(1) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Visita il sito del podcast e sostieni chi lo crea: www.spreaker.com
Autore
(1) Bakulesh Jamnadas Mehta
Categoria
Sito del podcast
Ultimo episodio
30 set 2026
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
(૨૬) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૬).m4a 10.05.2025 23:18
મહત્ વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પતિનું વર્ણન.
(૨૫) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૫).m4a 10.05.2025 14:39
દેવહુતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન.
(૮) ગુજરાતી કાવ્યમાલા (૮).mp3 07.05.2025 15:50
કાવ્યમાલાને નિત્ય નિયમ પૂર્વક સાંભળો અને વેદોક્ત સનાતન વિચાર ધારા દ્વારા સમૃદ્ધ ભક્તિને પામો.
(૫૨) બાલકાંડ સર્ગ (૫૨).mp3 05.05.2025 7:08
મહર્ષિ વશિષ્ઠે વિશ્વામિત્રનો સત્કાર કરવો અને કામધેનુને અભિષ્ઠ પદાર્થો ઉત્પન્ન કરવાનો આદેશ આપવો.
(૫૧) બાલકાંડ સર્ગ (૫૧).mp3 05.05.2025 8:10
શતાનંદ ના પૂછવાથી વિશ્વામિત્રજીએ તેમને શ્રીરામ દ્વારા અહલ્યા ઉદ્ધારના સમાચાર કહેવા તથા શતાનંદ દ્વારા શ્રીરામનું અભિનંદન.
(૨૪) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૪).m4a 03.05.2025 14:52
શ્રીકપિલદેવજીનો જન્મ.
(૨૩) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૩).m4a 03.05.2025 18:18
કર્દમ અને દેવહુતિનો વિહાર.
(८) हिन्दी काव्यमाला (८).mp3 02.05.2025 11:59
हिन्दी और गुजराती काव्यमाला नियमित भेजता रहेता हूँ यही मेरी शिव आराधना है और आप सबके आशिर्वाद शिव अभिषेक है।
(૫૦) બાલકાંડ સર્ગ (૫૦).mp3 29.04.2025 6:42
શ્રીરામ વગેરેએ મિથિલા જવું, રાજા જનક દ્વારા વિશ્વામિત્રનો સત્કાર તથા તેમણે રામ લક્ષ્મણાનો પરિચય પ્રાપ્ત કરવો.
(૪૯) બાલકાંડ સર્ગ (૪૯).mp3 29.04.2025 6:49
પિતૃદેવતાઓએ ઘેટાના અંડકોષ ઈન્દ્રના શરીર સાથે જોડવા તથા શ્રીરામ દ્વારા અહલ્યાનો ઉદ્ધાર કરવો
(૨૨) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૨).m4a 25.04.2025 12:53
દેવહુતિ સાથે કર્દમ પ્રજાપતિનું લગ્ન.
(૨૧) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૧).m4a 25.04.2025 18:38
કર્દમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન.
દલડું દુખી અને તનડું સુખી.wav 23.04.2025 8:40
આધુનિક જીવન શૈલી નું નિરૂપણ કરતું આ ગીત આપ સૌને ગમશે તેવી આશા રાખું છું.
(૪૮) બાલકાંડ સર્ગ (૪૮).mp3 21.04.2025 9:41
રાજા સુમતિનો સત્કાર પામીને એક રાત વિશાલામાં રહીને મુનિઓ સાથે શ્રીરામે મિથિલાપુરીમાં પહોંચવું અને વિશ્વામિત્રજીએ તેમને અહલ્યાને શાપ મળવાની કથા કહેવી.
(૪૭) બાલકાંડ સર્ગ (૪૭).mp3 21.04.2025 5:58
પોતાના પુત્રોને મરૂદગણ બનાવીને દેવલોકમાં રાખવાનો દિતિનો ઈન્દ્રને અનુરોધ તેમજ રાજા સુમતિ દ્વારા વિશ્વામિત્ર મુનિનો સત્કાર.
(૨૦) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૦).m4a 19.04.2025 16:55
બ્રહ્માજીએ રચેલી અનેક વિધ સૃષ્ટિનું વર્ણન
(૧૯) ભા. સ્કંધ ૩ અધ્યાય (૧૯).m4a 19.04.2025 13:10
હિરણ્યાક્ષનો વધ
(७) हिन्दी काव्यमाला (७).mp3 16.04.2025 12:56
हिन्दी और गुजराती काव्यमाला नियमित भेजता हूँ आप सब भी नियमित एकाग्रतासे सुनिये और आपके आशिर्वाद देते रहिये ।
બાલકાંડ સર્ગ (૪૬).mp3 15.04.2025 6:48
પુત્રોના વધથી દુખી થઈ દિતિએ કશ્યપ મુની પાસે ઈન્દ્રને હણાનાર પુત્રની પ્રાપ્તી માટે તપસ્યા કરવાની આજ્ઞા મેળવી તપ કરવું અને ઈન્દ્રએ તેમના ગર્ભના સાત કટકા કરવા.
બાલકાંડ સર્ગ (૪૫).mp3 15.04.2025 11:57
દેવતાઓ અને દૈત્યો દ્વારા ક્ષીર સમુદ્ર મંથન, ભગવાન શિવ દ્વારા વિષનું પાન કરવું, અને દેવાસુર સંગ્રામ માં દૈત્યોનો સંહાર.
(૧૮) ભા. સ્કંધ ૩ અધ્યાય (૧૮).m4a 10.04.2025 11:31
હિરણ્યાક્ષ સાથે વરાહ ભગવાનનું યુદ્ધ.
(૧૭) ભા. સ્કંધ ૩ અધ્યાય (૧૭) 10.04.2025 12:12
હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય.
(૭) ગુજરાતી કાવ્યમાલા (૭).mp3 07.04.2025 18:08
આજની કાવ્યમાલા માં સ્વર્ગ સુધી વહેતા થયેલ હૃદય દ્રાવક સમાચાર અને સત્યને સથવારે જીવનું શિવ સુધી પહોંચવું સરળ છે તે દર્શાવવા નો પ્રયત્ન કર્યો છે.
(૪૪) બાલકાંડ સર્ગ (૪૪).mp3 07.04.2025 6:06
બ્રહ્માજીએ ભગીરથની પ્રસંશા કરવી અને ગંગાજળ થી પિતૃઓના તર્પણની આજ્ઞા આપવી વગેરે
(૪૩) બાલકાંડ સર્ગ (૪૩).mp3 07.04.2025 11:01
પ્રસન્ન થયેલા ભગવાન શંકરે પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કરી બિન્દુ સરોવરમાં છોડવા અને ગંગાજીએ સાત ધારાઓમાં વિભક્ત થઈ ભગીરથના પિતૃઓનો ઉદ્ધાર કરવો.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici