SBS
ઓસ્ટ્રેલિયાને જાણો
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે
Husk å besøke podkastens nettsted og støtte skaperen: www.sbs.com.au
Hvor kan du lytte?
Podkaster i appen Replaio Radio Kommer snartPodkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster
Episoder
How can you dispose of your unwanted clothes in Australia? - જાણો, ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી કપડાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય 23.10.2023 10:42
Australians throw more than 200,000 tonnes of clothing into landfill each year. That’s an average of 10 kilograms of clothing per person. We can help combat Australia’s textile waste crisis by choosing to recycle, donate, and swap our unwanted clothing. - ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ દર વર્ષે 200,000 ટનથી પણ વધુ કપડા કચરામાં ફેંકે છે. જે વ્યક્તિદીઠ સરેરાશ 10 કિલોગ્રામ જેટલા કપડા થાય છે. ઉપયોગમાં ન લેવા...
What is a BioBlitz and how can you be involved in helping science - જાણો, BioBlitz શું છે અને તમે વિજ્ઞાનની કેવી રીતે મદદ કરી શકો 19.10.2023 8:57
Australia is home to an enormous variety of animal and plant species. Getting involved in a BioBlitz allows one to investigate what species exist in a particular area and expand scientific knowledge. - ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સુક્ષ્મજીવોથી ભરપૂર દેશ છે. BioBlitz પ્રવૃત્તિમાં ભાગ લેવાથી તમે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં જોવા મળતા જીવો અને વનસ્પતિઓ વિશેનું જ્ઞાન વધારી શકો છો. Bi...
How to sell your second-hand car in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં કોઇ મુસીબત વિના તમારી સેકન્ડ હેન્ડ કાર કેવી રીતે વેચશો 03.10.2023 8:39
Depending on where you live in Australia, selling a second-hand car differs. Regardless of your state or territory, the following checklist can help you navigate your vehicle selling experience successfully and stress-free. - તમે ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહો છો તેના આધારે સેકન્ડ-હેન્ડ કારનું વેચાણ કરવામાં આવે છે. તમારા રાજ્ય અથવા પ્રદેશને અનુરૂપ સ્થિતિ સિવાય, ચેકલિસ્ટની મદદથી તમે વાહન વેચાણની પ્રક્રિય...
How to help injured wildlife in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમને ઘાયલ વન્યજીવ દેખાય તો તેની મદદ કે સારવાર કેવી રીતે કરશો 19.09.2023 9:38
If you’re out travelling or exploring in Australia and encounter injured or ill wildlife, knowing how best to help will ensure the animals get the required care. - જો તમને ઓસ્ટ્રેલિયામાં ઘાયલ અથવા બીમાર વન્યજીવ દેખાય, તો કેવી રીતે તમે તેમની સારવાર કરી શકો અથવા તેમના માટે ઉપલબ્ધ મદદ મેળવી શકો એ વિશે જાણો.
City park rules and etiquette in Australia: what's allowed and what's not - ઉનાળામાં પાર્કમાં પિકનીક મનાવવાની યોજના છે? જાણો, કેટલાક શિષ્ટાચાર અને નિયમો વિશે 18.09.2023 8:35
Who doesn’t love a picnic outdoors when the weather is right? Park hangouts are a favourite for people in Australia. Here are some rules and etiquette tips for when using your local park to ensure everyone is enjoying their time. - ઓસ્ટ્રેલિયાભરમાં આશરે 50,000થી વધારે પાર્ક્સ તથા ઉદ્યાનો આવેલા છે અને, જ્યારે હવામાન યોગ્ય હોય ત્યારે મોટાભાગના લોકો પરિવાર તથા મિત્રો સાથે બહાર પિકનીક કરવાનું પસંદ કરે...
Managing daycare sickness: tips for new migrants and first-time parents - ડે- કેરમાં બાળકોને માંદગી: નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સ અને વાલીઓ કેવી રીતે બાળકોને સુરક્ષિત રાખી શકે 13.09.2023 8:50
The decision to begin childcare at an early stage might appear beneficial for both your child and your career. However, it has the potential to disrupt the lives of many families, particularly those who are new migrants or first-time parents. What steps can recently arrived migrants take to adequately prepare their families for effectively managing this challenge? - સામાન્ય રીતે બાળકને ડે-કેરમાં મ...
What accommodation is available to students? - ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઘર કેવી રીતે શોધશો 22.08.2023 8:51
Australia is one of the most popular study-abroad destinations. It’s also currently one of the hardest places to find rental accommodation. More than ever, it’s important to understand the housing options that cater exclusively to the needs of students. - વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાની પસંદગી ઉતારે છે પણ હાલમાં, દેશમાં ભાડાનું ઘર શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વિવિધ યુનિવર્...
