરડે તો કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ શકે છે. સાપ અને કરોળિયો કરડે તો શું ન કરવ...

Why joining a community sport could be the best thing you ever did - જાણો, ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક રમતમાં ભાગ લેવો કેવી રીતે લાભદાયી નિવડી શકે 25.11.2022

Regular physical activity is essential for good physical and mental health and wellbeing. Community sport is informal and inclusive, and the benefits for newly arrived migrants can be profound. - સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં દરેક સ્તરે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાની વિપુલ તકો છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો કેવી રી...

જાણો, ઓસ્ટ્રેલિયામાં શાળામાં જાતિય શિક્ષણ કેવી રીતે અપાય છે 09.11.2022

બાળકો સાથે જાતિય શિક્ષણની વાત કરવી એ માતાપિતા માટે પડકારજનક બની રહે છે.જોકે, ઓસ્ટ્રેલિયન શાળાઓમાં જાતિય શિક્ષણ ભણાવવામાં આવે છે. અને, માતાપિતા પણ ઉપલબ્ધ સ્ત્રોત શરમ વિના ભણાવી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણિએ માતાપિતા કેવી રીતે બાળકો સાથે આ મુદ્દે નિસંકોચ પણે વાત કરી શકે.

ઓસ્ટ્રેલિયામાં ગર્ભવતી સ્ત્રીઓ માટે ઉપલબ્ધ એન્ટીનેટલ કેર શું છે અને પ્રસુતિમાં તેનું મહત્વ 07.11.2022

નવીનતમ આંકડા દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયામાં, 25 ટકા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના પ્રથમ 14 અઠવાડિયામાં પ્રસૂતિ પહેલાની સંભાળ માટે તબીબી સલાહ લેતી નથી. આરોગ્યકર્મીઓ કહે છે કે ગર્ભાવસ્થાના પ્રારંભથી એન્ટીનેટલ તરીકે ઓળખાતી સારવાર લેવાથી પ્રસુતિમાં નોંધપાત્ર લાભ થઇ શકે છે. જાણો એન્ટીનેટલ કેર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે.

Listen to the ઓસ્ટ્રેલિયાને જાણો podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.