सेवागाथा । Sewagatha

Sewagatha - The Website of Sewa vibhag of Rashtriya swayamsewak sangh (RSS)

Millions of people spread across the vast country of India want to wipe tears of the needy people and want to serve for the nation. But the need is to win their confidence and join them. By this website we want to develop such belief in people that it is the stories of such dedicated persons of our society who serves for the country and by walking with them step by step they will be able to do the true service of humanity. These people dedicated to serve for the humanity are engaged in developing self respect and confidence in the people who are either the sufferers of the disaster

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.sewagatha.org

Szerző

सेवागाथा । Sewagatha

Kategória

Business

A podcast weboldala

www.sewagatha.org

Legutóbbi epizód

2026. jún. 15.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

અને જીવન જીતી ગયું 18.05.2022

ફોન પર સ્પષ્ટ સંભળાતું નહોતું અને વળી કૃષ્ણા મહાદિક આ બંગાળી બાબુને ઓળખી પણ શક્યા નહી. તેઓ મુંઝવણમાં હતા કે સિલીગુડીથી વિકાસ ચક્રવર્તી પોતાના બેટાના લગ્નમાં તેમને વિમાનની ટીકીટ કેમ મોકલી? વાત 20 વર્ષ જુની હતી કે જ્યારે ચક્રવર્તીજી પોતાના બેટાને એક અસાધ્ય રોગની સારવાર ટાટા મેમોરિયલ હોસ્પીટલ મુંબઇ આવ્યા હતા ત્યારે આખું પરિવાર નાના પાલકર સ્મૃતિ સમિતિના રુગ્ણ સેવા સદનમાં રોકાયા હતા.

દીવડે દીવડો પ્રગટે:મણિનગર ગુજરાત 18.05.2022

જરુરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષા, સંસ્કૃતિ અને આત્મનિર્ભરતાનો પ્રકાશ રેલાવનાર એક સેવાભાવી સંસ્થાની વાત કરીએ. મનીષા તેની માતા સાથે ચાના સ્ટોલ પર ગ્રાહકોને ચા પીરસતી વખતે વારંવાર વિચારતી કે શું તે ક્યારેય દસમું ધોરણ પાસ કરી શકશે? તે શરૂઆતથી ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ નબળી હતી.

નાના બાળકોનું ગુંજતું કિલ્લોલ 18.05.2022

પોતાના મનની માટીને એટલી ફળદૃપ બનાવો કે દુ:ખનો દરેક કણ ફણગીને છાયાદાર, ફળાઉ વૃક્ષ બની સંપૂર્ણ રાષ્ટ્રને કામમાં આવે. આ જ દૃઢ નિશ્ચય અને પવિત્ર ભાવનું પરિપાક એટલે “પૂજિત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટ” રાજકોટ.

પૂરથી બચાવ્યું હજારોનું જીવન - ગુજરાત પૂરમાં સ્વયંસેવકોનો ભગીરથ અભિયાન 18.05.2022

આમ તો મોટે ભાગે આપત્તિઓ બતાવીને નથી આવતી.પણ કેટલીક વાર તે પોતાની આવવાની ઘોષણા કરી જાય છે. એવું જ કાંઇક જુલાઇ 2017માં ગુજરાતમાં બન્યું. રાજસ્થાનના જૈતપુરા બાંધથી નીકળેલી પ્રચંડ જળરાશી ગુજરાત આવતા તો ભયંકર પૂરમાં પરિવર્તિત થઇ ગઇ.

એક આદર્શ ગામ – મોહદ 18.05.2022

અહીં આવતાં જ લાગશે કે, આપણે કોઇ વિશેષ ગામમાં આવી ગયાં છીએ. ઘરના દરવાજા પર ॐ અને સ્વસ્તિકનું ચિત્રાંકન દિવાલો પર લખવામાં આવેલા સુવિચારો, તો ક્યાંક બ્રહ્માંડના રહસ્યો એક એક પડળ ખોલતી માહિતી

આપણે થઇશું કામયાબ 12.05.2022

રીમા કરમાકર, રુમા હજારા અને રુખસાના ખાતૂન ત્રણેયની પૃષ્ઠભૂમિ ભલે અલગ-અલગ હશે પરંતુ તેમની સહળતાની કથા એક જ શ્યાહીથી લખાયેલી છે. સેવાની શ્યાહીથી અને સમર્પણની કલમથી આની સફળ જીવનનો શિલાલેખ.

આજના પ્રયત્નોથી કાલને સજાવશું 12.05.2022

હકીકતમાં, દિલ્હીની કલંદર કોલોનીનો મસ્ત કલંદર હતો શકીલ. આખો દિવસ તેનું મન માત્ર હંગામો કરવામાં, કૂદકા મારવામાં અને ફરવામાં જ મગ્ન રહેતું. ઘરના વડીલોના તમામ પ્રયત્નો છતાં શિક્ષણ અને શાળા તેના લક્ષ્યમાં જ નહોતાં.

વાંસના સહારે સજાતું જીવન 05.05.2022

ડૂબતાને તરણાનો આધાર પૂરતો હોય છે. જેમ કચ્છ (ગુજરાત)માં આવેલ હૃદયને હચમચાવી દે તેવા ભયાનક ભૂકંપથી જમીનદોસ્ત થયેલ જનજીવનને વાંસનો સહારો મળ્યો. મહારાષ્ટ્રમાં અમરાવતી જીલ્લાના વનવાસી ક્ષેત્ર મેલાઘાટના

હવે પોતાનુ ગામ છોડવું નહીં પડે. હેડગેવાર સેવા સમિતિએ નંદુરબાર (મહારાષ્ટ્ર) નું ચિત્ર બદલ્યું. 05.05.2022

'હવે ખેતી કરીને જીવવું મુશ્કેલ છે, બાળકોનું પેટ ભરી શકાતુ નથી. હવે પોતાનું ગામ છોડીને કમાવા માટે શહેરમાં જવું જ પડશે' .. આ વાર્તા કોઈ એક ખેડૂતની નથી, પણ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સેંકડો ખેડૂતોના જીવનનું કડવું સત્ય હતું.

વિનાશથી વિકાસની વાર્તા: લદ્દાખ 05.05.2022

દેવભૂમિ કહેવાતા લેહ લદ્દાખમાં કોઈ પણ આફતથી અજાણ, મીઠી ઊંઘમાં સૂઈ રહેલા લોકો પર મધ્યરાત્રિએ વરસાદ-પાણીની આફતના તૂટી પડ્યો. 5 ઓગસ્ટ, 2010ના રોજ અચાનક વાદળ ફાટવાથી પૂરના રૂપમાં પાણી આવી ગયું હતું, જેમાં રસ્તાઓ અને ખેતરોમાં રહેલા લીલા પાકનો નાશ થયો હતો અને તેની સાથે મોટા પથ્થરોના ટુકડા પણ ખેંચી લાવ્યાં હતા.

મન હોય તો માળવે જવાય 05.05.2022

જેના ઘરનું બજેટ હંમેશા આર્થિક તંગીના કારણે ડામાડોળ થતુ હતું તે જ દીપિકા આજે ઑડીટર બની સરકારી બજેટની દેખ રેખ કરશે. જો કે આ સફળતા પામવી દીપિકા માટે સરળ નહોતું.

44 - ખેડૂતોનો સાચો સાથી – શેતકારી વિકાસ પ્રકલ્પ 05.05.2022

ખેતી કાંઇ રમત વાત નથી. સૈકાઓથી ખેડૂત લાચાર જ રહ્યો છે. ખેડૂતે નાનકડા ખેતરમાં ખેતી કરી પેટ્યું રળવું કપરું છે. પડયા પર પાટાની જેમ ચોમાસાની અનિયમિતતા અને પાકમાં થતા રોગો પોતાની કસર પૂરી કરે છે.

સોનેરી ભવિષ્યનું નવું ચિત્ર – નિર્મલા સગદેવ છાત્રાવાસ ભોપાલ 05.05.2022

કૃષ્ણાને ભણતર ક્યારેય માફક આવ્યું નહીં. અંગ્રેજી અને ગણિત સિવાયના બીજા વિષયો થોડાક ઓછાં જ સમજાતા. ક્યારેક એક જ ધોરણમાં બે વર્ષ પણ નીકળી જતા. આજે તે જ કૃષ્ણકુમાર મધ્યપ્રદેશના બાલાઘાટ નગરમાં એમપીઇબીમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે.

એક અપૂર્ણ યાત્રા ચરખી દાદરી, હરિયાણા 05.05.2022

દરેક યાત્રા પોતાના ગન્તવ્ય પર જ સમાપ્ત થાય તે આવશ્યક નથી, કેટલીક યાત્રા અધુરી જ રહી જાય છે. 12 નવેંબર 1996ની સાંજે પણ આવું જ કાંઇક બન્યું હતું. હરિયાણાની ચરખી દાદરી જીલ્લો એક ભયાનક દુર્ઘટનાની સાક્ષી બન્યું.

સપનાનું ઘર 23.04.2022

પોતાના માથે પોતાની છત એ સપનું આંખોમાં લઇ કેટલાં નિર્ધન પરિવાર ગેરકાનુની ઝુંપડીઓમાં આખું આયખું વીતાવી દે છે? કેટલાકને તો તે પણ નસીબમાં નથી હોતું. ઠંડી, ગરમી, વરસાદ ફૂટ્પાથ પર જ પસાર થાય છે.