Decoding Australia's inheritance laws: your rights and obligations explained - જાણો, ઓસ્ટ્રેલિયામાં લાગુ પડતા વારસાઈ અંગેના કાયદાઓ વિશે 21.08.2023 8:51
Unlike some other countries, Australians do not pay an inheritance tax on the assets they inherit. Even so, strict inheritance laws are in place, and with more than 50 per cent of Australians dying without a Will, the courts often intervene. - કેટલાક દેશોની જેમ ઓસ્ટ્રેલિયામાં વારસાગત સંપત્તિ પર લોકોને ટેક્સ ભરવો પડતો નથી. તેમ છતાં, વારસાના સખત કાયદાઓ અમલમાં છે અને દેશના અડધાથી વધુ રહેવાસીઓ વસિયત બ...
Mastering English proficiency: steps to boost your language skills - ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું છે? આ મહત્વપૂર્ણ પગલાં લો 17.08.2023 9:25
Learning English can serve as both a requirement for your student visa and a pathway to future academic pursuits. It also has the potential to enhance your career prospects or become a personal goal. With so many study options and informal learning opportunities, there should be few obstacles to improving your English skills. - અંગ્રેજી શીખવું સ્ટુડન્ટ વિઝા મેળવવાથી માંડીને ઉચ્ચ શિક્ષણ માટેના દરવા...
Make friends in Australia: the importance of cross-cultural friendships - ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો સાથે મિત્રતા કેવી રીતે કેળવશો 03.08.2023 8:01
Making friends is one of the biggest challenges people can face in a new country. We naturally form support networks with people from similar cultural backgrounds – but imagine taking a leap and expanding your friendship circle. Cross-cultural friendships will improve your outlook and heighten your sense of belonging. - પોતાનું વતન છોડીને નવા દેશમાં સ્થળાંતર કરતી વખતે મિત્રો બનાવવા ઘણા લોકો માટે પ...
Voice Referendum: What is it and why is Australia having one? - જાણો, વોઇસ ટુ પાર્લામેન્ટ સમિતિને કેવા અધિકારો મળશે 02.08.2023 8:46
Australians will vote in the Indigenous Voice to Parliament referendum on October 14. Here’s what you need to know about the process, including why it’s taking place, and the information that communities can expect to help guide their decisions at the polls. - ઓસ્ટ્રેલિયાના રહેવાસી વર્ષના અંતે યોજાનારા વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપશે. જનમત કેમ યોજાઇ રહ્યો છે અને કયા મુદ્દા ધ્યાનમાં રાખીને ઓસ્ટ...
What does responsible cat ownership involve? - શું તમે બિલાડી પાળો છો? ઓસ્ટ્રેલિયામાં પાલતૂ બિલાડીની કાળજી રાખવા સાથે સંકળાયેલા નિયમો વિશે જાણો 25.07.2023 9:36
If you own a pet cat or are planning to, being a responsible cat owner will help keep your cat safe and protect Australia’s native wildlife as well. - જો તમે ઓસ્ટ્રેલિયામાં બિલાડી પાળતા હોય અથવા બિલાડી પાળવા અંગે વિચારતા હોય, તો જવાબદાર માલિક તરીકે તમારે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જેથી તમે પાલતુ બિલાડી અને ઓસ્ટ્રેલિયાના વૈવિધ્યપૂર્ણ પ્રાણીજીવનને સલામત રાખી શકો છો. બિલાડી પાળતી વખતે કેવી કાળજી...
Essential vaccinations Australians may need when travelling overseas - જાણો, વિદેશ પ્રવાસે જતા અગાઉ ઓસ્ટ્રેલિયનોએ કઇ રસી લેવી જરૂરી 12.07.2023 9:18
When travelling overseas, Australians may require vaccinations to protect themselves against infectious diseases that are either absent in Australia or more prevalent in other parts of the world. Here's how you can best prepare for your trip. - ઓસ્ટ્રેલિયાથી જે-તે દેશમાં પ્રવાસ કરતી વખતે દેશના રહેવાસીઓએ બિમારી કે ચેપીરોગથી બચવા કેટલીક રસી મેળવવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં અસ્તિત્વમાં ન હોય તેવો રોગ...
What are the requirements when moving interstate? - ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા છો? અગત્યની બાબતોનું ધ્યાન રાખો 10.07.2023 9:34
Every year, hundreds of thousands of Australians relocate interstate for work, education, lifestyle, family, or better community support. As laws, regulations and service providers may differ around the country; a checklist can help your move go smoother. - દર વર્ષે હજારો લોકો નોકરી, અભ્યાસ, પારિવારીક કારણોસર તથા વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન માટે ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કર...
