(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Author
(1) Bakulesh Jamnadas Mehta
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
(૧૦) સ્કંધ ૭ અધ્યાય (૧૦).mp3 25.02.2026 25:21
પ્રહલાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર દહનની કથા.......
(૯) સ્કંધ ૭ અધ્યાય (૯).mp3 25.02.2026 32:43
પ્રહલાદજી એ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ.........
(૫૮) અયોધ્યા કાંડ સર્ગ (૫૮).mp3 20.02.2026 10:00
મહારાજ દશરથ ની આજ્ઞાથી સુમંત્રએ શ્રીરામ અને લક્ષ્મણના સંદેશા કહેવા........
(૫૭) અયોધ્યા કાંડ સર્ગ (૫૭).mp3 20.02.2026 9:25
સુમંત્રએ અયોધ્યા પાછા જવું, એમના મુખેથી શ્રીરામનો સંદેશ સાંભળીને નગરવાસીઓનો વિલાપ..........
(૮) સ્કંધ ૭ અધ્યાય (૮).mp3 18.02.2026 27:46
નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશિપુનો વધ, તેમજ બ્રહ્મા વગેરે દેવતાઓએ કરેલી ભગવાનની સ્તુતિ.......
(૭) સ્કંધ ૭ અધ્યાય (૭).mp3 18.02.2026 21:11
પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશ નું વર્ણન.........
(૫૬) અયોધ્યા કાંડ સર્ગ (૫૬).mp3 14.02.2026 10:28
વનની શોભા જોતા દેખાડતા શ્રીરામ વગેરે એ ચિત્રકૂટ પહોંચવું.........
(૫૫) અયોધ્યા કાંડ સર્ગ (૫૫).mp3 14.02.2026 9:39
ભારદ્વાજજીએ શ્રીરામ વગેરે માટે સ્વસ્તી વાંચન કરીને એમને ચિત્રકૂટ નો માર્ગ દેખાડવો....
(૬) સ્કંધ ૭ અધ્યાય (૬).mp3 11.02.2026 14:58
પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ......
(૫) સ્કંધ ૭ અધ્યાય (૫).mp3 11.02.2026 22:11
હિરણીયકશિપુ દ્વારા પ્રહલાદીજીના વધનો પ્રયત્ન.......
(૪) સ્કંધ ૭ અધ્યાય (૪).mp3 06.02.2026 18:55
હિરણીયકશીપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન.....
(૩) સ્કંધ ૭ અધ્યાય (૩).mp3 06.02.2026 15:21
હિરણ્યકશીપુની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ..
(૨) સ્કંધ ૭ અધ્યાય (૨).mp3 04.02.2026 25:09
હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશીપુનું પોતાની માતા અને કુટુંબોને સમજાવવું.....
(૧) સ્કંધ ૭ અધ્યાય (૧).mp3 04.02.2026 19:17
નારદ યુધિષ્ઠિર નો સંવાદ તથા જય વિજય ની કથા.......
(૫૪) અયોધ્યા કાંડ સર્ગ (૫૪).mp3 30.01.2026 12:05
લક્ષ્મણ અને સીતા સહિત શ્રીરામે પ્રયાગમાં ગંગા યમુના સંગમ ની નજીક ભારદ્વાજ આશ્રમમાં જવું.....
(૫૩) અયોધ્યા કાંડ સર્ગ (૫૩).mp3 30.01.2026 10:52
શ્રીરામે મહારાજને ઠપકો આપીને કૈકેયી તરફથી કૌશલ્યા વગેરેના અનિષ્ટની શંકા જણાવીને લક્ષ્મણને અયોધ્યા મોકલવાનો પ્રયત્ન કરવો...
(૧૯) સ્કંધ ૬ અધ્યાય (૧૯).mp3 28.01.2026 13:28
પુંસવન વ્રતની વિધિ............
(૧૮) સ્કંધ ૬ અધ્યાય (૧૮).mp3 28.01.2026 29:14
અદિતિ અને દિતિના સંતાનોની તથા મરૂદગણોની ઉત્પત્તિનું વર્ણન.........
(૧૭) સ્કંધ ૬ અધ્યાય (૧૭).mp3 28.01.2026 15:16
ચિત્ર કેતુને પાર્વતીજી નો શાપ..........
(૫૨) અયોધ્યા કાંડ સર્ગ (૫૨).mp3 23.01.2026 26:45
શ્રી રામની આજ્ઞાથી ગુહે નાવ મંગાવવી, શ્રી રામે સુમંત્રને સમજાવી મનાવીને અયોધ્યાપુરી પાછા જવા માટે આજ્ઞા આપવી અને માતા-પિતા વગેરેને કહેવા માટે સંદેશ કહેવો......
(૫૧) અયોધ્યા કાંડ સર્ગ (૫૧) 23.01.2026 7:41
નિષાદ રાજ ગુહ સમક્ષ લક્ષ્મણ નો વિલાપ...
(૧૬) સ્કંધ ૬ અધ્યાય (૧૬).mp3 21.01.2026 26:25
ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રીસંકર્ષણ દેવના દર્શન........
(૧૫) સ્કંધ ૬ અધ્યાય (૧૫).mp3 21.01.2026 11:32
અંગીરાઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ..........
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.