દુ:ખના સાથી 23.04.2022

નિયતિનો એક ....માત્ર... એક ઝટકો માણસનું બધું જ ધનોત પનોત કરી નાખે છે. આવો જ કાંઇક ખેલ નિયતિએ ભોપાલમાં ખેલ્યો. પાઇ પાઇ જોડીને વસાવેલી ઘર ગૃહસ્થી એક જ પળમાં ભસ્મ થઇ ગઇ. .... 9 એપ્રિલ 2018ના બળતી

સાથી હાથ બઢાના 23.04.2022

આજે તેઓ ઈચ્છીને પણ પોતાના આંસુ રોકી શકતા ન હતા, ખરેખર આ ખુશીનો અતિરેક જ હતો, જે આંખોથી વહી નીકળી રહ્યો હતો. થોડા પૈસાને માટે 20 વર્ષ પહેલા પિતા દ્વારા સાહુકાર પાસે ગીરવે રાખેલી જમીન સીતાએ આજે વ્યાજ સાથે પૂરા 60,000રૂપિયા ચૂકવી છોડાવી લીધી હતી.

જગત મારી હથેળીમાં 23.04.2022

ઝટકા સાથે વિમાન જેવું એરપોર્ટના રનવે પરથી આકાશમાં ઉડ્યું કે પહેલી વાર હવાઇ મુસાફરી કરતી સોનુને થોડો ડર લાગ્યો. એક વિચિત્ર પ્રકારનો લખલખુ (ધ્રુજારી) જાણે કરોડરજ્જુમાંથી પસાર થઇ હોય.

મમતાનો છાંયડો – સુરમન 23.04.2022

આમતો કુંગફૂ અને ક્રિકેટને કોઇ મેળ નહીં પણ પૂજા, રાહુલ, અમન અને ગુડ્ડુમાં છે. પૂજાએ ભલે જુનિયર ઓલમ્પિયાડમાં કુંગફૂમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય અને રાહુલ, અમન અને ગુડ્ડુએ ચેન્નઇમાં રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં પોતાનું નામ કમાવ્યું હોય.

A Modern Sage :Madhavraoji Kane 23.04.2022

Making long trips by foot in the forests of Talasri, draped in dhoti and simple Kurta, Madhavrao ji Kane’s persevered endlessly for the wellbeing of and opening the doors of knowledge for the so far disdained Vanvaasis for fifty years.

વિમલા કુમાવત : યશોદા મૈયાનો પુનરવતાર 20.04.2022

26 મી જાન્યુઆરી 2003 .. 62 વર્ષથી મોટા વિમલા કુમાવત આ જ તારીખને પોતાનો જન્મદિવસ જ નહી પરંતુ પુનર્જન્મ દિવસ બતાવે છે. ખરેખરતો જુની પેઢીના લોકોની જેમ તેમને પણ પોતાની જન્મતારીખ યાદ નહોતી.

મુઠ્ઠીમાં છે આપણું ભાગ્ય 20.04.2022

આજે લક્ષ્મીને બળબળતો તડકો પણ ચંદ્ર જેવી શીતળતા આપતો હતો. માથાપર નો પરસેવો લુંછી પોતાની બેટી મૌનીને તડકાથી લાલ થયેલા ચહેરા પર વ્હાલ વરસાવ્યું.

સાહસનો વિજય 20.04.2022

જીવન અને મરણ સૌથી વધુ નજીકથી જોતા ડૉક્ટર હંમેશા રોજ એક નવી પરીક્ષામાંથી પસાર થતાં હોય છે. પરંતુ ડૉ ઋષિ માટે આજે જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. 23 નવજાત શિશુઓનું જીવન દાવ પર લાગેલું હતું. વૉર્ડમાં આગ લાગી હતી અને અગ્નિશામક સિલિન્ડરના બધાં પ્રયત્નો અફળ રહ્યાં હતાં.

એક અહર્નિશ સેવાયાત્રી – દામોદર ગણેશ બાપટ 06.04.2022

તેઓ ન તો કુષ્ઠરોગી હતા ન તેમના કોઇ સ્વજનને પોતાનું શરીર ગાળી, હાથ પગને ઠુંઠા કરવાવાળા આ રોગથી ઝઝુમતા જોયા. છતાં પણ જીવનના 46 વર્ષ એક સ્વસ્થ વ્યક્તિએ એ કુષ્ઠ રોગીઓની વચ્ચે વીતાવ્યું કે જેમને જોઇ લોકો ઘૃણાથી મોં ફેરવી લે છે.

ડૉક્ટર કે દેવદૂત 30.03.2022

ડૉક્ટર કે દેવદૂત

Hallgasd a(z) Sewagatha - The Website of Sewa vibhag of Rashtriya swayamsewak sangh (RSS) podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.