How to ask for a pay rise in Australia - નોકરીદાતા સમક્ષ તમારા પગાર વધારાની માંગ કેવી રીતે કરશો 22.06.2023 9:37
Regardless of your job, requesting for pay increase when you believe you deserve one is an expected part of Australian workplace culture. In some cases, an increase in your salary may even be a legal requirement. Here's the advice from experts that you should consider before initiating a pay conversation with your boss. - જો તમને એમ લાગે કે તમારા પગારમાં વધારો થવો જોઇએ તો તમે નોકરીદાતા સમક્ષ વેતન...
How to prevent family violence in migrant communities in Australia - ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ઘરેલુ હિંસાને કેવી રીતે અટકાવી શકાય 19.06.2023 9:18
Family, domestic and sexual violence are major health and welfare issues in Australia, as two in five people have experienced physical or sexual violence since the age of 15. Family violence can affect anybody, but migrant women face additional barriers when they need to get help. - ઓસ્ટ્રેલિયામાં દર પાંચમાંથી બે વ્યક્તિ 15 વર્ષની ઉંમરથી શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કરે છે. દેશમાં જો કોઇ વ્યક્...
Understanding the Australian school sectors - ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો 16.06.2023 9:59
Australians are fortunate to have choice when it comes to finding a schooling system that suits our children and our circumstances. This is particularly true of metropolitan areas. With excellent educational opportunities across three sectors, choosing the right school can be a difficult decision for parents to make. - ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને તેમના બાળકો માટે યોગ્ય શાળા પસંદ કરવાના ઘણા વિકલ્પો...
Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો 08.06.2023 10:00
Home fire safety goes beyond having smoke alarms installed. In Australia, fatal residential fires are sadly common, despite being preventable. Here’s what you need to know to stop one from breaking out in your home. - ઓસ્ટ્રેલિયામાં ઘરે લાગુ પડતી ફાયર સેફ્ટી અંતર્ગત સ્મોક એલાર્મ લગાવવા ઉપરાંત ઘણી અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દેશમાં ઘરે લાગતી અને જીવલેણ નીવડતી આગની ઘટનાઓમાં વધારો થયો છે. તે...
Caring for carers: How to access carer support services in Australia - બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે 05.06.2023 10:15
About one in nine people in Australia are carers — people who look after an ageing or frail relative or friend, or for someone living with a health condition or disability. But many carers do not recognise themselves as such, or know there is a range of free support services available to them. - ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર ક...
How to find a rental property in Australia - ઓસ્ટ્રેલિયામાં ભાડાનું ઘર કેવી રીતે મેળવશો 25.05.2023 8:46
Right now, fewer than 50,000 rental properties are available across the country. Two years ago, that number was almost double. With the vacancy rate at a historic low, finding a rental property is tougher than ever. Understanding the process will give you a head start. - હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભાડા હેઠળ ઉપલબ્ધ ઘરની સંખ્યા 50,000થી ઓછી છે. અને, ઘર ભાડે મેળવવું એ નોકરી મેળવવા જેટલું મુશ્કેલ બની ગયું...
What is migratory grief? Can migrants ever overcome their sense of loss and displacement? - ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો 17.05.2023 11:58
Moving to a different country long-term often comes with multiple emotional trials. As migrants endure the rollercoaster of culture shock and adapting to a foreign environment, many often feel a complex sense of displacement and identity loss. So, what can migrants do to cope and feel ‘whole’ again? - પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં લાંબા-ગાળા માટે સ્થળાંતર કરવું ભાવનાત્મક બની શકે છે...
How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો 11.05.2023 9:23
Home is supposed to be the place where we feel most comfortable. But our comfort zone can be shattered when we don’t get along with our neighbours. Here's how you can resolve a neighbourhood dispute without going to court. - દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રે...
How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય 02.05.2023 10:03
Divorce is one of the most stressful transitions people can experience in life. Given the high financial and emotional costs of going to court, the Australian legal system incentivises mediation and family dispute resolution alternatives prior to litigation. - કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્...
How to protect yourself from identity theft in Australia - ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશો 20.04.2023 10:55
Identity crime is a significant threat in Australia, with a growing number of people falling victim every year. Those impersonated often face severe consequences, including financial losses, damage to their credit score, and legal ramifications. Here are some steps you can take to reduce your risk of having your personal information stolen or misused. - ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું...
Copped a fine? Here's what you need to do to pay it and avoid the hefty consequences of non-compliance - શું તમે ઓસ્ટ્રેલિયામાં દંડ મેળવ્યો છે? તેને ન ચૂકવવા બદલ ગંભીર પરિણામનો સામનો કરવો પડી શકે 17.04.2023 8:16
Fines are monetary penalties for breaking the law. Ignoring a fine comes with significant ramifications, no matter where you live in Australia. - ઓસ્ટ્રેલિયામાં નિયમો અને કાયદાના ભંગ માટે દંડ ફટકારવામાં આવે છે. મેળવેલા દંડની અવગણના કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો દંડ ભરવાના નિયમો વિશે.
Lignende podkaster
Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.