(2) Bakulesh Jamnadas Mehta
Bakulesh Jamnadas Mehta
मैं गांधीधाम गुजरात में रहेता हुं १८-१-१९५१ मेरी जन्म तारीख है मेरी काव्य रचनाएं और आध्यात्मिक वांचन आप तक पहुंचाने का प्रयत्न करता हुं।
Autore
(2) Bakulesh Jamnadas Mehta
Categoria
Sito del podcast
Ultimo episodio
5 lug 2026
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
(૩૨) પાપ પુણ્ય અને ધર્મ આચરણ (૩૨).mp3 02.07.2025 14:41
જય જય શ્રીકૃષ્ણ.
(૩૧) ભક્તિજ્ઞાન અને વિદુરનીતી (૩૧).mp3 02.07.2025 18:37
ॐ નમો ભગવતે વાસુદેવાય
(૩૦) સંધી દુત શ્રીકૃષ્ણ (૩૦).mp3 01.07.2025 16:15
ભાગવતજી અટલે સાક્ષાત શ્રીકૃષ્ણ, નિયમિત સાંભળો અને કૃષ્ણ ભક્તિ માં લીન બનો.
(૨૯) વિદુર દંપતીનો કૃષ્ણપ્રેમ (૨૯).mp3 30.06.2025 22:03
શ્રીકૃષ્ણ પ્રત્યે ની સમર્પણ ભક્તિ થકી શ્રીકૃષ્ણ દર્શન પ્રાપ્તિ.
(૨૮) વિદુર દંપતીની દિનચર્યા (૨૮).mp3 29.06.2025 11:30
(1) Bakulesh Jamnadas Mehta પર કલીક કરો અને હિન્દી તથા ગુજરાતી કાવ્યમાલા નિયમિત સાંભળો.
(૨૭) સુખ દુખનું કારણ માયા (૨૭).mp3 28.06.2025 14:58
તપ અને જ૫ ના માધ્યમથી જ્ઞાન માયાની પ્રાપ્તી અને સ્થિર મન, જ્યારે અજ્ઞાન માયા એટલે સુખ દુઃખની વચ્ચે અથડાતું ચંચળ મન.
(૨૬) ભગવત સેવામાં જ સુખ (૨૬).m4a 25.06.2025 15:33
ભાગવતજીને નિયમિત સાંભળવાનો નિયમ બનાવો અને જીવન ખુશહાલ પરીવર્તનનો અનુભવ કરો.
(૨૫) પ્રાણાયમ ની જરૂર (૨૫).m4a 25.06.2025 15:39
શ્રીમદ્ ભાગવતજી નું નિત્ય નિયમિત શ્રવણ એટલે સાક્ષાત શ્રીહરી ની પરમ સેવા.
(૨૪) શ્રીશુકદેવજી નું આગમન (૨૪).m4a 25.06.2025 23:35
પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીતના તેના ઓરીજીનલ લખાણ મુજબ શબ્દસઃ વંચાય રહ્યું છે જે બીલકુલ સરળ ભાષામાં છે નિયમિત સાંભળી ભક્તિ આનંદ માણો.
(૨૩) સદ્ ગુરુ મહિમા (૨૩).m4a 24.06.2025 24:12
જ્યાં સુધી ગુરુ તત્વને ન સમજી શકાય ત્યાં સુધી શ્રીજી દુર છે પુ.ડોંગરેજી મહારાજે ગાયેલા સદગુરૂ મહિમાને જરૂર સાંભળો અને ગ્રહણ કરો ખુબજ અંતર આનંદ મળશે.
(૨૨) પરીક્ષિતને શાપની પ્રાપ્તિ (૨૨).m4a 23.06.2025 10:57
માનવ જીવન એટલે જીવમાંથી શિવ બનવાની મળેલી તક અને ઈશ્વરની અસીમ કૃપા
(૨૧) પાંડવોએ ૫રીક્ષિતને રાજ્ય સોંપવું (૨૧).m4a 21.06.2025 18:15
ભાગવત નવનીત બીલકુલ સરળ ભાષામાં અંકિત થયેલું છે નિયમિત સાંભળો જરૂર આધ્યાત્મિક આનંદ મળશે.
(૨૦) કલિયુગના લક્ષણો (૨૦).m4a 20.06.2025 24:56
પુ, ડોંગરેજી મહારાજ ના શબ્દો એટલે સાક્ષાત શુકદેવજીના શબ્દો.
(૧૯) શ્રીકૃષ્ણનો કામવિજય (૧૯).m4a 20.06.2025 14:43
પુ, ડોંગરેજી મહારાજ ના અમર શબ્દો એટલે તેમનું ભાગવત નવનીત.
(૧૮) ભિષ્મ પિતામહ નું મહાપ્રયાણ (૧૮)m4a 19.06.2025 31:59
શ્રીમદ્ ભાગવત કથા શ્રવણ એટલે ભક્તિ રસાયણ સેવન.
(૧૭) પરીક્ષિતનો જન્મ (૧૭).m4a 18.06.2025 15:56
આપ સૌને મારી ખાસ વિનંતી છે કે શકય હોય ત્યાં સુધી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા સાંભળો કે જેથી દરેક શબ્દ અને વાક્યના મનન થકી ભક્તિ શુદ્ધિ પ્રાપ્ત થાય.
(૧૬) સ્કંધ ૧ અધિકાર લીલા (૧૬).m4a 17.06.2025 12:46
પુ. ડોંગરેજી મહારાજ રચિત ભાગવત નવનીત તેના પુસ્તક મુજબ અક્ષરસઃ સાંભળો અને ભક્તિરસનો આનંદ માણો
(૧૫) સંતતત્વ ની માહીતી અને દર્શન (૧૫).m4a 16.06.2025 34:39
પુ ડોંગરેજી મહારાજ એટલે શુકદેવજીનો અવતાર, તેમની વાણી એટલે સાક્ષાત બ્રહ્મ સંદેશ.
(૧૪) પુ. નારદજી ની આત્મ ક્થા (૧૪).m4a 15.06.2025 4:09
ભાગવતજી એટલે ચાર વેદોનો સાર, અને વેદ એટલે જીવન જીવવાની કળા, નિયમિત સાંભળો અને જીવનને નિર્મળ બનાવો.
(૧૩) શ્રીવ્યાસ વિષાદ અને નારદ સંવાદ (૧૩).m4a 15.06.2025 16:07
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નું શ્રવણ એટલે પિતૃ આશિષ વર્ષા થકી પિતૃ તર્પણનું પુણ્ય ફળ.
(૧૨) બદ્રીકાશ્રમ નું વર્ણન (૧૨).m4a 14.06.2025 21:09
૫. પુ ડોંગરેજી મહારાજની શુદ્ધ અને સરળ વાણી એટલે ભાગવત નવનીત જરૂર સાંભળો
(૧૧) શ્રેય અને પ્રેય (૧૧).m4a 14.06.2025 12:53
૫. પુ ડોંગરેજી મહારાજ રચિત ભાગવત બિલકુલ સરળ ભાષામાં સાંભળો.
(૧૦) ભગવાન પાસે કંઈ માંગવું નહીં (૧૦).m4a 13.06.2025 13:27
ભગવાન તો અંતર્યામી છે માંગવું એ ભક્તિ નથી.
(૯) સુદામાની નિષ્કામ ભક્તિ (૯).m4a 13.06.2025 14:25
નિષ્કામ ભક્તિ એજ સફળતા.
(૮) ભા. સ્કંધ ૧ નો પ્રારંભ (૮).m4a 12.06.2025 24:36
ભાગવતજી નિયમિત શ્રવણ કરો અને આધ્યાત્મિક ભાગ્ય સુખનો આનંદ માણો
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici